________________
આરાધનાનું ચેાથું સૂત્ર છે—દનની આરાધના માટું આશ્ચય થાય છે. રાજનીતિ અને સમાજના મેાટા મેટાસસ્થાન ચાલે છે. તેમાં સંબદ્ધ વ્યક્તિને ખબર જ નથી પડતી કે તેમનું દર્શીન શું છે? એક વિદેશી પત્રકારે ચીની મજૂરાને પૂછ્યું : માવાદ શું છે? તેમણે કહ્યું : અમને ખબર નથી. પત્રકારને ધણું આશ્ચર્ય થયુ કે માર્ક્સવાદની ધાષણા અને સંકલ્પના આધારે ચાલનારાએને એ ખબર જ નથી કે માર્ક્સવાદ શું છે. માકર્સવાદ ગરીમા અને મજૂરા માટે ચાલ્યા, પણ મજૂર જો તેની પરિભાષા નથી જાણતા તે ધણા આશ્વની વાત છે. લાગે છે આ તા માત્ર ભીડ છે. તેએ નથી જાણતા કે તેમનું દર્શન શુ છે? આજે મજૂરાતે જ નહિ, ખુરશી પર બેસનારાઓને પણ પૂરી ખબર નથી હેાતી કે તેમનુ દર્શન શું છે? તે દનને આધાર શે! છે? આજે ભારતમાં રાજનીતિના ક્ષિતિજ પર જેટલા લેાકેા કામ કરી રહ્યા છે, તેમને પૂછવામાં આવે કે તેમનુ દન શું છે? તા સંભવ છે કે નકારાત્મક જવાબ જ મળશે.
દિલ્હીની એક ઘટના છે. આચાર્યશ્રીના સાન્નિધ્યમાં રાજનૈતિક કાર્યકર્તાઓનું એક સંમેલન થઈ રહ્યું હતું. ચર્ચા ચાલી. અમે તે કાર્યકર્તાઓને એક પ્રશ્ન પૂછ્યો : આપ બતાવશે! કે આપનું દર્શન શું છે? સારા સારા કાર્ય કર્તા ખેલ્યા : એનું તેા અમને પૂર્ણતઃ જ્ઞાન નથી. અમે કહ્યું : આપને આપના દર્શનની ખબર નથી. આપને આપના ગન્તવ્યની જ ખબર નથી તે। પછી આપ કયાં જશે! અને કઈ આંખથી જોશે? આપનું મૂલ્યાંકન શું હશે? આજે દૃષ્ટિની આરાધના જ કયાં થઈ રહી છે?
આરાધનાનું પાંચમું સૂત્ર છે—જ્ઞાનની આરાધના. આજે જ્ઞાનની આરાધનાને પણ હાસ થયા છે. લેાકેા ભાગ્યે જ સ્વાધ્યાય કરવા ઇચ્છે છે. સ્વાધ્યાયથી તે દૂર ભાગે છે. કરવા નથી ઇચ્છતા. સ્વાધ્યાય સફળતાના મહત્ત્વપૂર્ણ મંત્ર છે. જે કાઈ મેટા થયા છે તેમણે સ્વાધ્યાયનું આલ બન અવશ્ય લીધું છે. આરાધના પેાતાના અનુભવની
જ્ઞાનની
આરાધના છે.
આરાધનાની ફલશ્રુતિ
આ પાંચ પ્રકારની આરાધના છે. જ્યારે આ આરાધના નથી હૈતી તા પછી ખાકી રહે છે વિરાધના. સમસ્યાએનું મૂળ ખીજ છે
Jain Educationa International
૧૭૯
For Personal and Private Use Only
www.jainelibrary.org