________________
થાય છે. આરામપ્રિયતા વધી જાય છે અને કામ કરવાની મનેવૃત્તિ સમાપ્ત થઈ જાય છે. ભગવાન મહાવીરે કહ્યું : ધર્મની સાધના કરનાર સાધક ને વીની વિરાધના કરે છે, પેાતાની શક્તિનુ ગેાપન કરે છે, જે કામ કરી શકે છે પણ તે કરતા નથી. કામચેારી કરે છે તા તે વિરાધક બની જાય છે. વીની આરાધના ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિ પેાતાની શક્તિના પૂરા ઉપયેગ કરે છે, જેનામાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ તે કામાં વાપરે છે. આચાય ભિક્ષુ અંતિમ સમય સુધી ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા, ગાયરી પણ કરતા અને કાય પણ કરતા. તે એટલા માટે કરતા કે તેઓ પેાતાની શક્તિનુ ગેાપન કરવા નહિં ઈચ્છતા હતા. આ છે વીની આરાધના, આ છે શક્તિની આરાધના. જે મહાન વ્યક્તિ હૈાય છે, તે કદી પાતાની શક્તિની વિરાધના નથી કરતી. તે હમેશાં શક્તિની આરાધના કરે છે. જ્યારે વીની આરાધના હાય છે ત્યારે સફળતા ચેાક્કસ જ મળે છે.
તપની આરાધના થાય છે અને તપની વિરાધના થાય છે. આજે ઘણીવાર સાંભળવામાં આવે છે કે અમુક વ્યક્તિએ કંઈ કર્યુ” નહિં. તે સીધી સત્તા પર આવી ગઈ, તેણે તપ નહિ કર્યું', કાઈ તપસ્યા નહિ કરી. તે પણ તે સત્તા પર આવી ગઈ. જે વગર તપ કર્યું સીધે! સત્તા પર આવે છે, તેણે તેવું જ પરિણામ ભાગવવું પડે છે. જેની પાછળ તપસ્યા કે સાધના નથી હાતી. તેનું પરિણામ પણ ઘણું સારું નથી આવતું. મહાત્મા ગાંધી યશસ્વી બન્યા, યશ પ્રાપ્ત કરવામાં તેમણે ખૂબ તપવું પડયુ હતુ, ખૂબ ખપી જવુ' પડયુ હતુ. એકવીસ વર્ષની ઉંમરથી તેમણે મુશ્કેલીએ સહન કરવાના પ્રારંભ કર્યા હતા. તેને સહન કરતાં કરતાં તેઓ એવા તપ્યા કે સેાનામાંથી કુન્દન બની ગયા. જેના જીવનમાં તપ નથી હેતુ, સાધના નથી હેાતી, ત્યાં સમસ્યાઓ પેદા થાય છે. આરાધનાનું બીજું સૂત્ર છે—તપની આરાધના.
આરાધનાનું ત્રીજુ` સૂત્ર છે—ચારિત્ર્યની આરાધના. જ્યાં ચારિત્રની આરાધના નથી હોતી, આચારનું મૂલ્ય નથી હેતું, ત્યાં અનેક મુશ્કેલીઓ પેદા થાય છે, આજના યુગ મૂલ્યાના સ ́કટને યુગ છે. મૂલ્યાના સંકટનું કારણુ છે—ચારિત્રને મૂલ્ય ન આપવું. માનવી સારું ઇચ્છે છે. પણ તે આચારને મૂલ્ય આપવાની વાતને વિચારતા નથી. તેથી આ આચારની વિરાધનાએ અનેક સમસ્યાએને જન્મ આપ્યો છે,
Jain Educationa International
૧૭૮
For Personal and Private Use Only
www.jainelibrary.org