________________
કામ બુદ્ધિનું છે. અબુદ્ધિએ કંઈ પણ ખતરા પેદા નથી કર્યો. બધા ખતરાનું સર્જન બુદ્ધિએ કર્યું છે. આ બધા ખતરાને જોતા આજે બે વાતોની ખૂબ જરૂર છે.
૧ માનવના સ્થાન પર અતિ માનવની સૃષ્ટિ થાય. ૨ બુદ્ધિને સ્થાને પ્રજ્ઞાનું સર્જન થાય.
આજે અતિમાનવ કે અતિ ચેતન તથા પ્રજ્ઞાની જરૂર છે. અતિમાનવ કે અતિ ચેતનાનું અવતરણ આરાધના દ્વારા થઈ શકે છે. પ્રશ્ન થઈ શકે કે આરાધના શું છે? આરાધના કોઈ નવી વાત નથી. એ માત્ર ધર્મના ક્ષેત્રની જ વાત નથી. પ્રત્યેક ક્ષેત્રમાં આરાધનાની આવશ્યક્તા છે. દરેક ક્ષેત્ર માટે આ જ સફળતાનું સૂત્ર છે. આજની સમસ્યાઓ પાછળ વિરાધને વધી ગઈ. તેથી સમસ્યાઓની જાળ અનન્ત થઈ ગઈ. એને
ક્યારેય અત જ નથી આવતું. આચાર્યપ્રવરે કાલે જ કહ્યું હતું કે, કેઈપણુ માનવી વિરાધક થવાનું ઈરછત નથી, વિરાધના નથી ઈચ્છતા. પરંતુ આજની દુનિયામાં વિરાધક થનારાઓની સંખ્યા ઓછી નથી.
આરાધનાનાં સ
આરાધનાનાં પાંચ સૂત્ર છે : ૧ જ્ઞાનની આરાધના ૨ દર્શનની આરાધના ૩ ચારિત્રની આરાધના ૪ તપની આરાધના ૫ વર્ષની આરાધના.
એક તરફ મારી સમક્ષ ધર્મનું ક્ષેત્ર છે તો બીજી તરફ સમાજ અને રાજનીતિનું ક્ષેત્ર છે. રાજનીતિની પિતાની આરાધના હેાય છે. ધર્મની પિતાની આરાધના હેાય છે. જેવું લક્ષ્ય, જેવું સાધન તેવી આરાધના. ત્રણે એકસાથે હોય છે–સાધ્ય, સાધન અને પૂર્તિની પ્રક્રિયા અર્થાત સાધના કે આરાધના.
કહેવાય છે કે ભારતના લકે વાતો અધિક કરે છે. કામ ઓછું કરે છે. એનું કારણ છે કે તેઓ વીર્યની આરાધન નથી કરતા. જ્યારે વીર્યની આરાધના નથી થતી ત્યારે કામ નથી થઈ શકતું. સમસ્યાઓ પેદા થાય છે, જ્યારે વીર્યની વિરાધના હોય છે, ત્યારે વાત વધારે 'મ- ૧૨
૧૭૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org