________________
ગયું? તે ચીસ પાડતા હતા. ડરતો હતો. હવે શું થઈ ગયું? પ્રધાન બેલ્યો ઃ મહારાજ પહેલાં એને ખબર નહિ હતી કે પાણીમાં ડૂબવાથી કેટલી મુશ્કેલી પડે છે? શ્વાસ કેવી રીતે બંધ થઈ ગયેલું લાગે છે? માનવી ડૂબે છે ત્યારે મનમાં શે ભાવ આવે છે? એને ખબર નહિ હતી, તેથી જહાજમાં બેઠો બેઠો ગભરાતો હતો. હવે તેને ખબર પડી ગઈ છે કે પાણીમાં ડૂબવામાં અને જહાજમાં બેઠેલા રહેવામાં કેટલું અંતર હોય છે? હવે જહાજ એને સુરક્ષાત્મક લાગવા માંડયું જે પહેલાં બિહામણું લાગતું હતું.
માણસ નથી જાણતો કે પોતાની આલોચનામાં કેટલી સુરક્ષા છે. સ્વયંની આલોચના કરવી સરળ કાર્ય નથી, પિતાની નબળાઈઓને અનુભવ કરવો, બીજા સમક્ષ તેને કહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે.
આરાધનાનું ઘણું મોટું સૂત્ર છે–આલેચના. આ ભાવનાને વિકાસ એક નવી સૃષ્ટિમાં થઈ શકે છે. આપણી સૃષ્ટિમાં માનવી છે, બુદ્ધિ છે. એવી નવી સૃષ્ટિની જરૂર છે જેમાં માનવીની પણ જરૂર નથી અને બુદ્ધિની પણ જરૂર નથી. કેમ કે માનવી પુરાણ પુરુષ થઈ ગયો. જીવન-જીવતા મનુષ્યને એટલે સમય વીતી ગયો કે હવે મનુષ્ય એક કૂદકાની જરૂરિયાત છે. વૈજ્ઞાનિકે પ્રત્યેક વસ્તુની નવી જાત તૈયાર કરી રહ્યા છે. પશુઓની પ્રજાતિઓ પ્રકાશમાં આવી છે. પરંતુ મનુષ્યની જાત બદલવામાં તે હજી સફળ થયો નથી. જીન્સનું વિજ્ઞાન ઘણું આગળ વધી રહ્યું છે. તેનાથી મનુષ્યની જાત બદલવાને અથવા ઈછે એવા મનુષ્યને પેદા કરવાનો પ્રયત્ન ચાલુ છે. પરંતુ હજી આ પ્રયોગ પૂર્ણ સફળ નથી થયે.
બુદ્ધિને ભય
મનુષ્યને બદલવાની જરૂર છે. સાથે સાથે બુદ્ધિને પણ બદલવાની જરૂર છે. આજના યુગને બુદ્ધિની જરૂર નથી, પરંતુ તેણે એટલા ખતરાઓ અને સમસ્યાઓ પેદા કરી દીધી કે તેનાથી આજે સંપૂર્ણ જગતમાં ભય વ્યાપ્ત થઈ ગયો. આટલે ભય પહેલાં કદી ઊભો થયે ન હતે. જૂના જમાનામાં તલવારોથી લડવામાં આવતું હતું. પછી બંદૂકથી લડાઈ લડવામાં આવી. પછી તો આવી. આજે સ્થિતિ કંઈક બીજી જ બની ગઈ. આજે એવા ઝેરીલા ગેસની શોધ થઈ છે કે તેના પ્રયોગથી સંપૂર્ણ વિશ્વને ૧૦-૧૨ મિનિટમાં સમાપ્ત કરી શકાય છે. આ બધું
૧૭૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org