________________
આત્માને અવાજ શા માટે?
ઘણુ બધા લેકે બ્રાતિમાં છે. વારંવાર એ સાંભળવા મળે છે કે આ મારા આત્માનો અવાજ છે. ખબર નથી. આત્મા શું છે? મનના અવાજને દરેક માણસ આત્માને અવાજ માની લે છે.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. આચાર્ય પ્રવર હાંસી (હરિયાણા)માં ચાતુર્માસ વિતાવી રહ્યા હતા. એક યુવક આવ્યા. ખૂબ ભણેલ ગણેલો. એમ. એ. થઈ ચૂક્યો હતો. તેણે કહ્યું : ધર્મ-અધર્મ શું છે? પુણ્ય-પાપ શું છે. જે આત્માને અવાજ છે એનાથી ખબર પડે છે કે આ ધર્મ છે, આ અધર્મ છે. આ પુણ્ય છે. આ પાપ છે. કોઈપણ ગ્રંથ કે શાસ્ત્રની કઈ જરૂર નથી. મેં સાંભળ્યું. હું ચકિત થઈ ગયો. મેં કહ્યું : તમે વાત તે ઠીક કહે છે, પરંતુ શું તમે જાણે છે કે આત્માનો અવાજ કો હોય છે? તે યુવકે કહ્યું : મહાત્મા ગાંધીએ લખ્યું કે આત્માને અવાજ જ નિર્ણાયક હોઈ શકે છે. ' મેં કહ્યું : મહાત્મા ગાંધી ખૂબ મોટા સાધક હતા. અહિંસા પ્રત્યે તેમને ઊંડી નિષ્ઠા હતી. તેમનામાં અહિંસાની ભાવના પૂર્ણતઃ જાગૃત | હતી. પરંતુ એક સાધારણ માણસ જેનામાં અહિંસાની ભાવના નથી
જાગી. જેનામાં રાગદ્વેષ છે, જે પ્રિયતા અને અપ્રિયતાના સંવેદનથી મુક્ત નથી, તે જે કહી દે કે જે મારા મનમાં આવે છે તે જ મારા આત્માને અવાજ છે, તે સમગ્ર દુનિયાને ન્યાય સમાપ્ત થઈ જશે.
ખૂબ વિચિત્ર વાત છે. આજે પ્રત્યેક વ્યક્તિ કહે છે કે આ મારા આત્માને અવાજ છે. ચેર પણ આવી જ વાત કરે છે. ન્યાયાધીશે ચેરને પૂછયું : તેં ચોરી કેમ કરી? ચોર બોલ્યો : મારા આત્માને અવાજ હતો. મેં ચોરી કરી દીધી. આ પરિસ્થિતિમાં કાનૂન શું કરશે ? આત્માના અવાજ સામે કાનૂન સમાપ્ત થઈ જાય છે. પ્રત્યેક અપરાધી એમ જ કહેશે કે મારા આત્માને અવાજ હતો.
સંત ફ્રાન્સિસે લખ્યું કે મેં મારા મનના અવાજને આત્માને અવાજ મા ત્યારે મને મારા જીવનની ક્ષદ્રતાને અનુભવ થ.
આલોચના : મહાનતાનું સૂત્ર
આ બધી વાત જ્યારે વાંચી ત્યારે એવું લાગ્યું જાણે આરાધના બેલી રહી છે. સંત ફાંસિસે નવ ક્ષુદ્રતાઓ ગણાવી છે. તે-જયાચાયે
૧૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org