SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વાત સંત ફાન્સિસે પિતાના અનુભવમાં ફરીથી કહી રહ્યા છે. તેમણે લખ્યું છે. મેં મારા જીવનમાં નવ સુદ્રતાઓને અનુભવ કર્યો છેઃ ૧ જ્યારે મેં મારા સાથીઓ પર, પિતાનાથી નબળી વ્યક્તિઓ પર રોબ જમાવવાનો પ્રયત્ન કર્યો તે મેં અનુભવ કર્યો કે આ મારા જીવનની એક શુદ્ધતા છે. મેં ક્ષુદ્રતાની ક્ષણને અનુભવ કર્યો. ૨ મારી સમક્ષ બે માર્ગો હતાઃ એક હતો કર્તવ્યપરાયણતાને માર્ગ અને બીજો હતો સસ્ત સુવિધાને માગી. સસ્તો સુવિધાનો. માર્ગ પસંદ કર્યો ત્યારે મને અનુભવ થયે, આ જીવનની ક્ષુદ્રતાની બીજી ઘડી છે. ૩ જ્યારે મેં કઈ અયોગ્ય કાર્ય કર્યું. અપરાધ કર્યો અને એનું પ્રાયશ્ચિત્ત નહિ કર્યું, જ્યારે મનમાં આવ્યું કે અનુચિતનું પ્રાયશ્ચિત થવું જોઈએ તો વળી મનમાંથી અવાજ ઊડ્યો–એવું જ થાય છે, એવું જ ચાલે છે, કેઈ નવી વાત નથી. બસ, આ તકે પ્રાયશ્ચિત્તને ઠાકર મારી. ત્યારે મને મારા જીવનની ત્રીજી ક્ષુદ્રતાને અનુભવ થયો. ૪ મેં મનના અવાજને આત્માને અવાજ માની લીધો. મને મારા જીવનની ચેથી ક્ષુદ્રતાને અનુભવ થયે. ૫ યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા માટે માનવી સમક્ષ આજીજી કરી. મને અનુભવ થયો કે આ મારી કમજોરી છે. ૬ મેં કુરૂપતાને ઘણની દૃષ્ટિએ જોઈ. મેં એ ન વિચાર્યું કે ઘણાને જ એક પડદે કુરૂપતા છે. આ પણ મારી એક ક્ષુદ્રતા હતી. ૭ પ્રશંસાને મેં મારી મેટાઈની કસોટી માની લીધી. લોકો પ્રશંસા કરતા, હું માનતો કેટલે મોટો માણસ . એક દિવસ મને અનુભવ થયો કે આ મારી અપતાને ઘાતક છે. ૮ મેં સ્વની ચિંતા ઓછી કરી. હંમેશા બીજાને જ જતો રહ્યો. ૮ વિપત્તિ આવતા આત્મવિશ્વાસ ગુમાવી દીધો. યાચના શરૂ કરી દીધી. સુકતાની આ નવ ક્ષણ હતી. ૧૭૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy