________________
ગુમાવી બેસે છે. દંડ કે પાલિસનું મૂલ્ય ત્યારે હાય છે જ્યારે જનતા ડરતી હોય, જ્યારે જનતા ડરતી જ નથી ત્યારે દંડ કે પોલિસનું મહત્ત્વ જશું રહે? પ્રત્યેાજન જ શુ' ? આજે સત્તાના ભય એટલા માટે છે કે તે કાંસી આપી શકે છે. જો મેાતના ભય જ ન હેાય તા બિચારી સત્તા નકામી થઈ જાય છે. જો સૃષ્ટિમાં એવા કાઈ સમય આવે કે પ્રત્યેક મનુષ્ય મેાતથી ડરવાનું બંધ કરી દે તા સત્તા પણ એના માતે મરી જશે, પછી કઈ થશે નહિ. પોલિસ કે સત્તા શું કરશે? દંડ શુ` કરશે ? ફ્રાંસી શું કરશે ?
વૃદ્ધાવસ્થાના આનઃ
જો પણ ભય દૂર થઈ જાય અને એ વાત સમજમાં આવી જાય કે ધડપણુના પણ પેાતાને આનદ હોય છે તે! ધડપણુ કષ્ટદાયક નથી થતું. માણસ વિચારે છે—ઘરડા થઈ જઈશ, પછી કાઈ પૂછશે નહિ, કાઈ પાસે આવશે નહિ. એકલેા પડી જઈશ. તે આ ચિંતામાં ડૂબી જાય છે. પરંતુ જ્યારે દષ્ટિ બદલાઈ જાય કે વૃદ્ધાવસ્થાના પણ પેાતાના આનંદ ાય છે, એકાંતમાં રહેવાને પોતાના આનંદ હોય છે, તે તે વ્યક્તિ સત્ર આનંદ જ આનંદ માણસ સદા લેાકેાની વચ્ચે રહે છે, જેણે કદી નથી કર્યાં, તે સમજી શકતા નથી કે એકાંતને શે! આનંદ હોય છે? જે વ્યક્તિ જેને માટે જીવી રહી છે, એ જે સાથે નહિ આવે તા તેને ધણું દુ:ખ થાય છે, પરંતુ જેણે એકલા હેાવાનેા અનુભવ કરી લીધેા છે કે જાતને સત્યને માટે સમણુ કરી દીધી છે તેને કૈટલે! આનંદ થાય છે, તે તે જ જાણી શકે છે, ખીજો માણસ નથી જાણી શકતા.
પ્રાપ્ત કરશે. જે એકાંતને અનુભવ
રાગતા આનંદ
જો હું એમ કહુ` કે રાગના પણ એક આનંદ હૈાય છે. તે બધાને લાગશે કે હું ઊંધી વાત કરી રહ્યો છું. રાગ અને આનંદને સંબંધ શા છે? પણ એ સાચું છે કે રાગના આનંદ હેાય છે. રાગની અવસ્થામાં માનવી જેટલી મેાટી ઉપલબ્ધિ મેળવે છે તેટલી માટી ઉપલબ્ધિ કદાચ નીરેાગી અવસ્થામાં પણ પ્રાપ્ત નથી થતી. નીરાગી વ્યક્તિની એક ચિંતનધારા હૈાય છે અને રાગી વ્યક્તિની ખીજી ચિંતનધારા હાય છે. કુંતીએ પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું : ‘પ્રભુ ? મને દુઃખ જોઈએ.’ કૃષ્ણે કહ્યું ; આ શું માંગ્યું? કાંઈક સારી વસ્તુ માગવી હતી. દુઃખ
૧૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org