________________
મેાતને નિમ ંત્રણ તે જ આપે છે જે ઘડપણને નિમંત્રણ આપે છે. મેાત અને ઘડપણુ બે નહિ, એક જ ઘટનાનાં બે નામ છે. એક છે પૂનામ અને એક છે ઉત્તર. નામ. અને પર્યાયવાચી શબ્દ છે. જેમ ઘરડા થયા અને મેાતના મેાંમાં ચાલ્યા ગયે. જે પણ માણસ મરે છે. ભલે તે વીસ વર્ષીને હાય કે પચાસ વર્ષાંતે, તે ધરડા થઈને જ મરે છે. ઘરડા થયા વગર કાઈ નથી મરતે, ભલે કાઈ દસ વર્ષના બનીને મરે છે તેા પણ ઘરડા થઈને જ મરે છે.
બરડા તે છે જેની પ્રાણશક્તિ ક્ષીણ થઈ ગઈ હાય. પેાતાના મનની ઉ ંખલતાઓને કારણે જેણે પ્રાણશક્તિના વ્યય વધારે કરી દીધા હાય, તે મરી જશે. મરવાના અર્થ છે—શક્તિનેા અપવ્યય, શક્તિ ખર્ચાઈ જવી, પછી ભલે તે કાઈ પણ કારણે હાય.
દૃષ્ટિ : સૃષ્ટિ
જ્યારે દષ્ટિ બદલાય છે ત્યારે નવી સૃષ્ટિનું નિર્માણ થાય છે. તે નવી સૃષ્ટિમાં ત્રણે વાતા બદલાઈ જાય છે. રાગ ત્યારે એટલે નહિ હશે જેટલા આ દુનિયામાં હોય છે. ડપણ એટલું જલદી નહિં આવશે. જેટલું જલદી આ દુનિયામાં આવે છે. મેાત એટલું જલદી નહિ આવશે જેટલું જલદી આ દુનિયામાં આવે છે. રાગ હશે પણ રાગનુ કષ્ટ નહિ હશે. ધડપણુ હશે પણ ઘડપણનુ કષ્ટ નહિ હશે. માત હો પણ મેાતનું કષ્ટ નહિ હશે,
સેક્રેટીસ ઝેરના પ્યાલા પી રહ્યા હતા. મિત્રાએ પૂછ્યું ——વેશ લાગી રહ્યો છે? શું વિચારી રહ્યા છે ? સેક્રેટીસ મેલ્યા—કશુ પણ નથી લાગી રહ્યું. પુછ્યું—શું મેાતના ભય નથી. સેાક્રેટીસે કહ્યુ—મારી સમક્ષ એ દર્શન છે. એક છે આસ્તિક દર્શન અને ખીજું છે નાસ્તિક દર્શન. નાસ્તિક કહે છે—આત્માનું અસ્તિત્વ જ નથી. આત્મા જ નથી તા મેાતના ભય જ કેવે!? મરી જાઉં તે મને ભય જ શાને? આસ્તિક કહે છે-આત્મા અમર છે. હું મરી જઈશ તે કઈ વાતના ભય ? આત્મા તે મરશે જ નહિ. પછી ડર શાના? મને કાઈ ભય નથી. જ્યારે દૃષ્ટિ બદલાય છે ત્યારે સૃષ્ટિ ખરેખર બદલાઈ જાય છે. મેાત પેાતાનું મૂલ્ય ગુમાવી બેસે છે. મેાતનું મૂલ્ય ત્યારે હાય છે જ્યારે લેાકેા ડરતા હાય. સત્તાનું મૂલ્ય ત્યારે હોય છે જ્યારે સત્તાથી લોકો ભય પામતા હાય. જે સત્તાથી લેાકેા ડરતા ન હેાય તા સત્તા પેાતાનું મૂલ્ય
Jain Educationa International
૧૬૨
For Personal and Private Use Only
www.jainelibrary.org