________________
વૈદ્ય સ્મિતપૂર્ણાંક કહ્યું: મુનિજી ! ઔષધિની ફોર્મ્યુલા બતાવવા નથી ઈચ્છતા, પણુ આપને છતાવી દઈશ તેમાં એ ચીજો છે—રાખ અને કાળાંમરી. રાખ લાકડાની નહિ, રણુના છાણાની. બસ આ જ ઔષધિની ફાચ્યુલા છે.
નામની અસર પણ ગજળની હેાય છે. મેાટી માટી ખીમારીએ સારી થઈ જાય છે. દવાનું જે નાનું સરખું' નામ રાખવામાં આવે, તેની ગુણગાથા ન ગાય તા લેનાર વિચારે છેઃ સામાન્ય જ ઔષધિ છે. બીમારી માટી છે. તેમાં આ શું અસર કરી શકશે?
મનની સ*ચુતિથી કષ્ટ થાય છે
પ્રત્યેક ઘટના સાથે માનસિક પ્રભાવનું પેાતાનું મહત્ત્વ હાય છે. કષ્ટમાં પણ આવું થાય છે. કષ્ટ થાય છે રેાગના સવેદનથી. એકરાગી તરફડી રહ્યો છે, ચીસ પાડી રહ્યો છે, કરાંજી રહ્યો છે અને અસહ્ય કષ્ટથી મરવા જેવા અનુભવ કરી રહ્યો છે મક્રિયાનું એક ઇન્જેક્શન આપ્યું અને તેનું બધુ કષ્ટ મટી ગયું. તેના ખરાડા પાડવા, કરાંજવું અને રડવું—આ બધું બંધ થઈ ગયું. શું નષ્ટ થઈ ગયું ? ૬ કાં જતું રહ્યું? દર્દ નષ્ટ નહિ થયું. દર્દ જ્યાં હતું ત્યાં છે, કૈાઈ ફેર નહિ પડયો પરંતુ માદક દ્રવ્યના પ્રયાગથી તેનું સ ંવેદન કેન્દ્ર શૂન્ય કરી દેવામાં આવ્યું. હવે કષ્ટની અધિકતા હેાવા છતાં તેને તેની અનુભૂતિ નથી થતી. સ ંવેદનથી થાય છે, સ્થાન કે રેગથી નથી થતું. સંવેદનને શૂન્ય કરી દેવાથી તે કષ્ટની અનુભૂતિ સમાપ્ત થઈ જાય છે. સંવેદન-કેન્દ્ર સક્રિય હાય છે તા કષ્ટ થાય છે. સંવેદન કેન્દ્ર નિષ્ક્રિય હાય તા કષ્ટ નથી થતુ ં. જ્યારે મન સંવેદન-કેન્દ્ર સાથે જોડાય છે ત્યારે તીવ્ર વેદનાનેા અનુભવ થાય છે. અને જ્યારે મન અન્ય કશામાં લાગી જાય છે તેા વેદનાની અનુભૂતિ નથી થતી. પ્રશ્ન છે મનના ચેગને, મનની સયુતિને
મનનાં બે કેન્દ્ર
આરાધના દ્વારા મનનુ કેન્દ્ર બદલાઈ જાય છે, જે ન્દ્ર શરીર હાય છે મનનું, તે કેન્દ્ર બદલાઈ જાય. અને તેની જગ્યા પર મનનું કેન્દ્ર ચૈતન્ય બની જાય છે. મનનું ચૈતન્ય-કેન્દ્રિત થવું—આ નવી સૃષ્ટિનું નિર્માણ છે અને મનનું શરીર-કેન્દ્રિત થવું— —આ આપણી દુનિયા છે જેમાં આપણે જીવી રહ્યા છીએ. આપણે જે નવી સૃષ્ટિની કલ્પના કરીએ છીએ તે
Jain Educationa International
૧૫૮
For Personal and Private Use Only
www.jainelibrary.org