________________
નવી સૃષ્ટિ : નવી દષ્ટિ
આરાધનાની આંખ
એક ભાઈએ કહ્યું : હું આ દુનિયાથી કાંટાળી ગયે। છુ. આ જીવનથી થાકી ગયા છું. આ સંસાર મને ગમતા નથી. કાઈ નવી દુનિયા જોઈએ, નવી સૃષ્ટિ જોઈએ.
મેં પૂછ્યું : ‘શા માટે?”
તેણે કહ્યું : આ દુનિયામાં રાગ છે, ઘડપણુ છે, મેાત છે, દુઃખ છે. આવી દુનિયા મને નહિ જોઈએ. મને એવી દુનિયા જોઈએ જ્યાં રોગ નથી, ઘડપણુ નથી, મેાત નથી અને દુ:ખ નથી. આ દુનિયામાં જ્યાં હું જીવી રહ્યો છું ત્યાં ક્રોધ છે, ધૃણુા છે, ઇર્ષ્યા છે, માનવી માનવીને મારવા ઇચ્છે છે, માનવી માનવીને અસ્પૃશ્ય માને છે, અછૂત માને છે, માણુસ માણસને ધુત્કારે છે, માણસ માણસ પ્રત્યે ઘાર અન્યાય કરે છે, તેને લૂંટે છે, તેને ઠગે છે. આવી દુનિયા મતે ઇષ્ટ નથી. મને એવી દુનિયા જોઈએ જ્યાં આ બધા દાષા ન હોય, જ્યાં માનવી-માનવી પ્રત્યે વિશ્વસ્ત હાય, માનવી-માનવીને પ્રેમ કરતા હેાય, માણસ-માણસને ભાઈ માનતા હાય, મિત્ર માનતા હાય.'
આપ સૌ આ સાથે સહમત છે? આપના મનમાં પણ આ કલ્પના જાગે છે કે આવી દુનિયામાં જીવવાની મજા છે. આવી દુનિયા જ જોઈએ. પ્રત્યેક માનવીના મનમાં એવું મીઠું સ્વપ્ન ઊપસે છે અને તે વિચારે છે કે તે ભાઈએ ઠીક જ કહ્યુ.. આપણુને પણ એવી જ પવિત્ર અને નિર્દેળ દુનિયા જોઈએ; સ્પિષ્ટ જોઈએ.
મેં કહ્યું : તમને જેવી સૃષ્ટિ જોઈએ તેવી સૃષ્ટિ આપણી આંખે સમક્ષ પ્રતિપળ નાચી રહી છે, ષ બિચારી સૃષ્ટિના નથી દેષ આપણી દૃષ્ટિના છે. દાષ આપણા પેાતાને છે. તે સૃષ્ટિને જોનારી આંખ હાવી જોઈએ. જો તે આંખ આપણને પ્રાપ્ત થઈ જાય અને જો આપણે તે સૃષ્ટિને જોઈ શકીએ તા આપણુ' સ્વપ્ન સાકાર થઈ શકે છે.
તેણે પૂછ્યું : કઈ આંખ!
મે કહ્યું : આરાધનાની આંખ
એ આખા હેાય છે. એક આરાધનાની આંખ અને ખીજ વિરાધનાની આંખ. જો આરાધનાની આંખ પ્રાપ્ત થઈ જાય તે આપણી
Jain Educationa International
૧૫૪
For Personal and Private Use Only
www.jainelibrary.org