________________
પ્રવચન : ૧
સંકેતિકા a આપણી સૃષ્ટિનાં બે મોટાં તરવો–૧ માનવ ૨ બુદ્ધિ-ચેતના
–આ બને જૂનાં પડી ગયાં. નવાં તત્તવો જરૂરી છે–૧ અતિમાનવ ૨ પ્રજ્ઞા-ચેતના.
આ સૃષ્ટિમાં રોગ છે; વાર્ધક્ય છે, મોત છે. 0 એવી સૃષ્ટિ જોઈએ જ્યાં રોગ ન હોય, વાર્ધકય ન હોય,
મોત ન હોય.
આ સૃષ્ટિમાં કેધ છે, ઈર્ષ્યા છે, ઘણા છે. n એવી સૃષ્ટિ જોઈએ જ્યાં ક્ષમા હેય, અમેદ હોય, મિત્રી હેય. ઘ રગ ન હોય તેનો અર્થ –રોગનું કષ્ટ ન હોય,
વૃદ્ધાવસ્થા ન હોય તેનો અર્થ – ઘડપણનું કષ્ટ ન હોય.
મોત ન હોવાને અર્થ છે-મૃત્યુનું કષ્ટ ન હોવું. g વૃદ્ધાવસ્થાનાં ચાર કારણ છે:
૧ માનસિક તનાવ ૨ કેશિકાઓની કઠોરતા ૩ આહારનું અપાચન
૪ લેહીની વિષાક્તતા. 1 ઘડપણમાં ઓછી થાય છે? • સ્મરણ શક્તિ • નિર્ણય શક્તિ ૦ આત્મ-નિયંત્રણ શક્તિ. વૃદ્ધાવસ્થા વર્ષોથી અંકાતી નથી, ક્ષતિથી, અંકાય છે.
*
૧૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org