________________
ગયું. હવે અરણ્યવાસ તેને માટે ચિંતાના વિષય નહિ રહ્યો. તે સુખી જીવન જીવતા રહ્યો.
જે વમાનની ચિંતા કરી લે છે તેને વિષ્યની ચિંતા નથી રહેતી. પ્રેક્ષા-ધ્યાનની સંપૂર્ણ પ્રક્રિયા વમાનની ચિંતા છે, ચિંતન છે. વ્યક્તિ સદા એ વિચારતી રહે કે વમાનની ક્ષણ કઈ રીતે ઉજ્જવળ અને. સાધના માટે શરીર શક્તિશાળી બને, મન શક્તિશાળી બને, અને ભાવના શક્તિશાળી બને. આટલુ થયા પછી સમાધિ માટે કાઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સમાધિ પ્રવૃત્તિ નથી, પરિણામ છે. આપમેળે થનારી ટના છે. એને ઘટિત કરવા માટે અલગ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી હતી.
સમાધિ અને ત્રિપદી
સમાધિની ઉપલબ્ધિનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર આપણને મળ્યું છે. તેને ચલિત થવા માટે ત્રણ ખાળત આવશ્યક છે—શ્રદ્ધા, સમર્પણુ અને પરાક્રમ.
સર્વ પ્રથમ તથ્ય છે~શ્રદ્ધા. જેનામાં શ્રદ્ધાનાં ખીજ અંકુરિત નથી થયાં એવી કાઈ પણ વ્યક્તિ દુનિયામાં કાઈ પણ ક્ષેત્રમાં સફળ નથી થઈ. શ્રદ્ધાને લેાકેા યથાર્થ રીતે નથી સમજ્યા. તેઓ માને છે કે શ્રદ્ધા અને અ ંધવિશ્વાસ એકજ છે. આ ભ્રાન્ત માન્યતા છે. શ્રદ્ધા અને અંધવિશ્વાસના કાઈ મેળ જ નથી. શ્રદ્ધાના અથ છે—સચ્ચાઈ જાણી લીધા પછી એના પ્રત્યે ધનીભૂત આસ્થા પ્રગટ થવી. જાણ્યા પછી શ્રદ્ધા હાય છે. ાણુતા પહેલા શ્રદ્ધા હેાતી જ નથી. શ્રદ્ધા હેાવાના પ્રશ્ન જ નથી ઊડતા. કાણે કહ્યું આ અંધવિશ્વાસ છે? જ્યાં સુધી સચ્ચાઈ પ્રત્યે ઘનીભૂત આસ્થા નથી હેાતી, તે સચ્ચાઈ જીવનમાં કદી ફળતી નથી. જે વ્યક્તિમાં શ્રદ્ધા-ખીજવવાયું નથી તે કદી સફળ થઈ નથી અને કદી સફળ થશે નહિ.
શ્રદ્ધા પછી હેાય છે—સમર્પણુ. જ્યારે શ્રદ્ધા હાય છે ત્યારે આપણે તે ધ્યેય પ્રત્યે સર્વાત્મના સમર્પિત થઈ જઈએ છીએ, સંપૂ સમર્પણુ હાય છે. પછી એ શરત નથી હાતી કે આ ઘટના બનવાથી હું આવું કરીશ. આમ થાય તા હું આવુ કરીશ. અનેક શિષ્યા પેાતાની જાતને ગુરુ પ્રત્યે સમર્પિત માને છે. પરંતુ તે એ શરત રાખે છે કે જો
મ-૧૦
Jain Educationa International
૧૪૫
For Personal and Private Use Only
www.jainelibrary.org