________________
ઉત્કૃષ્ટ મંગલ ભાવના
સમાવિરમુત્તમં તુિ———આ સૌથી માટી મંગલભાવના છે. એમાં ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
૧ સ્વાસ્થ્ય મળે
૨ ખેાધિ—સમ્યગ્ દષ્ટિ મળે ૩. સમાધિ મળે.
આરોગ્યની પ્રાપ્તિ—આ સૈાથી માટી મગલભાવના છે. રાગી બિચારા શું કરી શકે? શું કરશે ? તે બેસે છે તેા પગ સાથ નથી દેતા. પ્રેક્ષા કરે છે તે! મસ્તક સાથ નથી આપતું, મસ્તક ફાટવા લાગે છે. જેનું નાડી-સંસ્થાન મજબૂત નથી તે સાધના કેવી રીતે કરી શકશે, સ્વાસ્થ્યનું લક્ષણુ છે. નાડી-સ ંસ્થાનનું શક્તિશાળી હોવું. નાડી-સંસ્થાન જેટલું શક્તિશાળી હાય છે માનવી તેટલા જ સ્વસ્થ હાય છે.
મેાધિ મળે—આ પણ મોંગલ ભાવના છે. ખેાધિના અર્થ છે— સમ્યગ્ દૃષ્ટિ. જ્યારે દષ્ટિ સમ્યગ્ હાય છે ત્યારે કાર્ય ચાગ્ય થાય છે. જ્યારે દષ્ટિ મિથ્યા હાય છે ત્યારે કા યોગ્ય નથી થતું. સમ્યગ્ દૃષ્ટિની પ્રાપ્તિ પણ સહેજ નથી હેાતી.
સમાધિ મળે—જ્યારે આરાગ્ય પ્રાપ્ત થાય છે, મેાધિ થાય છે ત્યારે સમાધિ આપમેળે ઉપલબ્ધ થાય છે. એને ખૂબ જ સુન્દર ઉપાય બતાવવામાં આવ્યા છે. હમણાં અમે તેના પર સંપૂર્ણ ધ્યાન નથી આપ્યું. આ ઉપાય લાગસ્સ'ની પાટીમાં નિર્દિષ્ટ છે. લેગસ્સ'નું ધ્યાન ધરનાર જાપ કરનાર પણ તેના પર પૂરું ધ્યાન નથી આપી રહ્યા. લેગસ્સનું એક મહત્ત્વપૂર્ણ પદ્ય છેઃ
चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥
સિદ્ધની આરાધના રંગાના આધારે : ત્રણ ઉપલબ્ધિ
છે
૧ સિદ્ધની આરાધનાથી આરેાગ્ય મળી શકે છે.
૨ સિદ્ધની આરાધનાથી ખેાધિ મળી શકે છે.
૩ સિદ્ધની આરાધનાથી સમાધિ ઉપલબ્ધ થઈ શકે છે.
Jain Educationa International
૧૪૨
For Personal and Private Use Only
www.jainelibrary.org