________________
દેખાડયો. હજારાની પરિષદમાં તેમણે એક સધન લેાખંડની સાંકળને શ્વાસનું નિયંત્રણ કરીને કાચની જેમ તાડી નાંખી. તેના અનેક ટુકડા થઈ ગયા.
આ શ્વાસની શક્તિનેા પ્રયાગ છે.
જ્યારે ભીતરને! વૈભવ જાગે છે ત્યારે શરીરબળ, મનેાખળ અને વચનબળ જાગે છે. માનવી અત્યંત શક્તિશાળી બની જાય છે.
જયાચાયે લખ્યું છે : પ્રભુ! આપની તેા વાત જ શી, આપનું ધ્યાન ધરનાર વ્યક્તિ, આપની સાથે તન્મયતા કે એકાત્મકતા સ્થાપિત કરનાર વ્યક્તિ પણ સ`પન્ન બની જાય છે. તેને આધ્યાત્મિક ચેતનાના અશ્વની સાથે સાથે સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. તે અનેક ઋદ્ધિએ ને સ્વામી બની જાય છે. જૈન ગ્રંથામાં અનેક ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન છે, જેની પ્રાપ્તિ યેાગીઓને થાય છે.
મહર્ષિ પતંજલિએ ‘વિભૂતિ' શબ્દના પ્રયાગ કર્યા છે અને જૈન આગમામાં ઋદ્ધિ' શબ્દના પ્રયાણ પ્રાપ્ત છે. બે પ્રકારના મનુષ્ય હેાય છે
ઋદ્ધિ પ્રાપ્ત અને ઋદ્ધિ શૂન્ય. ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, અર્હત્, તીર્થંકર વગેરે-વગેરે વિશિષ્ટ વ્યક્તિ ઋદ્ધિ પ્રાપ્ત હેાય છે. વિશિષ્ટ સાધના કરનાર ઋદ્ધિએથી સપન્ન હાય છે.
હુિ હાય તા લેવા-દેવા છે?
સાધુ ઋદ્ધિમાન હેાય છે. જો તેમની પાસે અશ્વ લે! શા માટે તેમના દ્વારે આંટા મારતા હેાય છે? શુ શું મળે છે એમની પાસેથી? તે ધન કંઈક ખીજુ જ હાય છે, સ એટલું જ અંતર છે. આ દષ્ટિએ કહી શકાય છે કે ધનવાન વ્યક્તિ ધનવાનને ત્યાં જ ચક્કર લગાવે છે, નિધનને ત્યાં નહિ. જો નિધનને ત્યાં જ ચક્કર લગાવતે તા એક ભિખારીનું ચક્કર લગાવતે. `
એક ભિખારી શેડની કાઠી પર ગયા. ખેાલ્યા : શેઠ સાહેબ, પૈસા આપે. શેડ બેલ્યા : પૈસા નથી. ભિખારીએ કહ્યું ઃ રેટલી આપે. રોટલી પણ નથી. સારું, ફાટેલાં કપડાં આપી દે. કપડાં પણ નથી. આટલું સાંભળતા જ ભિખારી ખેાલ્યેા : તેા પછી અહીં શા માટે ખેડા છે, મારી સાથે ચાલે. આપણે બંને ભીખ માગીશું.
કાઈપણ વ્યક્તિ ભિખારીની સાથે નથી જતી. દરિદ્રથી પણુ દરિદ્ર વ્યક્તિ પણ દરિદ્રના દ્વારે આંટા નથી મારતી. ત્યાગી સાધુએ અને
Jain Educationa International
૧૩૭
For Personal and Private Use Only
www.jainelibrary.org