________________
હાવા છતાં પણ માનવી ભીતર ખીતાખીતા રહે છે. કમજોર રહે છે. તે કશું પણ નથી કરી શકતા.
બધા લેાકા જાણે છે કે જેના હાથમાં સત્તા છે, વિવિધ પ્રકારની શક્તિઓ છે, તે બધાંને નબળાઈએ સતાવે છે. ભય સતાવે છે. કાઈ પણ રાષ્ટ્રપતિ અંગરક્ષકેા વગર જીવતા નથી. ક્રાઈષ્ણુ પ્રધાનમ ́ત્રી અંગરક્ષાની ફેજ વગર અને સત્રીઓના પહેરા વગર ખુલ્લા આકાશમાં નથી જીવતા. જેટલા પણ મેાટા માટા માણસે છે તે બધા દબાયેલા રહે છે. ભયભીત રહે છે. એનું કારણ છે કે તેમની ભીતરની કમજોરી તેવી ને તેટલી જ રહે છે. તે કદી સમાપ્ત થતી નથી. મનના ભય સદા વિદ્યમાન રહે છે. સત્તા કે વૈભવનું કામ હૈાય છે કે વ્યક્તિને બહારથી સમૃદ્ધ બનાવી દેવી અને ભીતરથી તેટલી જ કમજોર અને દુર્ગંળ બનાવી દેવી.
મહાન સંત કાન્ફ્યુશિયસે કહ્યું : હું સમ્રાટ છું,
લેાકેાએ કહ્યું : કેવું પાગલપન ! ફકીર છે અને પેાતાની જાતને સમ્રાટ કહેા છે. વાત સમજમાં નથી આવતી. સમ્રાટની પાસે સેવા હાય છે. તમારી પાસે સેવક્રા કયાં છે? સંતે કહ્યું : હું આળસુ નથી. હું શ્રમ કરું છું. સેવક એનૈ જોઈએ જે આળસુ હોય છે. શ્રમથી દૂર ભાગે છે. હું કર્મણ્ય છું. અકલ્પ્ય નથી. સેવÈાનું ન હાવું સમ્રાટ થવામાં બાધક નથી.
તમારી પાસે શસ્ત્ર કયાં છે? સમ્રાટ પાસે ખૂબ વિશાળ શસ્ત્રાગાર હાય છે. તમારી પાસે શસ્ત્રાગાર કન્યાં છે?
હું કાયર અને ડરપોક નથી. કાયર અને ડરપેાક વ્યક્તિને શસ્ત્રોની જરૂર હેાય છે.
તમારી પાસે સેના કયાં છે? સમ્રાટ પાસે વિશાળ સેના હાય છે. હું શક્તિશાળી છું. મારા પર ઠ્ઠાઈ પણ આક્રમણુ નથી કરી શકતું. મને કાઈના ભય નથી. મારે માટે સેના અનાવશ્યક છે. સેના એને જોઈએ જે ભયભીત છે. ખીજાના આક્રમણની આશંકાથી ભરાયેલે હાય છે.
તમારી પાસે ધન કયાં છે જે સુખ-સુવિધા આપી શકે. સમ્રાટ પાસે અપાર ધન હેાય છે.
ધન ગરીબ અને દરદ્રને જોઈએ. હું દરદ્ર નથી. હુ* આંતરિક સંપદાથી સપન્ન છું.
લેાકેાએ માની લીધું કે કન્ફ્યુશિયસ જ સમ્રાટ છે.
Jain Educationa International
૧૩૫
For Personal and Private Use Only
www.jainelibrary.org