________________
જાય છે. જેમ પાંચ દાર્શનિક સાંખ્ય બૌદ્ધ વગેરે આપની સામે ટકી શકતા નથી, તે પણ બદલાઈ જાય છે. તેવી જ રીતે પ્રકૃતિમાં રહેનારા બધાં પરમાણુઓમાં પરિવર્તન આવે છે, અશુભ અને અમના પરમાણુ શુભ અને મનોજ્ઞ બની જાય છે. પ્રતિકૂળ હવા અનુકૂળ બની જાય છે. પ્રકૃતિના કણ કણમાં અનુકૂળતા આવી જાય છે. તેમાં એક વિચિત્ર પ્રકારનું પરિવર્તન થાય છે.
કેટલાક સમય પૂર્વે એક સાધકે પ્રયોગ પ્રસ્તુત કર્યો. હજારો લોકોએ જોયું કે આકાશમાં કઈ વાદળ નથી. તે સર્વત્ર ખાલી હતું. સાધક મંચ પર આવ્યો. આકાશ તરફ જોયું અને દશ મિનિટની અંદર તે સમગ્ર આકાશ વાદળોથી ભરાઈ ગયું. પછી સાધકને વાદળ વિખેરવાનું કહેવામાં આવ્યું. દશ મિનિટ પછી જોયું કે આકાશ વાદળોથી શૂન્ય છે. બધાં વાદળે અદશ્ય થઈ ગયાં. સૌથી મટી ચૈતન્યશક્તિ છે
પ્રકૃતિના પરમાણુ ચૈતન્યની શક્તિથી પ્રભાવિત થાય છે. વિશ્વમાં જેટલી શક્તિઓ છે. તેમાં સૈથી મોટી શક્તિ ચૈતન્યની શક્તિ છે. પરમાણુ ની શક્તિ પણ અનંત અસીમ છે. પણ ચૈતન્યની શક્તિ સમક્ષ બધી શક્તિઓ પ્રભુત થઈ જાય છે. ખૂકી જાય છે. જ્યારે ચૈતન્યની શક્તિ જાગે છે ત્યારે પરમાણુ પ્રભાવિત થાય છે.
માણુ શક્તિને પ્રભાવ
આજે પરામને વિજ્ઞાનના ક્ષેત્રમાં પદાર્થને પ્રભાવિત કરવાના અનેક પ્રયોગ થઈ રહ્યા છે. આ માનવામાં જ નથી આવતું, પરંતુ પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે કે ચૈતન્ય શક્તિ દ્વારા પ્રાણશક્તિ દ્વારા–પદાર્થોને પ્રભાવિત કરી શકાય છે. તેને બદલી શકાય છે. એક ભારી વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે. તેને ઉચ્ચ સ્થાને લઈ જઈ શકાય છે અને તેનું રૂપાંતર પણ કરી શકાય છે. આ એક વિક્રિયાને સામાન્ય પ્રયોગ છે. વૈક્રિયલબ્ધિ અર્થાત વિક્રિયાને પ્રયોગ. એના દ્વારા અનેક પ્રયોગ કરી શકાય છે. એના માધ્યમથી અનેક વસ્તુઓનું નિર્માણ અને રૂપાંતરણ કરી શકાય છે.
જ્યારે ભીતરને વૈભવ જાગે છે. વ્યક્તિ સ્વયં સમર્થ બની જાય છે. જ્યાં સુધી ભીતરનું ઐશ્વર્ય નથી જાગતું ત્યાં સુધી હજારે શક્તિઓ
૧૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org