________________
ફૂટે છે કે ખીજાની તા વાત જ શી. અરે! દેવીએ અને ઇન્દ્રાણીએ સ્વયં તે સુગ ંધથી મુગ્ધ થઈ જાય છે. મનુષ્યા તા મુગ્ધ થઈ જાય જ છે. તેમના ચિત્ત રૂપી ભ્રમર તે સુગંધમાં લપેટાઈ જાય છે. પ્રશ્ન થાય છે કે આ ગંધ આવે છે કાંથી? શું અત્તર કે સેન્ટની સુગધ તા નથી? પ્રત્યેક પ્રાણીના શરીરમાં ગંધ હોય છે. કાઈપણ પ્રાણી એવું નથી હેતું જેના શરીરમાં ગંધ ન હેાય. તીથૅ કર માટે લખવામાં આવ્યું—તેષાં ત્ર વેદ્દોન્મુત વધ:' તેમના શરીરનું રૂપ તથા ગંધ અદ્ભુત હાય છે. આ વાત સમજમાં આવતી નહેાતી, પરંતુ આજે આ વાત સ્પષ્ટ સમજમાં આવી રહી છે.
કૂતરાની પ્રાણશક્તિ ખૂબ તીવ્ર હેાય છે. તે ગંધના આધારે અપરાધીઓને પકડી લે છે. આજે પેાલીસ વિભાગમાં કૂતરાના મેટા પાયા પર પ્રયાગ થઈ રહ્યો છે.
અદાલતમાં કેસ ચાલી રહ્યો હતા. ન્યાયાધીશ સમક્ષ સાક્ષી આપવામાં આવી. જજે પૂછ્યું કે પત્તો કેાણે લગાડયો ? કયા આધારે આ કહેવામાં આવી રહ્યું છે? પેાલીસવાળાઓએ કહ્યું ઃ કૂતરાના આધારે. ન્યાયાધીશે કહ્યું કે કૂતરા પણ શું સાક્ષી હાઈ શકે છે? શું એના આધારે નિર્ણય કરી શકાય છે? પોલીસે કહ્યું : એને પ્રત્યક્ષ પ્રયાગ કરવામાં આવે. જજને રૂમાલ કૂતરાને સૂધાડવામાં આવ્યા, એમાં ખીજ પાંચ-સાત રૂમાલ ભેગા કરી બહાર મૂકી દેવામાં આવ્યા. કૂતરાને નિર્દેશ કરવામાં આવ્યા કે સૂંધેલા રૂમાલવાળા માણુસને પકડવાનેા છે. કૂતરાએ રૂમાલના ઢગલામાંથી પહેલા સૂંથેલા રૂમાલને મેાંમાં પકડયો અને અંદર આવીને જજ તરફ ધસ્યા. જજને કુર્સી પર બેઠેલા જ ગરદનમાંથી પકડી લીધા. આ બધું ગંધને આધારે થયું.
આજે આ ગન્ધ-વિજ્ઞાન અસ્પષ્ટ નથી. આજના જીવશાસ્ત્રીઓએ ખીજી પણ અનેક શેાધેા કરી છે. પત`ગિયું ખૂબ નાનું અને અવિકસિત પ્રાણી છે. એક નર પતંગિયું અહીં બેઠુ છે. બે ત્રણ માઈલ દૂર તેનું માદા પતંગિયું છે. ગન્ધથી તે તેને એળખીને તેની પાસે ચાલ્યું જશે, હારે-હજાર માદા પતંગિયાંઓ વચ્ચે હાય છે પણ તે સીધે પોતાની માદા પાસે પહેાંચી જશે. ક્રમ કે તે માદાની ગધથી પરિચિત છે. આ એક વૈજ્ઞાનિક શેાધ છે.
Jain Educationa International
૧૩૨
For Personal and Private Use Only
www.jainelibrary.org