________________
બાહ્ય જગતને પણ જોઈ શકે અને ભીતરી જગતને પણ જોઈ શકે તે જડને પણ જોઈ શકે અને આત્માની સત્તાને પણ અનુભવ કરી શકે. જ્યારે આ બંને વાત આવે છે ત્યારે અન્તર જગતમાં થતી સમૃદ્ધિને અનુભવ થઈ શકે છે અને ત્યારે એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આજને માનવી આટલે સાધન-સંપન્ન હોવા છતાં પણ કેટલો વિપન્ન છે? કેટલે દરિદ્ર છે? જ્યાં સુધી અન્તર જગતની વિપન્નતા દૂર નહિ કરવામાં આવે ત્યાં સુધી શાંતિને પ્રશ્ન અનુત્તરિત જ રહેશે, પછી ભલે માનવી ગમે તેટલી ઊંઘની ગોળીઓને પ્રયોગ કરે. શાંતિ ત્યારે જ સંભવ છે જ્યારે ભીતરની સંપત્તિનો વિકાસ થયો હોય, અનુભવ થયો હોય અને આંતરિક તોને પ્રયોગ થયો હોય.
અન્તજગતને ચકવર્તી
આપણુ અન્તર્જગતની સંપત્તિ અપાર છે. જે વ્યક્તિ અંતર્યાત્રાને અભ્યાસ કરે છે. ધ્યાનના ઊંડાણમાં જાય છે, તેને સ્પષ્ટ અનુભવ થાય છે કે ભીતર શું છે. આટલા સમય સુધી મનુષ્ય પિતાની જાત સાથે પરિચિત થવાને પ્રયત્ન જ નથી કર્યો. જ્યારે સ્વને છેડે સરખે. પરિચય થયો કે તેની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. તેને એ અનુભવ થયો કે ભીતરમાં એટલી સંપત્તિ છે કે જેની કોઈ સીમા નથી.
તીર્થકર તે હોય છે જેને અન્તર્જગતને બધે વૈભવ ઉપલબ્ધ થઈ જાય છે. તે ચક્રવતી થઈ જાય છે. તીર્થકરનું એક વિશેષણ છે. – ઘHવરવાડતરવટ્ટી” એક હોય છે પદાર્થ જગતને ચક્રવર્તી અને એક હેાય છે, ધમ જગતને ચક્રવતી. એક હોય છે બાહ્ય જગતને ચક્રવર્તી અને એક હોય છે અંતર જગતને ચક્રવતી. બંનેને વૈભવ અપરિમિત હોય છે. એકને બાહ્ય વૈભવ અપરિમિત હોય છે અને એકને આંતરિક વૈભવ અપરિમિત હોય છે. અહંત કે તીર્થકર અન્તર્ જગતના ચક્રવર્તી હોય છે. તેમનું ઐશ્વર્ય, તેમને વૈભવ અપાર હોય છે. આચાર્યોએ તે વિભવનું થોડું વર્ણન કરવા પ્રયત્ન કર્યો છે. તેને સમજવો પણ સરળ નથી.
ગધ વિજ્ઞાન : એક યથાર્થ
જયાચા અખ્તર જગતનું સુંદર ચિત્ર દોર્યું છે. તેમણે એક વાત તરફ ઇશારે કરતા કહ્યું છે કે પ્રભુ! આપના શરીરમાંથી એટલી સુગંધ
૧૩૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org