________________
પટ્ટાથ જગત અને આત્મ જગત
એ પ્રકારનાં જગત આપણી સમક્ષ છે : એક છે પદાર્થનું જગત અને ખીજુ` છે. આત્માનું જગત. એક છે સ્થૂળ જગત અને ખીજું છે સૂક્ષ્મ જગત. એક છે બાહ્ય જગત અને ખીજુ છે અન્તર્ જગત. આપણે સૌ બાહ્ય જગતથી પરિચિત છીએ, સ્થૂળ અને પદાર્થ જગતથી પરિચિત છીએ. આપણે સક્ષમ અને અ-પદાર્થના જગતથી પરિચિત નથી. જોન ફેરેને મૂળ ની શેાધ કરતાં કરતાં તેના પત્તો મેળવ્યા. આજે વૈજ્ઞાનિક જગતમાં મૂળ કણની શેાધને પ્રશ્ન ખૂબ મહત્ત્વના છે. તે જાણવા ઇચ્છે છે કે મૂળકણુ શું છે? આ શેાધના સંદર્ભમાં જોન ફૉરેનને આત્માના અસ્તિત્વને અનુભવ થયેા અને આત્માના પરીક્ષણના સ્તરની એમને ખબર પડી. હવે આંતરિક જગતની વાત વાર્તા માત્ર નથી રહી, વણઉકેલ્યા ક્રાયડેા નથી રહી, તે ખૂબ સ્પષ્ટ થવા માંડી છે.
આઈફલ લેન્સ જોઈએ
ચશ્મામાં બે પ્રકારના લેન્સ હાય છે. નજીકનું જોવા માટે પ્લસને લેન્સ હેાય છે અને દૂરનું જોવા માટે માઈનસના લેન્સ હેાય છે. ક્રેટલીક વ્યક્તિ દૂરનું સ્પષ્ટ નથી જોઈ શકતી. તેએ માઈનસ લેન્સના ચશ્મા પહેરે છે. કેટલીક વ્યક્તિ નજીકનું સ્પષ્ટ નથી જોઈ શકતી, તે પ્લસ લેન્સના ચશ્મા પહેરે છે. પરંતુ આજે જરૂર છે એવા ચશ્માની જે એક સાથે તે કામ કરી શકે. જ્યારે વ્યક્તિ દૂરનું જોવા ઇચ્છે તેા દૂરનું જોઈ શકે અને નજીકનુ જોવા ઇચ્છે તા નજીકનુ જોઈ શકે. હવે એને ખાઈફાકલ લેન્સવાળા ચશ્માની જરૂર છે. એનાથી ખંને કામ એકસાથે થઈ શકે છે.
એક પ્રકારની માછલી હેાય છે. જેની આંખેા બાઈફીકલ હેાય છે. એની આંખામાં બે પૂતળીએ હેાય છે. જ્યારે પાણીની અંદર હાય છે ત્યારે નીચેની પૂતળી કામ કરે છે અને જ્યારે પાણીની ઉપર આવે છે ત્યારે ઉપરવાળી પૂતળી કામ કરે છે. તેની દૃષ્ટિ ખાઈફાલ છે. આજે પ્રત્યેક માનવીએ તે માછલી જેવા બનવાની જરૂર છે કે બાઈફેકિલ ચશ્મા લગાડવાની જરૂર છે. જેનાથી તે સ્થૂળ જગતને પણ જોઈ શકે અને સૂક્ષ્મ જગતને પણ જોઈ શકે. જેનાથી તે પદાર્થ જગતને પણ જોઈ શકે અને અ-પદાર્થ જગત—ચૈતન્ય જગતને પણ જોઈ શકે, અને જેનાથી તે
Jain Educationa International
૧૩૦
For Personal and Private Use Only
www.jainelibrary.org