________________
લે છે. સમ્રાટાએ કદી વાયુયાન જોયું ન હતું. તે લેાકાએ એવી કલ્પના પણ નહેાતી કરી કે પ'ખીની જેમ ઊડી શકાય છે. અને એક છેડેથી ખીજે છેડે એટલી જ શીવ્રતાથી જઈ શકાય છે. આટલુ બધુ હોવા છતાં આજે વિન્નતા કાં ? પ્રશ્ન પણ સ્વાભાવિક છે અને આ ઉત્તર પણ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ બંને વચ્ચે જે સાપેક્ષતાનું સૂત્ર છે તેને પકડવુ ખૂબ જરૂરી છે.
દુનિયાના પ્રત્યેક પદાર્થમાં વિરોધ પ્રતીત થાય છે. એક પણ તત્ત્વ એવું નથી જે વિરાધાભાસ પેદા ન કરતું હાય. આપણી દુનિયા વિરાધાભાસાથી ભરેલી છે. તે વિરેાધાભાસે વચ્ચે જો આપણે સમાધાન મેળવી શકીએ છીએ તેા તે માત્ર સાપેક્ષવાદ દ્વારા જ મેળવી શકીએ છીએ. અધ્યાત્મના ક્ષેત્રમાં ભગવાન મહાવીરે સાપેક્ષવાદનું સૂત્ર આપ્યું. એના દ્વારા અનેક દાનિક સમસ્યાઓ ઉકેલાય છે.
થિયરી એફ કેમ્પ્લેકસ રિલેટિવિટી
વિજ્ઞાનના જગતમાં, ભૌતિક પદાર્થના જગતમાં આઈન્સ્ટાઈને સાપેક્ષતાનું સૂત્ર આપ્યું. એનાથી વૈજ્ઞાનિક જગતની ઘણી બધી સમસ્યાએ હલ થઈ. આજે પણ સાપેક્ષવાદને વિકાસ થઈ રહ્યો છે. આઈન્સ્ટાઈને ‘થિયરી ઑફ રિલેટિવિટી' [Theory of Relativity] ના સિદ્ધાંત પ્રસ્તુત કર્યાં હતા અને અત્યારે ફ્રાન્સના એક વૈજ્ઞાનિક જોન ફરતે ‘થિયરી એક્ કાલેસ રિલેટિવિટી' [Theory of copmlex Relativity] ને સિદ્ધાંત વિકસિત કર્યાં છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયા છે. આઈન્સ્ટાઈને જે કંઈ કહ્યું તેમાં ઘેાડા સુધારા થયા છે. એમાં કેટલીયે બાબતા નવી ઉમેરાઈ છે. ડૅા, જોન ફારેને જે વાત કહી, તે ભૌતિક જગતમાં આજે સૌથી વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કાઈપણ ભૌતિક વિજ્ઞાનીએ આત્માના અસ્તિત્વને આજ સુધી સ્વીકાર નથી કર્યો, કેમ કે વૈજ્ઞાનિક જગત જ્યાં સુધી પરીક્ષણા દ્વારા તથ્યની સચ્ચાઈ નથી જાણી લેતું, ત્યાં સુધી તે કાઈપણ સચ્ચાઈને સચ્ચાઈના સ્વરૂપમાં સ્વીકૃત નથી કરતું. પછી ભલે તે સચ્ચાઈ હારેા ગ્રંથામાં પ્રતિપાદિત હેાય. જોન ફ્રારેને ભૌતિક પરીક્ષણેાના આધારે એ સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યા કે આત્માનું અસ્તિત્વ છે. આ એક નવી વાત ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વીકૃત થઈ.
મ૯
Jain Educationa International
૧૨૯
For Personal and Private Use Only
www.jainelibrary.org