________________
અન્તજ ગતના વૈભવ
અશાંતિનું મૂળ દરિદ્રતા
દરેક વ્યક્તિના મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે આજે જગતમાં પદાર્થોની સૌંપત્તિના ખૂબ વિકાસ થયા છે. મનુષ્ય ભૂતકાળમાં કદી પણ આટલે સ...પન્ન ન હતા. આટલી સમૃદ્ધિ હાવા છતાં પણ આજે આટલી અશાંતિ ક્રમ ?
આ પ્રશ્નના ઉત્તર પદાર્થ જગતની પરિધિમાં કદી પ્રાપ્ત ન થાય. કાઈ કાઈવાર એવું થાય છે કે કેાઈ પ્રશ્નના ઉત્તર અજ્ઞાત પાસેથી મળી જાય છે. અજ્ઞાતની ભારીમાંથી એક સ્વર આવ્યો કે મનુષ્ય ખૂબ વિપન્ન છે. ખૂબ દરિદ્ર છે. દરિદ્રતા અને શાંતિ ને એકસાથે નથી હાઈ શકતાં. દરિદ્ર માનવી કદી શાંતિના અનુભવ નથી કરી શકતા. દુનિયામાં સૌથી મોટા અભિશાપ છે દરિદ્રતા. એક દરિદ્રતા આવે છે અને બધુ સારું સમાપ્ત થઈ જાય છે. એક સંપન્નતા આવે છે અને બધી બૂરાઈઓ, નબળાઈએ નીચે ખાઈ જાય છે અને વ્યક્તિ ખૂબ સારી લાગવા માંડે છે. સૌથી મોટા અભિશાપ છે—વિપન્નતા, દરિદ્રતા, દરિદ્ર માનવીને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
મૃત માન માનવથી ગરીબ કેમ?
જવાબ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ હતા. પરંતુ સમજમાં આવતું ન હતું કે આજના મનુષ્ય દરિદ્ર કેવી રીતે છે? કયાં છે? હારા હજારા વર્ષો પહેલાં જે સુખ સુવિધાઓને ઉપભેગ રાજા મહારાજા શેઠ કે સામંત કરતા હતા, તે સુવિધાઓને ઉપભેાગ આજની સામાન્ય વ્યક્તિ, એક નેાકર કરી શકે છે. તે કરે છે. આવી પરિસ્થિતિમાં માણસ દરિદ્ર કળ્યાં છે? વિપન્ન કયાં છે ? આજના યુગમાં પ્રત્યેક વ્યક્તિને જેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે. પહેલાં કદી પણ નહિં હતી. આજે પંખાની સુવિધા, વીજળી અને પાણીની સુવિધા, યાતાયાતની સુવિધા, સંદેશવ્યવહારની સુવિધા—આ બધી સગવડા પ્રાપ્ત છે. ભૂતકાળમાં મેાટા-મોટા લેાકેાને પણ આ સગવડ પ્રાપ્ત ન હતી. રાજા-મહારાજા પણ કશે જતા તા બળદના રથ કે ઘેાડાને રથ અથવા હાથીની સવારી પ્રાપ્ત હતી. એથી વધારે નહિ. આજે સામાન્ય માનવી પણ વિમાનમાં મુસાફરી કરી
Jain Educationa International
૧૨૮
For Personal and Private Use Only
www.jainelibrary.org