________________
ગયા છે. પ્રભુની શરણમાં ગયા વગર કોઈપણ વ્યક્તિ આ મહાયાત્રાના મહાપથને પાર કરી શકતી નથી. શરણાગતિનું રહસ્ય ધણું મટુ છે
‘શરણમાં જવા'ના અર્થ છે—તન્મય થઈ જવું.' ‘શરણમાં જવા’ને અર્થ છે—તરૂપ થઈ જવું.' ‘શરણમાં જવા’ના અર્થ છે—દ્યૂતમાંથી અદ્વૈત સાધી લેવું.' ‘શરણમાં જવા’ના અર્થ છે—અભિન્ન થઈ જવું; ભેદને સમાપ્ત કરી અભેદને સાધી લેવા.’
એક ‘શરણ' અને ખીજો ‘શરણાગત'—તેમાં કાઈ અન્તર રહેતું નથી. એક શરણુ આપનાર' અને એક શરણુ લેનાર’—એવા ભેદ સમાપ્ત થઈ જાય છે. સપૂર્ણ પારિામિક ભાવ ઘટિત થાય છે.
આપણું સમગ્ર જીવન પરિણમનને આધારે ચાલે છે. જેવું પરિણમન થાય છે, વ્યક્તિ તેવી જ બનતી જાય છે. જો વારંવાર ભયનું પરિણમન થાય તા વ્યક્તિ ડરપોક, ભીરુ અને કાયર બની જાય છે. જે અભયનું પરિણમન થાય તેા વ્યક્તિ પરાક્રમી બની જાય. બૂરાઈનું પરિણમન થાય તે। માણુસ ખૂરી ખની જાય; અને સારાશનું પરિણમન થાય તા માણસ સારા બની જાય. માણસ તે બને છે, જે અંતરાલમાં પરિણમન થાય છે. પરિણમનનું ચક્ર નિર'તર ચાલી રહ્યું છે. એક પણ ક્ષણ એવી નથી વીતતી, જેમાં પરિણમન થતું ન હેાય. સૂતાં-ાગતાં, ખાતાંપીતાં, હરતાં-ફરતાં—એમ હરેક ક્ષણે એ ચક્ર નિરંતર અબાધિત ગતિથી ચાલ્યા જ કરે છે. એમાં વચમાં કાઈ જ પ્રકારની અડચણ નથી આવતી—કાઈ વિઘ નથી આવતું. પ્રતિક્ષણુ પરિણમન ચાલ્યા જ કરે છે.
શરણની પરિણતિ
આંતરિક પરિણમનને આધારે બાહ્ય વ્યક્તિત્વ સારું-નરસું બને છે. બાહ્ય વ્યક્તિત્વ સમજવા માટે આંતરિક પરિણમન સમજવું અન્યન્ત આવશ્યક છે. જે વ્યક્તિનું પરિણમન શરણની દિશામાં છે, જે સત્યની દિશામાં જાય છે, એ સ્વયં સત્ય બની જાય છે.
જયાચાયે સમપ ણુના સ્વીકાર કર્યાં. સમપ ણુમાં ભક્તિના સ્વર પણ મુખરિત થાય છે અને સ્તુતિ પણ પ્રસ્ફુટિત થાય છે. સમણમાં આત્મનિવેદન પણ થાય છે; અને સમર્પણમાં સાક્ષાત્કારની ઉત્કટ આકાંક્ષા
Jain Educationa International
૫
For Personal and Private Use Only
www.jainelibrary.org