________________
મારા પ્રત્યે અનુકૂળ છે, ત્યાં સુધી સમર્પણ રહે છે. જે દિવસે એવું લાગે છે કે વ્યક્તિને મારા પ્રત્યે અનુકૂળતા નથી તે દિવસે એ સમર્પણુ કાચના વાસણની જેમ ટુકડે ટુકડા થઈ જાય છે. કાચનું વાસણ હાથમાંથી પડે, તે તૂટે નહિ—એ કદાપિ શકય નથી. તેવી જ રીતે પ્રતિકૂળતા આવે અને સમર્પણભાવ તૂટે નહિ, એય કદાપિ સંભવ નથી.
સમર્પણુ સત્ય પ્રત્યે હોઈ શકે છે,
સમર્પણુ આત્મદર્શન પ્રત્યે થઈ શકે છે.
સમર્પણુ ચૈતન્ય પ્રત્યે હોઈ શકે છે.
જે વ્યક્તિ સત્યને માટે સમર્પિત થઈ ગઈ, જે વ્યક્તિ આત્મા પ્રત્યે સમર્પિત થઈ ગઈ, જે વ્યક્તિ ચૈતન્ય પ્રત્યે સમર્પિત થઈ ગઈ——તેનું સમર્પણુ કદી પણુ તકલાદી સમણુ હેાતું નથી.
ગુરુ પ્રત્યે એટલા માટે સમર્પણુ થઈ શકે છે કે ગુરુ કાઈ વ્યક્તિ નથી હોતા; તે આત્મદર્શન અને ચૈતન્યની મહાયાત્રાના સહયાત્રી હૈય છે, સહયાગી હોય છે; તેઓ કાઈ વ્યક્તિ નથી હેાતા. જો તેઓ કાઈ વ્યક્તિ હાય, બુદ્ધિના સ્તર પર જીવનાર મનુષ્ય હાય, તા કદાપિ તેમના પ્રત્યે સમર્પણુ નથી થઈ શકતું; પછી ભલે તે તે ગુરુના આસન પર વિરાજમાન કેમ ન હેાય! ગુરુ પ્રત્યે સમર્પણુ ત્યારે જ સમર્પણુ થઈ શકે છે, જ્યારે ગુરુ સ્વયં આત્મદન અથવા અધ્યાત્મની યાત્રા કરતા હાય છે. ચૈતન્યના મહાપથ પર પ્રસ્થિત થયા હૈાય છે અને આત્મા પ્રત્યે સર્વાત્મના સમર્પિત થયા હૈાય છે. એટલા માટે ગુરુ પ્રત્યે સમર્પણું, સત્ય પ્રત્યે સમર્પણ, આત્મદર્શન પ્રત્યે સમર્પણુ અથવા ચૈતન્ય પ્રત્યે સમર્પણ—આ બધા પર્યાયવાચી બની જાય છે; એમાં કાઈ ભેદ રહેતા નથી.
શરણમાં જવાના અ
જયાચાયે તીથ કર પ્રત્યે, આત્મા પ્રત્યે ઘણું મેાટું સમર્પણું કર્યું . એટલું માટુ. સમર્પણુ કે જે એક અધ્યાત્મપુરુષમાં હોવુ જોઈએ, જે એક પ્રજ્ઞા-પુરુષમાં હાવું જોઈએ. તેમણે અનેક ગ્રન્થા લખ્યા. એક ગ્રન્થનું નામ છે ‘ચાવીસી', એમાં ચાવીસ તીથ કરાની સ્તુતિ છે. ગ્રન્થમાં દરેક સ્થાને જાણ્યે-અજાણ્યે તેમના મુખમાંથી એ સ્વર ગુ ંજાયમાન થતા રહ્યો છે કે—હું પ્રભુની શરણમાં જઈ રહ્યો છું.' તે પ્રભુની શરણમાં
Jain Educationa International
૪
For Personal and Private Use Only
www.jainelibrary.org