________________
પતિએ પત્નીને કહ્યું : મેં આજે ત્રણ વ્યક્તિઓના ઉપકાર કર્યા
છે. પત્નીએ પૂછ્યું : એ કેવી રીતે? તેણે કહ્યું : મારી પાસે દસની નેટ હતી. મે' મન્તરમાંથી મીઠાઈ ખરીદી, પહેલા ઉપકાર મીઠાઈવાળા પર થયા કે એની દસ રૂપિયાની મીઠાઈ વેચાઈ ગઈ, મીઠાઈ લઈ હું આગળ વધ્યા. એક ભિખારી ભૂખથી તરફડતા હતા. અડધી મીઠાઈ તેને આપી દીધી. ખીજો ઉપકાર તે ભિખારી ઉપર થયેા. મારી નેટ નકલી હતી તે પશુ ચાલી ગઈ. ત્રીજો મારા ઉપકાર થયા. ત્રણ વ્યક્તિઓને ઉપકાર એકસાથે થઈ ગયે.
શુકલ ધ્યાન એકમાત્ર ઉપાય
કાઈ કાઈવાર લાગે છે કે ઉપકાર થઈ ગયા. સાધકને લાગે છે કે દસ દિવસની સાધનાથી મારા ઉપકાર થયા. ધરમાં શાંતિ રહી. એમ પણ લાગે છે શિબિરના ઉપકાર થઈ રહ્યો છે. આટલા લેાકા સાધના કરી રહ્યા છે. એ ઠીક છે. પરંતુ જો આપણે ક્ષીણુ કરવાની પ્રક્રિયાને સ્વીકાર ન કરીએ તેા આ ઉપકાર પણ નકલી આપણે વાસ્તવિકતાને સમજીએ, સચ્ચાઈને જ્યાચાયે પ્રગટ કરી છે અને જેના પર ભાર મૂકયો છે તે સચ્ચાઈ એ છે કે આપણે વૃત્તિએને ક્ષીણુ કરવાના રસ્તા અપનાવીએ.
પ્રશ્ન થાય છે તે મા કયા છે જેથી વૃત્તિએ ક્ષીણ થાય છે? ઉપવાસ કે તપસ્યા કરવી, આસન કરવા ઇન્દ્રિયાના સંયમ કરવા. ભાજનને સંયમ કરવા, સ્વાધ્યાય કરવા, ધ્યાનની તાલીમ લેવીશું આ માગ વૃત્તિને ક્ષીણુ કરવાના નથી? આ ક્ષીણુ કરવાના માર્ગ તેા છે. પરંતુ મૂળને ઉખેડી ફેકવાનેા મા` એનાથી આગળ છે. આ મધ્યવર્તી ને સમાપ્ત કરવાને માગ છે.
ઉપકાર બની જાય છે. સમજીએ. જે સચ્ચાઈને
વચલા અર્થાત્ મધ્યવર્તી, મધ્યમ ધણા ખતરનાક હાય છે. આજની દુનિયામાં લાલ જેટલા ખતરનાક છે તેટલા ખતરનાક ખીજો ક્રાઈ નથી. રાજનીતિના ક્ષેત્રમાં જ શું. બધાં ક્ષેત્રમાં દલાલ ખતરનાક હાય છે. તે સ્થિતિને પરખવા જ નથી દેતા. ધ ક્ષેત્રના દલાલ છે -પડિત અને પૂજારી. તે માલિકને કદી મળવા જ દેતા નથી, કેમ કે તેમને પેાતાની લાલી પકાવવી છે. જો ભક્ત સીધા ભગવાનને મળી લે તા
દલાલ શું કરશે ?
Jain Educationa International
૧૧૯
For Personal and Private Use Only
www.jainelibrary.org