________________
મૂળ દોષ છે મૂર્છા
રાગ અને દ્વેષ મૂળ દેષ નથી. મૂળ દોષ છે, માહમૂર્છા. એ બધા દોષોની જડ છે, જ્યાં સુધી મૂર્છા ઉપસ્થિત છે ત્યાં સુધી રાગદ્વેષ ઉછરે છે. જ્યાં સુધી મૂર્છાને અન્ત નથી આવતા ત્યાં સુધી કાઈક વાર રાગ ઊભરે છે અને કાઈ વાર દ્વેષ ઊભરે છે. એને રોકી નથી શકાતા. અંદર જે આગ સળગી રહી છે, તેનેા તાપ અવશ્ય બહાર આવશે. અંદર માહ અને મૂર્છાની આગ છે. રાગ અને દ્વેષ એના તાપ છે, જ્યાં સુધી મૂર્છા છે ત્યાં સુધી એવું બનતું રહેશે.
જયાચાયે જે લખ્યુ છે તે આ નિમિત્તોની દુનિયા નજર સમક્ષ રાખીને નથી લખ્યું. તેમણે અધ્યાત્મની દુનિયામાં, ઉપાદાનની દુનિયામાં પ્રવેશ કરીને લખ્યું છે. તેએ લખે છેઃ પ્રભુ! આપે દાવાનળ હેાલવી નાખ્યા. સમાપ્ત કરી દીધા.’જ્યારે દાવાનળ જ મુઝાઈ ગયા. ભયંકર આગ જ ખુઝાઈ ગઈ. અંદર સળગતી આગ જ હેાલવાઈ ગઈ તેા પછી તેના કાઈ તાપ બહાર નહિ આવશે. પછી ભલે વદના હોય કે નિંદા હાય, તેના કાઈ પ્રભાવ ન હશે, સર્વ કાંઈ અંદરથી આવે છે. જ્યારે ભીતરની જડ લીલીછમ રહે છે. ત્યારે બહારનું વૃક્ષ ફૂલે ફાલે છે, અંદરની જડ જો સુકાઈ ગઈ તા બહાર કશું પણ નહિ આવશે.
નિમિત્તને બદલીએ કે ઉપાદાનને?
એ દષ્ટિએ છે, એક છે નિમિત્તોને મિટાવવાની દષ્ટિ, વાતાવરણને બદલવાની દૃષ્ટિ, અને ખીજી છે ઉપાદાનને પરિષ્કૃત કરવાની દષ્ટિ. પ્રત્યેક ક્ષેત્રમાં તે ષ્ટિએ મળે છે. ચિકિત્સાના ક્ષેત્રમાં પણ ભંતે ષ્ટિએ છે. એક છે રાગ ખાવવાની. રાગને દબાવ્યા. થેાડા સમય સુધી લાગશે કે રાગ શાંત થઈ ગયા છે. પછી નિમિત્ત મળવાથી તે ઊભરાઈ આવે છે.
આ છે નિમિત્ત દૂર કરવાની દૃષ્ટિ. એલાપેથિક ચિકિત્સા પદ્ધતિ ગ દબાવવાની પદ્ધતિ છે. મટાડવાની નહિ. તેથી એક રાગ દુખાવવા માટે દવા આપવામાં આવે છે. તે રાગ શાંત થઈ જાય છે. ખીજો ઊભરાઈ આવે છે. આ ક્રમ નિરંતર ચાલતા રહે છે. એલેપેથિક ચિકિત્સા ક્ષેત્રના ડૅાકટર સ્વય' કહે છેઃ આ કાઈ સ્થાયી ચિકિત્સા પદ્ધતિ નથી. એક વખત દવાના કાસ કરી લેા. રાગ દબાઈ જશે. પછી ચાર પાંચ મહિના પછી એ કૈાસને બેવડાવતા રહેા. રાગ ઊભરાઈને સામે નહિ આવશે. પણ રાગ કદી સમાપ્ત નહિ થશે. જ્યાં સુધી જીવશે। ત્યાં
Jain Educationa International
૧૧૫
For Personal and Private Use Only
www.jainelibrary.org