________________
ગુરુત્વાકર્ષણુની સીમામાં કદી નથી આવતી. ગુરુત્વાકર્ષણુની સીમામાં રહેનારતે સિદ્ધાંત એક પ્રકારના હશે અને ભારહીનતાની સ્થિતિના સિદ્ધાંત ખીજ પ્રકારા હશે. કાળની સ્થિતિ બદલાઈ જાય છે. ભારની સ્થિતિ બદલાઈ જાય છે. ત્યાં કાઈ વિકૃતિ નથી હોતી. ધડપણ નથી આવતું. ચીજ જરિત નથી હોતી. ત્યાં બધા નિયમ બદલાઈ જાય છે.
આપણે નિમિત્તોના જગતમાં જીવી રહ્યા છીએ. આપણું એક જગત છે ઉપાદાનનું. આ જગતનું જીવન હજી સુધી આપણે જીવ્યા નથી. જીવવાનું જાણતા પણ નથી. જયાયાયે જે લખ્યું છે તે આ ઉપપદાનના જગતના અનુભવ છે. તે નિમિત્તોના જગતમાં જીવતા લેાકેાને સહજરૂપથી કેવી રીતે સમજમાં આવી શકે? એમને અત્યુક્તિ જ લાગશે. તે એ જ માનશે કે આ સચ્ચાઈ નથી. એમનુ આ ચિંતન ખોટું નથી કેમ કે એમને! આ અનુભવ છે. જેને જેવા અનુભવ છે, તે તે જ મર્યાદામાં વિચારી શકે છે. તેથી દૂર હટીને તે વિચારી પણ નથી શકતા. તેમનું અલગ ક્ષેત્ર છે. દરેકનું પાત-પાતાનું ક્ષેત્ર છે.
શિક્ષકે વિદ્યાર્થીને ગણિતને! એક પ્રશ્ન હલ કરવાને આપ્યા. વિદ્યાર્થીએ તે પ્રશ્નના જવાબ લખ્યા. શિક્ષકે કહ્યું : 'જવાબ ખોટા છે. ખીજી વાર કર'. વિદ્યાર્થીએ ફરીથી પ્રયત્ન કર્યાં. પણ જવાબ સાચા િ આવ્યા, ચાર વાર તેણે તે પ્રશ્નના ઉત્તર લખ્યા અને ચારે વખત તે ખાટા પડયો. પાંચમી વાર્ં જ્યારે તે એના ઉકેલ લઈને શિક્ષક પાસે પહેાંચ્યા ત્યારે શિક્ષકે કહ્યું: જવાબ ખાટા છે. હજી પણ પચીસ પૈસાના ગેટાળા છે. વિદ્યાર્થી ખાલ્યે! • સર! હું થાકીને લાથપેાથ થઈ ગયા છું. આ પચીસ પૈસા લેા, મને ધરે જવા દેા, કકડીને ભૂખ લાગી છે. તેણે પચીસ પૈસા કાઢીને ટેબલ પર મૂકી દીધા.
બધાનુ... ધરાતલ અલગ અલગ હેાય છે. શિક્ષકની ભૂમિકા અલગ હાય છે. બંને એક નથી હેાતી શિક્ષકને પચીસ પૈસા સાથે કઈ લેવા-દેવા નથી. પરંતુ વિદ્યાર્થી તા એ જ સમજે છે કે શિક્ષક પચીસ પૈસા માટે મને રાકી રહ્યા છે. તે એવુ એટલા માટે માને છે કે તેની ભૂમિકા અલગ છે.
વંદના થતા ખુશ ન થવું અને નિંદા થતા નારાજ ન થવું—એવું ત્યારે જ સંભવ છે. જ્યારે વ્યક્તિ નિમિત્તોથી દૂર જઈને ઉપાદાનના પરિષ્કાર કરી લે.
Jain Educationa International
૧૧૪
For Personal and Private Use Only
www.jainelibrary.org