________________
મુદ્રાઓથી ભરેલાં પાત્ર લઈ આવ્યા. ચડપ્રદ્યોતને અભયકુમારની વાત પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયા. તેણે પેાતાની સેનાને ઉજ્જૈન તરફ કૂચ કરવાના આદેશ આપી દીધા. તે સીધા ઉજ્જૈન આવી ગયા. કારણને કાઈને ખ્યાલ નહિં આવ્યા. માનવહાનિ વગર યુદ્ધ સમાપ્ત થઈ ગયું.
આવું કેમ થયું ? એવું એટલા માટે થયું કે દષ્ટિ બદલાઈ ગઈ. જ્યારે દષ્ટિ બદલાઈ જાય છે ત્યારે સર્વ કાંઈ બદલાય જાય છે. પ્રશ્ન છે દૃષ્ટિ બદલવાના. એવી બુદ્ધિ મળે, એવી પ્રજ્ઞા જાગે કે દૃષ્ટિ બદલાઈ જાય. વ્યવહારની દુનિયામાં પણ દૃષ્ટિનું પરિવર્તન થાય છે. મસ્તિષ્કમાં એવા કેટલાક રસાયણ છે. કંઈક વિદ્યુત-પ્રવાહ છે. તેને બદલી નાખવાથી દિષ્ટ બદલાઈ જાય છે.
ડા. ડેલગાડાના પ્રયાગ
ડા. ડેલગાડાએ એક ખતરનાક પ્રયાગ કર્યાં. એક મેદાનમાં ખે ભયંકર સાંઢ છેાડી દેવામાં આવ્યા, સાંઢાની લડાઈ જોવા માટે હજારા માણસા એકત્રિત હતા તે સાંઢાના મસ્તક પર ઇલેકટ્રોડ લગાડેલા હતા. આ એક પ્રકારનું એરિયલ હતું જે રેડિયા ટ્રાન્સમીટર દ્વારા છેડવામાં આવેલા તરંગાને પકડી શકતું હતું. તે વૈજ્ઞાનિક મેદાન વચ્ચે ઊભા રહી ગયા. અને સાંઢાની ભયંકરતાથી બધા દકાનુ દિલ ધડકી ઊઠયું. દર્શ કાને લાગ્યું કે હવે થાડી જ ક્ષણામાં આ સાંઢા ડૉ. ડેલગાડા તે મૃત્યુધામ પહેાંચાડી દેશે, જેવા તે સાંઢ ડેલગાડાની પાસે પહેાંચ્યા તેણે એક સંદેશ પ્રેષિત કર્યાં—લડવું સારું નથી. શાંત રહે।. આ તરંગા તેમના મસ્તિષ્કમાં પહેાંચ્યા. તેમની ભયંકરતા દૂર થઈ ગઈ. તે બંને પાસે આવીને બકરીઆની જેમ શાંત ઊભા રહી ગયા. ડૅા. ડેલગાડે એમના મસ્તક પર હાથ ફેરવવા લાગ્યા.
ભયંકર બનવું કે શાંત થવું—આ બધું મસ્તિષ્કનાં રસાયણા પર આધાર રાખે છે. જ્યારે મસ્તિષ્કને ગુસ્સા માટે ઉપયુક્ત રસાયણુ નથી મળતા, રસને વિપાક નથી થતા, સાધન સામગ્રી અને નિમિત્ત નથી મળતા તે કોઈ પણ માણસ કુપિત અથવા ભયંકર નથી થઈ શકતા. જ્યારે બધા નિમિત્ત મળી જાય છે ત્યારે પ્રત્યેક માણસ ભયંકર થઈ શકે છે.
Jain Educationa International
૧૦૭
For Personal and Private Use Only
www.jainelibrary.org