________________
એ પણ આપણે સમજી લઈએ. જ્યારે અપાનવાયુ દૂષિત થાય છે ત્યારે સ્વપ્નદાષ થાય છે. મળ, મૂત્ર, વીય અને રજ—આ બધાને બહાર ફેકવાનુ` કા` અપાનવાયુનું છે. આ આપણી એક પ્રાણધારા છે. જે સફાઈનું કામ કરે છે. પરંતુ સાધના કરતાં કરતાં જ્યારે પ્રાણવાયુ જાગી જાય છે ત્યારે સ્વપ્નમાં વીર્ય સ્ખલનની સ્થિતિ આવવાથી તે (પ્રાણવાયુ) વ્યક્તિને જગાડી દે છે. અને ત્યારે વીર્ય સ્ખલન અટકી જાય છે.
જ્યારે જાગૃતિ વધે છે ત્યારે અજાણતામાં થતી ભૂલેા પર નિય`ત્રણ આવી જાય છે. અંકુશ લાગી જાય છે.
સાધનાનેા અર્થ છે—મસ્તિષ્ક પર નિયંત્રણ કરવું, પ્રાણ અને વિદ્યુત-પ્રવાહ પર નિયંત્રણ કરવું, શરીરના રસાયણે પુર નિયંત્રણ કરવું. એ બધા પર કાબૂ સ્થાપિત કરવા. જ્યારે એના પર સંપૂર્ણ નિય ત્રણ હાય છે ત્યારે જાગૃતિના પૂરા વિકાસ થાય છે,
સ્વ-રસને અનુભવ
જ્યારે વનદૃષ્ટિ બદલાય છે ત્યારે સ્વ-રસના અનુભવ થવા લાગે છે. બાહ્ય રસ છેા થઈ જાય છે અને આંતરિક રસ વધતા જાય છે. ત્યારે વ્યક્તિમાં પોતાની દૃષ્ટિ પેાતાનું ચિંતન અને પેાતાના રસ પ્રમુખ ખતી જાય છે.
જ્યાં સુધી અધ્યાત્મનું આ જીવન-દર્શન ઉપલબ્ધ નથી થતું ત્યાં સુધી વ્યક્તિને રસ બહાર હાય છે. પદાર્થ માં હેાય છે. તે એ દિશામાં જ ચાલે છે જે દિશામાં બધા લેકે ચાલી રહ્યા છે દૃષ્ટિ પણ તે જ હાય છે જે ખીન્ન દ્વારા ઉપલબ્ધ થાય છે. જ્યારે વ્યક્તિની પેાતાની દૃષ્ટિ નથી જાગતી. તે ખીજાની દૃષ્ટિથી જુએ છે અને ચાલે છે ત્યારે ઘણું માટું જોખમ પેદા થઈ જાય છે. બીજા લેાકેા છેતરવા ખેડા છે સત્ર છલ, પ્રવચના જ પ્રવચના
દૃષ્ટિ બદલાઈ ગઈ
મહારાજ ચંડપ્રદ્યોતે અચાનક મગધ પર આક્રમણ કર્યું. મગધની રાજધાની રાજગૃહ શત્રુસેનાથી ઘેરાઈ ગઈ.
ચડપ્રદ્યોતની મેાટી સેના, મેટુ રાજ્ય. મગધની નાની સેના, નાનું રાજ્ય. પૂર્વી સૂચના વગર અચાનક આક્રમણ થઈ ગયું. મગધના
Jain Educationa International
૧૦૫
For Personal and Private Use Only
www.jainelibrary.org