________________
પ્રતિકૂળ આચરણ જોતા મદલાની ભાવના જાગી ઊઠે છે. માણસ વિચારવા લાગે છે, દિવસે તારા ન બતાવું તે મારું નામ નહિ. હું શું માટીને લેા છું. તેણે મારા તિરસ્કાર કર્યાં છે. જ્યાં સુધી મારા અપમાનનો બદલે નહિ લઉં ત્યાં સુધી હું સુખે ઊંઘીશ નહિ. આ ચેટલી બાંધીશ નહિ, દાઢી નહિ કપાવીશ. થેાડું સરખું અનિષ્ટ થઈ જવાથી તીવ્ર ક્રોધની ભાવના જાગે છે. પ્રતિશેાધની ભાવના ઊભરાય છે. આ પણ આપણું એક જીવન-દર્શન છે અને આ અત્યંત વ્યાપક જીવન-દર્શન છે. દરેક વ્યક્તિ એની સીમામાં ચાલી રહી છે.
પરંતુ આ પણ એક જીવન-દર્શન છે કે અનિષ્ટ કરનાર ભરપૂર અનિષ્ટ કરી રહ્યો છે. કષ્ટ આપી રહ્યો છે પરંતુ વ્યક્તિમાં મૈત્રીભાવ વૃદ્ધિંગત થઈ રહ્યો છે. તે વિચારે છે—આ અજ્ઞાની છે. તે સચ્ચાઈ નથી જાણતા તેથી મારી ટીકા કરી રહ્યો છે. મશ્કરી કરી રહ્યો છે. એમાં એના દોષ નથી. જે દિવસે આ સચ્ચાઈને સમજી લેશે, આવું આચરણ કદી કરશે નહિં. હું એવા પ્રયત્ન કરું કે એમાં આ સચ્ચાઈ સમજવાની દૃષ્ટિ જાગે. એને આત્મા જાગે, એની ચેતના જાગે. એનું કલ્યાણ થાય. એનું ભલું થાય. એનું મગળ જ મંગળ થાય.
એક તે જીવન-દર્શીન છે છે અને એક એ જીવન દર્શન ન જે.'—નું સૂત્ર ચાલે છે. ખીજુ છે અધ્યાત્મનું જીવન દર્શન.
જેમાં શકે શાર્ચ સમાવત્'નું સૂત્ર ચાલે છે જેમાં ‘મંત્તિ ને સવ્વમૂસું ચેર મળ્યું પહેલું છે વ્યવહારનું જીવન-દર્શન અને
ધ્યાનની સાધનાથી આ અધ્યાત્મના જીવન-દર્શનના વિકાસ થાય છે કે ખીન્ન દ્વારા સતાવવામાં આવ્યા છતાં પણ પેાતાની પ્રસન્નતા ખંડિત ન થાય. પેાતાને હર્ષી અને સુખ ખંડિત ન થાય. સુખ અવ્યાબાધ બની જાય. તે સુખમાં વિઘ્ન પહેાંચાડવાની શક્તિ અથવા તેને ખડિત કરવાની શક્તિ દુનિયાની ક્રાઈ શક્તિમાં નથી હેાતી. કોઈપણુ સત્તા એને તાડી નથી શકતી.
જ્યારે જીવનની દષ્ટિ બદલાય છે ત્યારે કર્મ બંધ બંદ નથી હેતું. કર્મ બંધ નિર ંતર ચાલુ રહે છે. પછી માણસ કર્મથી કેવી રીતે ખચી શકે છે? તે પ્રવૃત્તિને કેવી રીતે છેાડી શકે છે? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પ્રવૃત્તિને છેાડી નથી શકાતી. કિંતુ પ્રવૃત્તિ સાથે આવતી મૂર્છા અને આસક્તિને છેડી શકાય છે, ઓછી કરી શકાય છે.
Jain Educationa International
૧૦૨
For Personal and Private Use Only
www.jainelibrary.org