________________
આવેગ અને આવેશ દ્વારા માત્ર પરિવારનું નહિ, માત્ર સમાજનું નહિ પરંતુ સમગ્ર માનવ જાતિનું, સમગ્ર સ`સારના વાયુમંડળનું પ્રદૂષણું ઘટિત થાય છે અને સમગ્ર વાયુમંડળ વિષાક્ત પરમાણુઓથી આક્રાન્ત થઈ જાય છે. જીવન દૃષ્ટિ બદલાઈ જાય છે ત્યારે હું અને પ્રસન્નતા અખંડ બની જાય છે.
આજના મનુષ્યની સ્થિતિ તે એ છે કે તે ક્ષણમાં પ્રસન્ન થાય છે અને ક્ષણમાં અપ્રસન્ન. એક ક્ષણમાં હ તા ખીજી ક્ષણમાં શાક. તે ખીજાના હાથનું રમકડુંક પણ બની બેઠા છે, ખીન જ્યારે ઇચ્છે ત્યારે તેને હમાં લાવી શકે છે અને જ્યારે ઇચ્છે ત્યારે તેને વિષ્ણુ કરી શકે છે, એક માણસ પ્રસન્ન લાગે છે. તે ખૂબ આનંદિત છે. જો તમે ઇચ્છો કે તેને દુ:ખી કરવા છે. તા તમારે વધારે પ્રયત્ન કરવાની જરૂરિયાત નહિ રહેશે. બે-ચાર અપશબ્દ કહે! અને તે વ્યક્તિ ગુસ્સે થઈ જશે. તેના હ ચાલ્યેા જશે. તે ક્ષુબ્ધ બની જશે. ઉદ્દિગ્ન થઈ જશે. ઉત્તેજિત થઈ જશે. કાઈને દુ:ખી બનાવને! પ્રત્યેક વ્યક્તિના હાથમાં છે. જ્યારે ઇચ્છા ત્યારે દુઃખી બનાવી દે, જ્યારે ઇચ્છા ત્યારે કાઈ વ્યક્તિમાં ઊભરા લાવી દા, નચાવે, વાંદરાની જેમ.
આપણી પ્રસન્નતા અખંડ નથી. આપણા હ અને સુખ અખંડ નથી. જીવન-દર્શીન જ્યારે બદલાય છે ત્યારે તે અખડ થઈ જાય છે.
મારે કારણે ભારી બની રહ્યો છે
જયાચાર્યે ભગવાન મહાવીરની સ્તુતિમાં બતાવ્યું છેઃ પ્રભુ! દેવ, મનુષ્ય અને તિર્યંચ દ્વારા આપને કષ્ટ આપવામાં આવ્યું, પરંતુ આપની પ્રસન્ન દષ્ટિમાં કાઈ પરિવર્તન નહિ આવ્યું, સંગમ નામના દેવ મહાવીરને ભયંકર કષ્ટ આપ્યા, મારણાંતિક કષ્ટ, દુ:ખના ડુંગરા તૂટી પડયા. સંગમ એક પછી બીજુ કષ્ટ આપી રહ્યો છે. એક તરફ આ જધન્ય પ્રયત્ન છે તે ખીજી તરફ ભગવાન મહાવીર વિચારી રહ્યા છે ઃ એહ! કેટલું આશ્ચર્ય ? મને નિમિત્ત બનાવીને હજારા વ્યક્તિએ કષ્ટ દૂર કરી રહી છે યા દૂર કરશે પરંતુ આ સંગમદેવ મને નિમિત્ત બનાવીને કર્માથી ભારી બની રહ્યો છે. કષ્ટાના ભાર વધારી રહ્યો છે.
જીવન દર્શન : આ પણ અને તે પુણ્
શું કદી એવું ચિંતન કરી શકાય છે? શું કાઈ પણ વ્યક્તિ એવું વિચારી શકે છે? એવું કરવું દરેક વ્યક્તિ માટે સ ંભવ નથી લાગતું. થેાડું
Jain Educationa International
૧૦૧
For Personal and Private Use Only
www.jainelibrary.org