SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનખટ્ટુ aurantara sa लौकिकमानस सामग्री कालेऽपि तादृशतत्त्वज्ञानानुत्पत्तेस्तत्त्वज्ञानाख्यमान से तदितरमानस सामग्रचाः प्रतिबन्धकत्वम्, तत्त्वज्ञानरूपमानससामग्र्याश्च प्रणिधानरूप विजातीयमनःसंयोगघटितत्वं कल्पनीयमिति अनन्तमप्रामाणिक कल्पनागौरवम् । अस्माकं तु दुरितक्षमात्र तत्र कारणमिति लाघवम् । अत एवेन्द्रियनो 'इन्द्रियज्ञानाऽसाचिव्येन केवलमसहाय - मिति प्राचो व्याचक्षते । स चावरणाख्य दुरितक्षयो भावनातारतम्यात् तारतम्येनोपजायमानस्तदत्यन्तप्रकर्षात् अत्यन्तप्रकर्षमनुभवतीति किमनुपपन्नम् ? तदाह अकलङ्को (? समन्तभद्रोऽपि ૧ दोषावरणयोर्हानिर्निःशेषास्त्यतिशायनात् । क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।। ' ( आप्त मी. का. ४ ) इति । ચેાગજધર્મ રૂપ સન્નિક દ્વારા તમામ જાતિઓના અશમાં થનારા નિરવચ્છિન્નપ્રકારતાનિરૂપક (પ્રમેયવેન સર્વ જાતિનું જ્ઞાન તેા બધાને હાઇ શકે છે, એ જ્ઞાન પ્રમેયાવચ્છિન્નપ્રકારતાક છે, જ્યારે અતીન્દ્રિયજ્ઞાનમાં નિરવચ્છિન્નપણે સર્વ જાતિનું ભાન અપેક્ષિત છે માટે નિરવચ્છિન્નપ્રકારતા કહ્યું છે) જ્ઞાનમાં મનને કરણુરૂપે કલ્પવુ પડશે. અથવા તા તત્ત્વજ્ઞાનનામે પ્રસિદ્ધ પ્રમાણપ્રમેય આદિ સેાળપદા વિષયક વિલક્ષણ પ્રકારના માનસજ્ઞાનમાં મનને કરણરૂપે માનવું પડશે, ત્રીજી' જેમ ચાક્ષુષ આદિ પ્રત્યક્ષજ્ઞાનની સામગ્રી વિદ્યમાન હૈાય ત્યારે (બાહ્યઇન્દ્રિયના પ્રચાર અનિરૂદ્ધ હાવાથી) ઉપર કહ્યા મુજબનું તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તેવી જ રીતે લૌકિકમાનસસામગ્રી વિદ્યમાન હૈાય ત્યારે પણ (ખાદ્યવિષયામાં મનઃપ્રચાર અનિરુદ્ધ હાવાથી) તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતુ ન હેાવાથી તત્ત્વજ્ઞાનમાં તત્ત્વજ્ઞાનભિન્ન માનસસામગ્રીને પ્રતિમ ́ધકરૂપે કલ્પવી પડશે. તદુપરાંત, (ચેાથુ'), તત્ત્વજ્ઞાનરૂપ માનસસામગ્રીમાં પ્રણિધાન (એકાગ્રતા) રૂપ વિલક્ષણપ્રકારના મનઃસચેાગના અંતર્ભાવની કલ્પના કરવી પડશે. આમાંની એકેય કલ્પના અન્યત્ર દેશ ન હેાવાથી અનન્ત અપ્રામાણિક પદાર્થ કલ્પનાનું ગૌરવ ઊભું થાય છે. જ્યારે અમારા જૈનમતમાં કેવળજ્ઞાન પ્રત્યે એકમાત્ર દુરિતક્ષયને જ કારણરૂપે માન્યું હાવાથી ઘણુબધું લાઘવ થાય છે. એટલા માટે જ પૂર્વાચાર્યાએ કેવળજ્ઞાનમાં ‘કેવળ’ શબ્દની વ્યાખ્યા અસહાય એવી કરી છે કારણ કે કેવળજ્ઞાનના પ્રાદુર્ભાવમાં ક્રુતિક્ષય સિવાય મીજી કોઈપણ ઇન્દ્રિયજન્ય કે મનેાજન્ય જ્ઞાનની સહાય અપેક્ષિત નથી. હવે જ્ઞાનાવરણ નામના ક્રુતિના ક્ષય ભાવનાના ઉત્ક અપકથી ન્યૂનાધિક પ્રમાણમાં થતા દેખાય છે. એથી અત્યંત પ્રકૃષ્ટ ભાવનાથી દુરિતના અત્યંત પ્રકૃષ્ટ કાટિના ક્ષય માનીએ તા એમાં ન ઘટે એવુ શું છે ! દિગંબર તાર્કિક અકલ કે પણ કહ્યું છે કે “ જેમ પેાત–પેાતાના હેતુથી ખાહ્ય-અભ્યન્તર મલિનતાના નાશ થાય છે તે જ રીતે કાઈક જીવની અપેક્ષાએ સંપૂર્ણ પણે દોષ અને આવરણનેા પણ ક્ષય થઈ શકે છે. કારણ કે તરતમભાવ સ્વરૂપ અતિશય રહેલા છે.” ૧. જ્ઞાનાનુવવશેઃ મુ મૈં વ| ૨. વેન્દ્રિયાસાનાસા મુ! રૂક્ષ્યોઽવિ માત્ર મુ " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy