SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન ૮૧ ६२. अनुक्तोपालम्भ एषः प्रकृष्टभावनाजन्यत्वस्य केवलज्ञानेऽभ्युपगमवादेनैव टीकाकृतोक्तत्वात् । वस्तुतस्तु तज्जन्यात् प्रकृष्टादावरणक्षयादेव केवलज्ञानोत्पत्तिरित्येव सिद्धान्तात् । योगजधर्मजत्वनिषेधेनावरणक्षयजत्वसिद्धि : ६३ यैरपि योगजधर्मस्य अतीन्द्रियज्ञानजनकत्वमभ्युपगम्यते तैरपि प्रतिबन्धकपापक्षयस्य द्वारत्वमवश्यमाश्रयणीयम् , सति प्रतिबन्धके कारणस्य अकिश्चित्करत्वात् । केवलं तैर्योगजधर्मस्य मनःप्रत्यासत्तित्वम् , तेन सन्निकर्षण निखिलजात्यंशे निरवच्छिन्नप्रकारताकज्ञाने षोडशपदार्थविषयकविलक्षणमानसज्ञाने वा तत्त्वज्ञाननामधेये मनसः करणत्वम् , चाक्षुषाજે કંઈ અસાધારણ સહકારીકારણના સહકારથી વિલક્ષણ પ્રમાને ઉત્પન્ન કરે તે અસાધારણ સહકારી એક સ્વતંત્ર પ્રમાણુરૂપે સિદ્ધ થાય.” આ ન્યાયના આધારે ભાવના જ્ઞાનને પણ સ્વતંત્ર પ્રમાણ માનવું પડશે. ઉપર્યુક્ત ન્યાયને અનાદર કરીને જે ભાવનાજ્ઞાનસહકૃત મનને જ ત્યાં પ્રમાણુરૂપે સ્વીકારવામાં આવે તે પછી પ્રત્યક્ષ પ્રમાણ સ્થળે ચક્ષુઆદિ ઇદ્રિય સહકૃત મનને, તથા અનુમિતિ પ્રમાણ સ્થળે વ્યાપ્તિજ્ઞાનસહકૃત મનને, સર્વત્ર પ્રમાણ તરીકે માનવાનો સંભવ છેવાથી ઇદ્રિય આદિ પ્રમાણને જ ઉછેદ થઈ જશે. એ પ્રમાણ માનવાને બદલે અસાધારણ કારણભૂત ચક્ષુ આદિને પ્રમાણ માનવામાં આવે તે પછી કેવળજ્ઞાનમાં અસાધારણ કારણભૂત ભાવનાને પણ અલગ પ્રમાણે માનવું પડશે. આ રીતે પરોક્ષભાવનામાં અપરોક્ષજ્ઞાનજનતા અને ભાવનાને જુદા પ્રમાણરૂપે માનવાનું અન્યત્ર દેખાતું ન હોવાથી નવી નવી કલ્પના કરવી પડશે. એમાં મહાગૌરવરૂપ દોષ રહેલો છે. સારાંશ, ભાવનાજન્ય કેવળજ્ઞાનની માન્યતા નિર્મૂળ છે. [પૂર્વપક્ષીના મતનું નિરસન, આવરણક્ષયથી કેવલજ્ઞાન] (૬૨) ઉત્તરપક્ષ –ઉપર જે દોષારોપણ કરવામાં આવ્યું છે તે અમારા નહિ માનેલા પક્ષમાં પ્રહાર કરવા તુલ્ય છે. કારણ કે સમ્મતિટીકાકારે ફક્ત અભ્યપગમવારથી જ (ન માનવા છતાં પણ એકવાર સ્વીકારી લઈને) કેવળજ્ઞાનને ભાવનાજન્ય હોવાનું કહ્યું છે. (જુઓ પૃ. ૨૫૫, ૧લી પંક્તિ) વાસ્તવમાં તે અમારો સિદ્ધાંત એ છે કે પ્રકૃષ્ટભાવનાથી જ્ઞાનાવરણકમને આત્યંતિક (અપુનર્ભાવરૂપે) ક્ષય થાય છે અને આવરણક્ષયથી કેવળજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. હવે પરોક્ષભાવનાથી અપક્ષજ્ઞાનની ઉત્પત્તિ, કે ભાવનાજ્ઞાનને અલગ પ્રમાણરૂપે માનવાની આપત્તિને જરાયે અવકાશ નથી. વૈિશેષિકમતમાં અત્યંત ગૌરવનું પ્રસંજન] (૬૩) જે વૈશેષિકે ગજ ધર્મને અતીન્દ્રિયજ્ઞાનની ઉત્પત્તિમાં હેતુ માને છે તેઓને પણ વચમાં દ્વારરૂપે પ્રતિબંધકભૂત પાપને ક્ષય માન્યા વિના છૂટકે જ નથી. કારણ કે તમામ વાંછિત કાર્યોમાં પાપને ઉદય અંતરાયરૂપ હોય છે. એટલે એ હોય ત્યારે બીજી બધી કારણ સામગ્રી અસફળ રહે છે. હવે એમાં ગૌરવ-લાઘવ તપાસીએ તે વશેષિકમતમાં ગૌરવ ઘણું છે. એક તે યોગજ ધર્મને મનની પ્રત્યાત્તિરૂપે ક૯૫ પડશે. કારણ કે યોગજધર્મરૂપ પ્રત્યાત્તિ વિના મનરૂપકરણથી અતીન્દ્રિયજ્ઞાન થવું અશકય છે. બીજું, ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy