SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ ज्ञेयाकारवत्त्वाऽसम्भव एव' इति शङ्कनीयम् , समानकालीनत्वस्य क्षणगर्भत्वे दोषाभावात् । अस्तु वा निखिलज्ञेयाकारसङ्कमयोग्यतावत्त्वमेव लक्षणम् । केवलसिद्धावनुमानोपन्यासः (५८) प्रमाणं च तत्र ज्ञानत्वमत्यन्तोत्कर्षवद्वृत्ति अत्यन्तापकर्षववृत्तित्वात् परिमाणत्ववत् इत्याद्यनुमानमेव । न च अप्रयोजकत्वं, ज्ञानतारतम्यस्य सर्वानुभवसिद्धत्वेन तद्विश्रान्तेः अत्यન શકા- “ સમાન જારીના વિશેષણ લગાડીને તમે એક રીતે અસંભવ દોષને ટાળ્યું હોવા છતાં પણ બીજી રીતે અસંભવ દોષ લાગી રહ્યો છે. તે આ રીતે – આક્ષણવતિ કેવળજ્ઞાનથી ગ્રાહ્ય આઘક્ષણવૃત્તિ પદાર્થમાં આદ્યક્ષણવૃત્તિત્વ પ્રકારરૂપ ભાસે છે. એટલે આઘક્ષણવિશિષ્ટ કેવળજ્ઞાનમાં ગ્રાહ્ય પદાર્થનિષ્ઠ વિશેષ્યતાનિરૂપિતવિશેષ્યિતા (ટુંકામાં કહીએ તે વિશેષતા) આઘક્ષણવૃત્તિત્વપ્રકારકત્વાવચ્છિન્ન હોય છે. પણ દ્વિતીયક્ષણવિશિષ્ટ કેવળજ્ઞાનમાં એ વિશેષ્યતા પર્યાયને નાશ અને દ્વિતીયક્ષણવૃત્તિત્વપ્રકારક વાવચ્છિન્નવિશેષતાની ઉત્પત્તિ થાય છે. પણ નિરવરિછન્નવિશેષ્યતા અર્થાત્ ગ્રાહ્યસામાન્ય વિશેષતા તો દરેક સમયે કેવળજ્ઞાનમાં હોય જ છે. એ રીતે પ્રથમક્ષણથવિશેષ્યતાપર્યાયરૂપે કેવળજ્ઞાનને નાશ, દ્વિતીયક્ષણવિશેષતાપર્યાયરૂપે ઉત્પત્તિ અને નિરવચ્છિન્નવિશેષતા પર્યાયરૂપે કેવળજ્ઞાનનું સ્થાયિપણું-આ રૌલક્ષણ્ય કેવળજ્ઞાનમાં સિદ્ધ થયેલું છે. હવે કેવળજ્ઞાન તે આદિઅનંત છે એટલે તતક્ષણવિશિષ્ટ સકળ યાકાર કેવળજ્ઞાનના સમાનકાલીન તે છે જ, પરંતુ એ સકળયાકારો એક સાથે કે પણ ક્ષણે કેવળજ્ઞાનમાં હોતા નથી. તે પછી રવમાનસ્ત્રીનનિવસ્ત્રજ્ઞાવવવ રૂપ લક્ષણ કઈ પણ કેવળજ્ઞાનમાં ઘટશે નહિ. સમાધાન –શંકા બરોબર નથી કારણ કે સ્વમાનકાલીન એ વિશેષણને સ્વસમાનક્ષણવતિ એવા અર્થમાં અભિપ્રાય હોવાથી હવે કેઈ દોષ રહેતું નથી, કારણ કે તત્તક્ષણવૃત્તિસકળયાકાર તત્ તત્ ક્ષણવૃત્તિ કેવળજ્ઞાનમાં નિબંધપણે હોય છે. અથવા એવું પણ લક્ષણ કહી શકાય છે કે નિખિલયાકારરૂપે સંકાન્ત થવાની યોગ્યતા ધરાવનાર જ્ઞાન તે કેવળજ્ઞાન. પ્રથમક્ષણવૃત્તિ સકળયાકારવાળું કેવળજ્ઞાન દ્વિતીય તૃતીય આદિ ક્ષણવૃત્તિ સકળયાકારમાં પરિવર્તિત થવાનું સૌભાગ્ય અવશ્ય ધરાવે છે. જ્યારે બીજુ કઈ જ્ઞાન આવી યોગ્યતા ધરાવતું નથી. માટે કોઈ દોષ ઉભો થવાને અવકાશ નથી. [ કેવળજ્ઞાનસિદ્ધિકારક અનુમાનપ્રગ] (૫૮) કેવળજ્ઞાનની સિદ્ધિ કરનાર અનુમાન પ્રમાણને પ્રયાગ આ રીતે છે–“જ્ઞાનવ નામની જાતિ અત્યંત ઉત્કર્ષ ઘરાવતા (જ્ઞાન) પદાર્થમાં આશ્રિત છે. કારણ કે તે અત્યંત અપકર્ષ ધરાવતા પદાર્થમાં આશ્રિત છે. જે (જાતિ) અત્યંત અપકર્ષવાળા પદાર્થમાં આશ્રિત હોય છે તે અત્યંત ઉત્કર્ષવાળા પદાર્થમાં પણ આશ્રિત હોય છેદા. ત. પરિમાણ જાતિ. (કે જે પરમાણુના પરિમાણમાં હોય છે તેમ આકાશના સર્વોત્કૃષ્ટ પરિમાણમાં પણ હોય છે) “જ્ઞાનત્વ પણ અત્યંત અપકર્ષવાળામાં રહે છે માટે તે અત્યંત ઉકર્ષવાળા જ્ઞાનમાં પણ રહેતું હોવું જોઈએ.” આ રીતે જ્ઞાનવના આશ્રયરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy