SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ કેવલજ્ઞાન वृत्तिस्वप्राक्कालविनष्टवस्तुसम्बन्धिवर्तमानत्वाद्याकाराभावात्' असम्भवः; स्वसमानकालीननिखिल. ज्ञेयाकारवत्त्वस्य विवक्षणात् । न च 'तथापि केवलज्ञानग्राह्ये आद्यक्षणवृत्तित्वप्रकारकत्वावच्छिन्नविशेष्यताया द्वितीयक्षणे नाशः, द्वितीयक्षणवृत्तित्वप्रकारकत्वावच्छिन्नविशेष्यतायाश्च उत्पादः, इत्थमेव ग्राह्यसामान्यविशेष्यताधौव्यसंभेदेन केवलज्ञाने त्रैलक्षण्यमुपपादितमिति एकदा निखिलએવું જ્ઞાન પણ કેવળજ્ઞાન બની જશે કારણ કે એમાં સકળધર્મ પ્રકારતાનિરૂપકત્વ રહેલું છે પણ એ સકળધર્મ પ્રકારતા પ્રમેયસ્વરૂપ સામાન્ય ઘર્મથી અવચિછન છે એટલે કે અનવરિચ્છન્ન નથી તેથી “પ્રમેચ” એવા જ્ઞાનમાં ઉક્ત લક્ષણની અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે “સામાન્યધર્માનવરિચ્છન્ન” એવું પ્રકારતાનું વિશેષણ કર્યું છે. માત્ર સકળ ધર્મિવિધ્યત્વને જ લક્ષણ કરીએ તે કેવળદર્શનમાં સકળધર્મવિષયતા હોવાથી અતિવ્યાપ્તિનો સંભવ છે તેને હઠાવવા માટે સકળધર્મ પ્રકારતાનિરૂપકત્વ કહ્યું છે. ફક્ત સકળધર્મ પ્રકારતારૂપ વિશેષણઅંશને જ લક્ષણ માનીએ તો પર્યાયવાદી (બોદ્ધો) ને અભિમત બુદ્ધજ્ઞાનમાં અતિવ્યાપ્તિ થવાને સંભવ છે. કારણ કે એમના મતે ધર્મો તે સત્ છે પણ ધર્મિ અસત્ છે. એટલે બુદ્ધજ્ઞાનમાં પ્રતીત્યસમુપાદ (અવિઘાથી જાતિ સુધીને પૂર્વાપરભાવાપન ક્ષણ સમુદાય) રૂપ સંતાનવિષયક નિખિલધર્મ પ્રકારકત્વ હોય છે. પણ હવે કેવળજ્ઞાનના લક્ષણમાં નિખિલધર્મિવિષયત્વ” પણ વિશેષ્યરૂપે વિવક્ષિત હવાથી બુદ્ધના જ્ઞાનમાં તેની અતિવ્યાપ્તિ નહિ થાય. કારણકે તેમના મતમાં ધર્મિ અસત્ હોવાથી ધર્મિવિષયતાને સંભવ જ નથી. ખરી વાત તે એ છે કે કેવળજ્ઞાનત્વ સકળયાકારવશ્વરૂપ છે, એમ કહીએ તે કયાંયે કઈ દોષની સંભાવના નથી. કેવળદર્શનને જે કેવળજ્ઞાન કરતા ભિન્ન માનીએ તો તેમાંયે નિખિલદશ્યકારવન્દ્ર છે પણ નિખિલયાકારવત્ત્વ નથી એટલે એમાં અતિવ્યાપ્તિને સંભવ નથી. [ નિખિલયાકારવન્તલક્ષણની પરીક્ષા ] શકાઃ “નિખિલયાકારવન્દ્ર’ એવું લક્ષણ, કોઈપણ કેવલજ્ઞાનરૂપે અભિમત જ્ઞાનમાં સંભવિત નથી. કારણ કે વર્તમાનક્ષણના કેવળજ્ઞાનની પૂર્વેક્ષણમાં નાશ પામી ગયેલી વસ્તુના–સંબંધી વર્તમાનત્વ આદિ આકાર કે જે વર્તમાનક્ષણના કેવલજ્ઞાનથી ભિન્ન (પૂર્વ ક્ષણવતિ) કેવળજ્ઞાનમાં જ ફક્ત વિદ્યમાન હતું, તે વર્તમાનકાલીન કેવળજ્ઞાનમાં કઈ પણ રીતે હેવાનો સંભવ નથી. (તાત્પર્ય એ છે કે પૂર્વેક્ષણના કેવળજ્ઞાનમાં પૂર્વેક્ષણવૃત્તિવસ્તુસંબંધિ “ ઘરનુ વર્તમાન” એ જે વર્તમાનત્વ આકાર હતું તે ઉત્તરક્ષણવતિ કેવળજ્ઞાનમાં ન જ હોઈ શકે. માટે સકળશેયાકારવત્તા કઈ પણ કેવળ જ્ઞાનમાં ઘટે નહિ). આ રીતે દરેકે દરેક કેવળજ્ઞાનમાં લક્ષણના અસંભવને દોષ પ્રાપ્ત થશે. સમાધાન: નહિ લાગે, કારણ કે અમે “માનવાચીન નિવશેકારવ” રૂપ લક્ષણની વિવક્ષા કરેલી છે. એટલે વર્તમાનકાલીન કેવળજ્ઞાનમાં પૂર્વકાલીન કેવળજ્ઞાનવૃત્તિવર્તમાનવ આકાર ન હોય તો પણ કઈ વધે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy