SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જ્ઞાનબિન્દુ (ક–વજ્ઞાન ) (५७) सर्व विषयं केवलज्ञानम् । सर्वविषयत्वं च सामान्यधर्मानवच्छिन्ननिखिलधर्मप्रकारत्वे सति निखिलधर्मिविषयत्वम् । 'प्रमेयवदिति ज्ञाने प्रमेयत्वेन निखिलधर्मप्रकारके अतिव्याप्तिवारणाय अनवच्छिन्नान्तम्, केवलदर्शने अतिव्याप्तिधारणाय सत्यन्तम् , विशेष्यभागस्तु पर्यायवाद्यभिमतप्रतीत्यसमुत्पादरूपसन्तानविषयकनिखिलधर्मप्रकारकज्ञाननिरासार्थः । वस्तुतो निखिलज्ञेयाकारवत्त्वं केवलज्ञानत्वम् । केवलदर्शनाभ्युपगमे तु तत्र निखिलदृश्याकारवत्त्वमेव, न तु निखिलज्ञेयाकारवत्त्वमिति नातिव्याप्तिः । न च 'प्रतिस्वं केवलज्ञाने केवलज्ञानान्तरમહાવાદી દિવાકરસૂરિજીએ કહ્યું છે કે “ઈન્દ્રિય આદિ જ પ્રાર્થના અને પ્રતિઘાતરૂપ બે પ્રકારની ચેષ્ટા કરતા હોય છે માટે તેમાં પણ મન:પર્યવ જ્ઞાન માનવું યુક્ત છે એના વિના ચેષ્ટા સંભવે નહિ.” નવ્યમતવાદીઓને આશય એ છે કે મનદ્રવ્યરૂપ સ્વતંત્ર પ્રાદ્યના આધારે જે એનું ગ્રાહક જ્ઞાન પણ અલગ માનવાનું હોય તે દરેક સંજ્ઞી અને પ્રત્યક્ષ નહિ તે છેવટે પરોક્ષ રૂપે, “મેં મનથી આમ વિચાર્યું છે આવું મનઃસંબંધિ જે જ્ઞાન થાય છે તેને મન:પર્યવજ્ઞાનરૂપે જ માનવું પડશે. નહિ કે માનસ મતિજ્ઞાનરૂપે. એટલું જ નહિ વિકસેન્દ્રિય જીમાં પણ મનઃ પર્યવ જ્ઞાન માનવું પડશે. કારણ કે તેમનામાં જે પ્રવૃત્તિ કે નિવૃત્તિ દેખાય છે તે સૂકમ મન વિના હોઈ શકે નહિ અને એ સૂમ મનનું પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન સૂક્ષમ વિચારાત્મક મન:પર્યવજ્ઞાન રૂપ જ માનવું પડશે. કારણ કે એને વિષય મન છે. (૫૬) મન:પર્યવજ્ઞાનને સમાવેશ અવધિજ્ઞાનમાં કરી દઈએ “પંચવિ પન” ઈત્યાદિ સૂત્રોમાં પાંચ પ્રકારે જ્ઞાનને વિભાગ કર્યો છે તેને ઉચ્છેદ થઈ જવાથી ઉત્સવ પ્રરૂપણાની આપત્તિ આવશે તેનું શું ? આ પ્રશ્નનો જવાબ એ છે કે જેમ વ્યવહાર નયથી ભાષાના ચાર પ્રકાર (સત્ય, અસત્ય, સત્ય-મૃષા અને અસત્ય-અમૃષા) દેખાડયા છે છતાંએ નિશ્ચયનયથી તે ચારેનો સત્ય અને અસત્ય એ બે ભેદમાં સમાવેશ થઈ જવાનું કહ્યું છે તે રીતે પ્રસ્તુતમાં પણ વ્યવહાર નથી દેખાડેલા જ્ઞાનના પાંચ પ્રકારમાં નિશ્ચયનયથી (શ્રુતઉપગનો મતિ ઉપગમાં અને મન:પર્યવજ્ઞાનનો અવધિજ્ઞાનમાં સમાવેશ કરીને ત્રણ પ્રકારના જ્ઞાનનું પ્રતિપાદન કરવામાં કેઈ ઉસૂત્રપ્રરૂપણાની આપત્તિને અવકાશ નથી. કેવળજ્ઞાનની પ્રરૂપણું] (૫૭) તમામ વસ્તુઓને વિષય કરનારૂં જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. તેમાં જે સર્વવસ્તુવિષયતા છે તેને ભાવાર્થ એ છે કે સામાન્ય ધર્મથી અનવછિન એવી જ સકળ ધર્મનિષ્ઠ પ્રકારતા તેનું નિરૂપક હોય અને સાથે સકળ ધર્મિને પણ વિષય કરતું હોય એવું જ્ઞાન તે સર્વવિષયક કહેવાય. “સામાન્ય ધર્મથી અનવરિચ્છન્ન” આવું પ્રકારતાનું વિશેષણ ન કરીએ તે પ્રમેયસ્વરૂપ સામાન્યધર્મ પુરસ્કારેણ સકળ પ્રમેયાત્મક ધર્મને પ્રકારરૂપે ભાસિત કરતું “મેચવર્” (સર્વ વસ્તુ પ્રમેયવાળી છે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy