SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મન:પવજ્ઞાન भेदात् तद्ग्राहकं ज्ञानमतिरिक्तमिति अत्र निर्बन्धः तदा द्वीन्द्रियादीनामपि इष्टानिष्टप्रवृत्तिनिवृत्तिदर्शनात् तज्जनकसूक्ष्म सङ्कल्पजननपरिणतद्रव्यविषयमपि मनः पर्यायज्ञानमभ्युपगन्तव्यं स्यात्, चेष्टाहेतोरेव मनसः तद्ग्राह्यत्वात् । न च तेन द्वीन्द्रियादीनां 'समनस्कतापत्तिः, कपर्दिकासतया धनित्वस्येव एकया गवा गोमत्त्वस्येव, सूक्ष्मेण मनसा समनस्कत्वस्थ- आपादयितुमश क्यत्वात् । तदिदमभिप्रेत्योक्त' निश्चयद्वात्रिंशिकायां महावादिना“ પ્રાથના-પ્રતિષ્ઠાતામ્યાં ચેટન્ને દ્વીન્દ્રિયાઃ । मनः पर्यायविज्ञानं युक्त तेषु न चान्यथा ॥ ” ( निश्चय. १७) इति । (५६) न चैवं ज्ञानस्य पञ्चविधत्वविभागोच्छेदात् उत्सूत्रापत्तिः, व्यवहार तञ्चतुर्विधत्वेन उक्ताया अपि भाषाया निश्चयतो द्वैविध्याभिधानवन्नयविवेकेन उत्सूत्राभावादिति दिक् । એક વિશિષ્ટ પ્રકારનું અવધિજ્ઞાન જ છે. અપ્રમત્તસયમવિશેષથી જન્ય મન:પર્યાયજ્ઞાનમાં જન્યતાઅવચ્છેદકરૂપે જે મન:પર્યાય જાતિની સિદ્ધિ થાય છે તેને અવધિત્વ જાતિની વ્યાપ્ય માની લેવાથી મન:પર્યવ જ્ઞાનના અવધિજ્ઞાનમાં સમાવેશ થઈ શકે છે. મનઃપર્યાયત્રજાતિના સ્વતંત્ર આશ્રયની કલ્પના કરવા કરતાં અધિજ્ઞાનમાં મનઃપ વત્વ જાતિના સ્વીકાર કરવા ઉચિત છે. કારણ કે સ્વતંત્ર ધર્મિની કલ્પના કરવી એના કરતા પ્રસિદ્ધ ધર્મિ'માં ધ વિશેષની કલ્પના કરવામાં ઘણુ* લાઘવ છે. વળી, આ રીતે ખીજી પણ એક કલ્પનાનું ગૌરવ ટળી જાય છે. ‘ જ્ઞાનતિ-પતિ’ એમાં પહેલા ‘ પત્તિ’ પદ્મના લક્ષણાથી અચક્ષુદન એવા અ કરવા પડતા હતા, પણ હવે મનઃપવ જ્ઞાનના અવિધજ્ઞાનમાં સમાવેશ માની લેવાથી ‘પતિ' પદ્યપ્રયાગમાં દેશ' ધાતુના અવધિદર્શનરૂપ અર્થ ફરવા શકથ છે એટલે પૂર્વોક્ત લક્ષણાની કલ્પના કરવાનુ ગૌરવ રહેતુ નથી. જો કે મૂળસૂત્રમાં તે અધિજ્ઞાન અને મનઃપવજ્ઞાનને ભિન્ન કહ્યું છે પણ એના અભિપ્રાય શબ્દતઃ ધર્મિભેદ દર્શાવવા દ્વારા અંતઃ ધર્મભેદ દર્શાવવામાં જ છે. જો એવા આગ્રહ રખાતા હાય કે “સ“કલ્પવિકલ્પરૂપે પરિણત મનાદ્રવ્યરૂપ ગ્રાહ્ય પદાર્થ બીજા બધા જ્ઞાનના વિષય કરતા સ્વતંત્ર હાવાથી મનેાદ્રવ્યગ્રાહક જ્ઞાન પણ ખીજા બધા જ્ઞાન કરતા તદ્દન જુદું જ માનવુ' જોઈ એ,” તા આવા આગ્રહ રાખનારને માથે એક આપત્તિ એ છે કે બેઇન્દ્રિય આદિ જીવામાં પણ ઇષ્ટ-અનિષ્ટ વિષયક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પ્રયત્ન દેખાય છે એટલે તેને ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ સંકલ્પને જન્મ આપવામાં પરિણત થયેલ મનેાદ્રવ્ય અને તવિષયક મનઃપÖવજ્ઞાન પણ એઇન્દ્રિય આદિ જીવામાં માનવું પડશે. કારણ કે અહીં પણ ચેષ્ટાજનક મનાદ્રવ્ય મન:પર્યાંવજ્ઞાનનું સ્વતંત્રપણે ગ્રાહ્ય છે. એઇન્દ્રિય વગેરેમાં દ્રવ્યમનની સત્તા માનવાથી એઇન્દ્રિય આદિ જીવાને સમનસ્ક અર્થાત્ સ'ફ્રી માનવાની આપત્તિ આવવાના કેાઈ સ`ભવ નથી, કારણ કે જેમ એક કોડીરૂપ ધનથી કાઈ ધનિક કહેવાતા નથી, અથવા એકાદ ગાયની માલિકીથી કાઈ ગૌશાલાપતિ કહેવાતા નથી તેવી જ રીતે સૂક્ષ્મ દ્રવ્યમનની સત્તાથી એઇન્દ્રિય આદિ જીવને સ'ની કહી શકાશે નહિ. આ બધું સમજીને નિશ્ચય બત્રીશીમાં ૧. સમનબવાવત્તિઃ તા Jain Education International For Private & Personal Use Only ૭ www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy