SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ જ્ઞાનબિન્દુ (५४) बाह्यार्थानुमाननिमित्तकमेव हि तत्र मानसमचक्षुर्दर्शन अङ्गीक्रियते, यत्पुरस्कारेण सूत्रे 'मनोद्रव्याणि जानाति पश्यति चैतद्,' इति व्यवह्यते ।-एकरूपेऽपि ज्ञाने द्रव्याद्यपेक्षक्षयोपमवैचित्र्येण समान्यरूपमनोद्रव्याकारपरिच्छेदापेक्षया ‘पश्यति' इति विशिष्टतरमनोद्रव्याकारपरिच्छेदापेक्षया च 'जानाति' इत्येवं-वा' व्याचक्षते । आपेक्षिकसामान्यज्ञानस्यापि व्यावहारिकावग्रहन्यायेन व्यावहारिकदर्शनरूपत्वात् । निश्चयतस्तु सर्वमपि तज्ज्ञानमेव, मनःपर्यायदर्शनानु. पदेशादिति द्रष्टव्यम् । अवधि-मन पर्यायज्ञानयोरभिन्नत्वसमर्थनम् (५५-५६) नव्यारतु बाह्यार्थाकारानुमापकमनोद्रव्याकारग्राहकं ज्ञानमवधिविशेष एव अप्रमत्तसंयमविशेषजन्यतावच्छेदकजातेः अवधित्वव्याप्याया एव कल्पनात् धर्मीति न्यायात् । इत्थं हि 'जानाति पश्यति' इत्यत्र दृशेवधिदर्शनविषयत्वेनैव उपपत्तो लक्षणाकल्पनगौरवमपि परिहृतं भवति । सूत्रे भेदाभिधानं च धर्मभेदाभिप्रायम् । यदि च सङ्कल्पविकल्परिणतद्रव्यमात्रग्राह्य [ દશનપૂર્વક મન:પર્યાવજ્ઞાનની ઉપપત્તિ ] ૫૪ પ્રશ્ન : દર્શન વિના જ્ઞાન થાય નહિ તો મન:પર્યવ દર્શન કેમ કહ્યું નથી? અને એના વિના “રૂતિ’ એવો વ્યવહાર કઈ રીતે ઘટી શકે ? ઉત્તરઃ અમે અનુમાનથી બાહ્યર્થનું જ્ઞાન માનેલું જ છે. અને તેની પૂર્વે માનસિક અચક્ષુદર્શન માનવાનું જ છે. એટલે અહીં પણ તેને જ સ્વીકાર કરી લેવાથી મન:પર્યવ દર્શનને સ્વતંત્ર માનવાની જરૂર રહેતી નથી. શ્રી નંદીસૂત્રમાં “મનો દ્રવ્ય જાણે છે અને જુએ છે” એમાં જુએ છે એ જે વ્યવહાર કર્યો છે તે પણ માનસ અચક્ષદર્શનના આધારે જ કરેલો સમજવો. અથવા ઉક્ત પ્રશ્નને બીજે જવાબ આપનાર એમ કહે છે કે જ્ઞાન એકરૂપ હોવા છતાં પણ તજજનક ક્ષપશમ દ્રવ્યક્ષેત્ર આદિની અપેક્ષાએ વિચિત્ર હોય છે. એટલે સામાન્ય પ્રકારના મનદ્રવ્યઆકારને ગ્રહણ કરનારા જ્ઞાનની અપેક્ષાએ “પત્તિ” (જુએ છે) એ વ્યવહાર થઈ શકે છે અને વિશિષ્ટપ્રકારના મને દ્રવ્યાકારને ગ્રહણ કરનારા બોધની અપેક્ષાએ “જ્ઞાનાત્તિ (=જાણે છે) એવો પ્રયોગ પણ થઈ શકે છે. અહીં સામાન્યાકારગ્રાહી જ્ઞાન તે દર્શન અને વિશિષ્ટાકારગ્રાહી તે જ્ઞાન આવો ભેદ ક્ષયે પશમવૈચિને આભારી છે. અર્થાત્ અપેક્ષાએ એક જ જ્ઞાનને વ્યવહારથી દર્શન રૂપ પણ કહી શકાય છે. જેમ કે વ્યવહાર નયની અપેક્ષાએ અપાયને પણ પૂર્વે અવગ્રહ રૂપે દર્શાવ્યું છે. નિશ્ચયનયથી તે સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી બધુંય મન:પર્યવ જ્ઞાન રૂપ જ છે કારણ કે સૂવામાં મન:પર્યવ દશનનો ઉપદેશ કર્યો નથી. [[મન ૫ર્યવને અવધિજ્ઞાનમાં અંતર્ભાવ-નવ્યમત] (૫૫-૫૬) મન:પર્યવ જ્ઞાનના સંબંધમાં નવ્યમતના પુરસ્કર્તા વિદ્વાને કહે છે કે બાહ્ય અર્થના આકારનું અનુમાન કરાવનાર મદ્રવ્યના આકારને સ્પર્શનારું જ્ઞાન ૧. વા વાયમ્ મારે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy