SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૪ મન પર્યાવજ્ઞાન ) (५३) मनोमात्रसाक्षात्कारि मनःपर्यायज्ञानम् । न च तादृशावधिज्ञानेऽतिव्याप्तिः मनःसाक्षा त्कारिणोऽवधेः स्कन्धान्तरस्यापि साक्षात्कारित्वेन ताहशावधिज्ञानाऽसिद्धेः । न च 'मनस्त्वपरिणतस्कन्धालोचित बाह्यमप्यर्थ मनःपर्याय ज्ञानं साक्षात्करोतीति तस्य मनोमात्रसाक्षात्कारित्वमसिद्धम्' इति वाच्यम्, मनोद्रव्यमात्रालम्बनतयैव तस्य धर्मिग्राहकमानसिद्धत्वात् , बाह्यार्थानां तु मनोद्रव्याणामेव तथारूपपरिणामान्यथानुपपत्तिप्रसूतानुमानत एव ग्रहणाभ्युपगमात् । आह च માથા: “સારૂ વડનુમાળે તિ ” (વિશેષT. T. ૮૧૪) રહેવાને તાત્પર્ય, ત્યાં પરસ્પર વ્યભિચારિપણું ન હોવાથી મન પર્યાવની સાથે સાંક્ય દેષ થવાને અવકાશ નથી. શકા : “પુદગલો રૂપી હોય છે આ પ્રકારના શાબ્દબોધની વિષયતા માત્ર રૂપી દ્રવ્યમાં જ છે, એટલે રૂપિસમવ્યાપ્યવિષયતાવાળું જ્ઞાન તે આ શાબ્દધ પણ થયો. તેમાં રહેલી વ્યુતત્વ જાતિને લઈને ઉપરોક્ત અવધિજ્ઞાનના લક્ષણની શાબ્દબોધમાં અતિવ્યાપ્તિ થશે. સમાધાન : આ શંકા બરોબર નથી, કારણ કે લક્ષણ અંતર્ગત “વિષયતા” પદથી સ્પષ્ટ વિશેષાકાર (સ્પષ્ટતા) સ્વરૂપ વિષયતા વિવક્ષિત છે. શાબ્દબેધીય વિષયતા આવી ન હોવાથી તેમાં રહેલી શ્રુતત્વ જાતિને લઈને અતિવ્યાપ્તિ થવાને કોઈ સંભવ નથી. (અવધિજ્ઞાન પ્રરૂપણું સંપૂર્ણ). (મન:પર્યવજ્ઞાનપ્રરૂપણ) (૫૩) જે જ્ઞાન માત્ર મને દ્રવ્યને જ સાક્ષાત્કાર કરનારું છે, તેને મનઃપર્યવજ્ઞાન કહેવાય. જે કે સકલ રૂપી પદાર્થગ્રાહી અવધિજ્ઞાન પણ મને દ્રવ્યને સાક્ષાત્ કરતું હોવાથી તેમાં ઉપરોક્ત લક્ષણની અતિવ્યાપિત ભાસે છે પણ તે ખરેખર નથી. કારણ કે ફક્ત મનોદ્રવ્યને જ સાક્ષાત્ કરતું હોય એવું અવધિજ્ઞાન અપ્રસિદ્ધ છે. જે કોઈ અવધિજ્ઞાન મનને સાક્ષાત્ કરે છે તે સાથે સાથે મનોદ્રવ્યથી ઈતર દારિક આદિ દ્રવ્યવર્ગણાના સ્કને પણ અવશ્ય સાક્ષાત્ કરતું હોય છે. શક : મન:પર્યવજ્ઞાન પણ ફક્ત મને દ્રવ્યને જ સાક્ષાત્ કરતું હોય એવું નથી, કારણ કે મનરૂપે પરિણાવેલા અબ્ધ વડે આલોચિત બાહ્ય ઘટાદિ અર્થને પણ મનઃપર્યવ જ્ઞાન સાક્ષાત્ કરતું હોય છે. માટે લક્ષણમાં અસંભવ દોષ થશે. સમાધાન : નહિ થાય. અપ્રમત્તસંયમવિશેષજન્યતા અવરછેદક જાતિના આશ્રયને સિદ્ધ કરનારા પ્રમાણથી સ્વતંત્ર ધમિંપણે જે મન:પર્યવ જ્ઞાનની સિદ્ધિ થાય છે તે માત્ર મનોદ્રવ્યાવલંબિ જ્ઞાનને જ સિદ્ધ કરે છે. માટે એને બાહ્યાથનું સાક્ષાત્કારિ માની શકાય નહિ. બાહ્યર્થનું ગ્રહણ તે મદ્રવ્યના તેવા પ્રકારના પરિણામની અન્યથાઅનુપપત્તિથી પ્રયુક્ત અનુમાન વડે જ થવાનું મનાય છે. જેમકે ભાગ્યકારે કહ્યું છે કે ખાદ્યાર્થીને અનુમાનથી જાણે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy