SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમિ દુ ज्ञानत्वव्याप्यत्वविशेषणं ज्ञानत्वमादाय मत्यादावतिव्याप्तिवारणार्थम् । न च संयमप्रत्ययाव धिज्ञानमनः पर्यायज्ञानसाधारणजातिविशेषमादाय मनःपर्यायज्ञानेऽतिव्याप्तिः अवधित्वेन साङ्कर्येण तादृशात्यसिद्धेः । न च ' पुद्गला रूपिणः' इति शब्दबोधे रूपिसमव्याप्यविषयताकेऽतिव्याप्तिः, विषयतापदेन स्पष्टविशेष कारग्रहणादिति संक्षेपः । ૦૭ કરણતા–પ્રસજ્જિત–તાવક્અધિકરણક-રૂપિવિષયતા” એવા વિવક્ષિત છે, એના અથ એ છે કે અલેાકમાં લેાકપ્રમાણઅસ`ખ્યખ`ડામાં જો રૂપી અધિકરણુતાની કલ્પના કરી હાય તા તે કલ્પિત રૂપી અધિકરણતાથી તેટલા અધિકરણામાં કલ્પિતરૂપી દ્રવ્યેામાં અવિધજ્ઞાનની વિષયતાનુ` પણ આપાદન શકય છે. અર્થાત્ કલ્પિતરૂપિ અધિકરણતાથી આપાદિત થયેલી તાવઅધિકરણુક રૂપિવિષયતા એ જ અલેાકમાં અવધિજ્ઞાનની વિષયતાના અ છે કે જે વાસ્તવિક છે. માટે કાઈ સ્વરૂપખાધ પણ નથી. પ્રશ્ન : તાદ્દશજ્ઞાનવૃત્તિ-જાતિમત્ત્વ આટલું' જ લક્ષણ કરીએ તેા ચાલી શકે છે. પછી જાતિમાં જ્ઞાનવ-વ્યાપ્યત્વ' એ વિશેષણ લગાડવાની જરૂર શું? ઉત્તર તાદશજ્ઞાનવૃત્તિ-જાતિ જેમ અધિત્વ છે. તેમ જ્ઞાનત્વ પણ છે. એટલે જ્ઞાનત્વને લઈને મતિજ્ઞાન આદિમાં લક્ષણની અતિવ્યાપ્તિ થશે. જ્ઞાનવ્યાપ્યત્વ વિશેષણ કરીએ તા એવી જાતિ, જ્ઞાનત્વ નહિ પણ અધિત્વ બનશે એટલે અતિભ્યાપ્તિનુ નિવારણ થઈ જશે. [સયમજન્મતાવચ્છેદક જાતિવાળા મન:પર્યાંવમાં અતિવ્યાપ્તિ-નિરસન] પ્રશ્ન : મન:પર્યં યજ્ઞાના સયમજન્ય જ હાય છે. તેમજ મુનિઓને થતું અધિજ્ઞાન પણ સ`ચમજન્ય હાય છે. એટલે સયમજન્યતાવચ્છેદક રૂપે સિદ્ધ થનારી એક જાતિ, અવધિજ્ઞાન અને મનઃપ′વજ્ઞાન એ બન્નેમાં સાધારણપણે રહેશે. આ જાતિ જ્ઞાનવની વ્યાપ્ય છે અને પરમઅવિધ જ્ઞાનમાં રહે છે અને એ જાતિ મનઃ૫ વજ્ઞાનમાં પણ રહેતી હાવાથી ત્યાં લક્ષણની અતિવ્યાપ્તિના દોષ થશે, એનુ` શુ` ? ઉત્તર : નહિ થાય. કારણ કે તમારી કલ્પેલી જાતિને અધિત્વ જાતિ સાથે સાંક દોષ ઊભા થાય છે માટે એવી જાતિ જ અસિદ્ધ છે. સાંક એ રીતે કે અધિત્વ અને તમારી કલ્પેલી જાતિ બન્ને પરસ્પર વ્યભિચારી છે. તે આ રીતે કે ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં તમારી કલ્પેલી જાતિ અધિત્વની વ્યભિચારી છે અને મનઃપવજ્ઞાનમાં અવધિત્વ જાતિ તમારી કલ્પિત જાતિની વ્યભિચારી છે. હવે આ બન્ને જાતિ સયમજન્ય અવધિજ્ઞાનમાં સમાનાધિકરણ છે માટે પરસ્પર વ્યભિચારી હેાવા સાથે પરસ્પર સામાનાધિકરણ્ય રૂપ સાંકય ઉભું થાય છે અને સાંકય એ જાતિબાધક દોષ છે. માટે તમારી કપેલી જાતિ એ જાતિ જ નથી તે તેને લઈને મન:પર્યવજ્ઞાનમાં અતિવ્યાપ્તિ કઇ રીતે થાય ? પ્રશ્ન : કલ્પેલી જાતિને અવધિની સાથે સાંક દોષ કહ્યો. તા મનઃપ વત્વ સાથે કેમ ન કહ્યો ? ઉત્તર : કલ્પિતજાતિ મન:પર્યવત્વની વ્યભિચારી નથી. કારણ કે મનઃવજ્ઞાન અવશ્યમેવ સ યમજન્ય જ હેાય છે. એટલે એમાં સ યમજન્યતાવચ્છેદકધમ અવશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy