SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ जातिरवधित्वमवधिज्ञानमात्र इति लक्षणसमन्वयः। समव्याप्यत्वमपहाय व्यापकत्वमात्रदाने जगद्व्यापकविषयताकस्य केवलस्य रूपिव्यापकविषयताकत्वनियमात् जत्तिकेवलत्वमादाय केवलज्ञानेऽतिव्याप्तिः । समव्याप्यत्वदाने तु अरूपिणि व्यभिचारात् केवलज्ञानविषयताया रूप्यव्याप्यत्वात् तन्निवृत्तिः । न च 'परमावधिज्ञानेऽप्यलोके लोक प्रमाणासंख्यरूप्याकाशखण्डविषयतोपदर्शनाद् असम्भवः; 'यदि तावत्सु खण्डेषु रूपिद्रव्यं स्यात् तदा पश्येदिति प्रसङ्गापादन एव तदुपदर्शनतात्पर्यात् । न च तदंशे विषयबाधेन सूत्राऽप्रामाण्यम् , स्वरूपबाधेऽपि शक्तिविशेषज्ञापनेन फलाऽबाधात् । एतेन असद्भावस्थापना व्याख्याता । बहिर्विषयताप्रसञ्जिका तारतम्येन शक्तिवृद्धिश्च लोकमध्य एव सूक्ष्मसूक्ष्मतरस्कन्धावगाहनफलवतीति न प्रसङ्गापादनवैयर्थ्यम् । यद्भाष्यम् "वड्ढंतो पुण बाहिं लोगत्थं चेव पासई दव्यं । યુટ્યુમર સુટુમાર પરમ જ્ઞાવ પરમાણું ” (વિશેષT. . ૬૦૬) તિ ! અવધિજ્ઞાનમાં રહેલું અવધિજ્ઞાનત્વ તે રૂપિસમવ્યાયવિષયતાવાળા જ્ઞાનમાં રહેનારી જે જ્ઞાનત્વવ્યાપ્યજાતિ, તદૃવસ્વરૂપ છે. તાત્પર્ય, જે જ્ઞાનની વિષયતા તમામ રૂપી પદાર્થમાં રહેતી હોય અને અરૂપી પદાર્થમાં ન રહેતી હોય એવી વિષયતાવાળા જ્ઞાનને રૂપિસમવ્યાપ્યવિષયતાવાળું કહેવાય. આવું જ્ઞાન તે શાસ્ત્રદર્શિત પરમાવધિજ્ઞાન છે. કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “તે તમામ રૂપી પદાર્થોને સ્પર્શતું હોય છે. આવા જ્ઞાનમાં રહેતી હોય અને જ્ઞાનત્વની વ્યાપ્ય હોય તેવી જાતિ તે અવધિવ નામે પ્રસિદ્ધ છે. અને આ અવધિત્વ જાતિ લક્ષ્યભૂત સકળ અવધિજ્ઞાનમાં હોય છે માટે કઈ પણ જાતના અવ્યાપ્તિદોષ વિના સર્વત્ર ઘટે છે. જો કે લક્ષણમાં રૂપિસમવ્યાપ્ય વિષયતાને બદલે રૂપિવ્યાપકવિષયતા કહેવામાં આવે તે પણ અવ્યાપ્તિ દોષને તે અવકાશ રહેતો નથી. કારણ કે પરમ અવધિજ્ઞાનની વિષયતા રૂપિવની સમવ્યાપ્ય હોય તે વ્યાપક તે હોય જ. પણ એમ કરવાથી કેવળજ્ઞાનમાં પણ લક્ષણ ઘટી જવાથી અતિવ્યાપ્તિ થાય છે. કારણ કે કેવળજ્ઞાનની વિષયતા સમગ્ર જગતને વ્યાપેલી હોવાથી રૂપિવની તે નિયમા. વ્યાપક હોય જ, (પરસ્પર થાયવ્યાપક ભાવ હોય તે જ સમવ્યાય કહેવાય) લક્ષણમાં વ્યાપકત્વને બદલે સમવ્યાખ્યત્વને પ્રવેશ કરીએ તે અરૂપી પદાર્થોમાં કેવળજ્ઞાનની વિષયતા રૂપિત્વની વ્યભિચારી હોવાથી રૂપિત્વની વ્યાપ્ય નથી. અર્થાત્ રૂપિવ અને કેવળજ્ઞાનવિષયતામાં પરસ્પર વ્યાખ્યવ્યાપકભાવ ન હોવાથી રૂપિસમવ્યાપ્યવિષયતાવાળું જ્ઞાન કેવળજ્ઞાન નહિ બને. એટલે કેવળજ્ઞાનમાં રહેલી કેવલત્વ જાતિને ગ્રહણ કરીને થનારો અતિવ્યાપ્તિ દોષ રહેતું નથી. [સમવ્યાખ્યત્વ ન હોવાની શંકાનું સમાધાન ] શંકા - પરમાવધિ જ્ઞાનની વિષયતા અલોકમાં લેકપ્રમાણુ અસંખ્યઅરૂપિઆકાશખંડોમાં વ્યાપક હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એટલે પરમ અવધિજ્ઞાનની વિષયતા પણ રૂપિવની સમવ્યાપ્ય ન રહી, કિન્તુ વ્યાપક થઈ. માટે હવે પરમાવધિ જ્ઞાનને લઈને કયાંય પણ લક્ષણ ઘટી ન શકવાથી અસંભવ દોષ થશે. १. वधित्वं तद्वत्त्वं अव त २ असद्भावप्रस्थापना अत Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy