SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ -~ - ~~ - કૃતજ્ઞાન कमत्यपायांशप्रवृत्तौ न पृथगवग्रहकल्पनागौरवम् , शाब्दसामान्यज्ञानस्यैव तत्र अवग्रहत्वात् । न च' 'अशाब्दे शाब्दस्य तत्सामग्रथा वा प्रतिबन्धकत्वध्रौव्यात् नेयं कल्पना युक्ता' इति વારમ, રાવસ્થ પ્રતિવષ્યવછેરા પ્રતિનો દમૂઢમતિજ્ઞાના િવેરાત, अन्यथा श्रुताभ्यन्तरीभूतमतिज्ञानोच्छेदप्रसङ्गात् । किञ्च, शाब्दज्ञानरूपश्रुतस्य अवग्रहादिक्रमवतो मतिज्ञानाद् भिन्नत्वोपगमे अनुमानस्मृति प्रत्यभिज्ञानादीनामपि तथात्वं स्यात् इत्यतिप्रसङ्गः, सांव्यवहारिकप्रत्यक्षत्वाभावस्यापि तेषु तुल्यत्वात् । यदि च अवग्रहादिभेदाः सांव्यवहारिकप्रत्यक्षरूपस्यैव मतिज्ञानस्य सूत्रे प्रोक्ताः अनुमानादिकं तु परोक्षमतिज्ञानमर्थतः सिद्धमितीष्यते, तर्हि श्रुतशब्दव्यपदेश्यं शाब्दज्ञानमपि परोक्षमतिज्ञानमेवाङ्गीक्रियता, किमर्धजरतीयन्यायाश्रयणेन । શ્રુતજ્ઞાનરૂપ કાર્ય પણ થઈ જતું હોવાથી મતિ કરતા શ્રતને ઉપયોગ પૃથર્ હોવાની કલ્પના નિરર્થક છે. શ્રતને મતિ કરતા ભિન્ન ન માનીએ એટલે જ બીજે પણ એક લાભ એ થાય છે કે શબ્દજન્ય સામાન્ય અવલંબિજ્ઞાન થયા બાદ વિશેષજિજ્ઞાસારૂપ ઈહા અને તમૂલક અપાયરૂપ મતિજ્ઞાનના અંશે પ્રવતે તે પૂર્વે સામાન્યમાત્રગ્રાહી સ્વતંત્ર અવગ્રહની ક૯૫નાથી થતું ગૌરવ નહિ થાય, કારણ કે શબ્દજન્ય સામાન્ય અવલંબિ જ્ઞાન જે છે તે પણ મતિજ્ઞાનરૂપ હોવાથી એ જ ત્યાં અવગ્રહનું કામ કરશે. શંકા:- શાબ્દ (શબ્દજન્ય જ્ઞાન) ભિન્ન જ્ઞાન પ્રત્યે શાખાધ અથવા તેની સામગ્રી પ્રતિબંધક છે, આ સુદઢ નિયમ છે. શબ્દજન્ય સામાન્ય જ્ઞાન પ્રતિબંધકજ્ઞાન રૂપ હોવાથી એના પછી તમે માનેલા ઈહા અને અપાય જ્ઞાન સ્વતંત્ર અવગ્રહ વિના કઈ રીતે ઉત્પનન થઈ શકશે ? માટે તમારી ઉપરોક્ત ક૯૫ના યુક્ત નથી. ઉત્તર - આ શંકા બરોબર નથી. કારણ કે પ્રતિબદ્ધ કટિમાં જે શાબ્દભિન્ન જ્ઞાન કહ્યું છે તેમાં ભેજનું પ્રતિયોગિ જે શાબ્દ જ્ઞાન છે તેમાં શબ્દમૂલક મતિજ્ઞાનને પણ સમાવેશ સમજી લેવો. અર્થાત્ શબ્દમૂલક મતિજ્ઞાન પ્રતિબધ્યકેટિમાંથી નીકળી જવાથી તેના પ્રત્યે શાબ્દ જ્ઞાન કે તેની સામગ્રી પ્રતિબંધક નહિ બને. જે આમ નહિ માનીએ તે (વિશેષાવશ્યક ગાથા ૧૪૩ માં) મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં જે અંતર્ભાવ દર્શાવવામાં આવ્યા છે તેને સર્વથા ઉચ્છેદ થઈ જશે. કારણ કે તે પણ શાબ્દભિન્ન જ્ઞાન રૂપ હોવાથી શ્રુતજ્ઞાન દ્વારા પ્રતિબદ્ધ થઈ જશે. વળી અવગ્રહ આદિ ક્રમે થતાં મતિજ્ઞાનથી, શબ્દમૂલક હેવાના કારણે (અવગ્રહ આદિ ક્રમ વિના થનારા) શ્રુતજ્ઞાનને ભિન જ માનીએ તે અનુમાન આદિ જ્ઞાનને પણ મતિજ્ઞાનથી ભિન્ન માનવાની આપત્તિ આવશે. કારણ કે અનુમાન અવગ્રહ આદિ મૂલક નહિ પણ લિંગપરામર્શમૂલક હોય છે, સ્મૃતિજ્ઞાન અનુભવમૂલક હોય છે, તર્કજ્ઞાન વ્યાતિમૂલક હોય છે, અને પ્રત્યભિજ્ઞા જ્ઞાન સંસ્કાર-અનુભવ ઉભયમૂલક હોય છે. વળી આ અનુમાન આદિ બધા જ્ઞાનમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષનો અભાવ જે શાબ્દજ્ઞાનમાં છે એવો જ છે. જે તમે એમ કહો કે-અવગ્રહ આદિ તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ રૂપ મતિજ્ઞાનના ભેદ રૂપે જ કહેલા ૧, ન વ શાફેડરાવું ; . “સ્કૃતિતઘલ્વે મુ રૂ. ચૈતસિદ્ધ મ વ ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy