SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ ધાવજar: રિવાજાંરાવનurgઈવ - (४७) अन्त्यविशेषावगमरूपापायोत्तरमविच्युतिरूपा धारणा प्रवर्तते । सापि आन्तर्मुहूर्तिकी । अयं परिपाकांशः । वासनास्मृती तु सर्वत्र विशेषावगमे द्रष्टव्ये । तदाह जिनभद्रगणिक्षमाश्रमणः"सामन्नमित्तग्गहणं नेच्छइओ समयमोग्गहो पढमो । तत्तोऽणतरमीहि यवत्थुविसेसस्स जोऽवाओ ।। सो पुण ईहाऽवायावेक्खाए ओग्गहो त्ति उबर रिओ । एस्सविसेसावेक्ख सामन्नं गिण्हए जेणं ॥ तत्तोऽणंतरभीहा तओ अवाओ अ तव्विसेसस्स । इय सामन्नविसेसावेक्खा जावंतिमो भेओ ॥ सव्वत्थेहावाया, णिच्छयओ मोत्तुमाइसामन्न । संववहारत्थं पुण, सव्वत्थाऽवग्गहोऽवाओ । तरतमजोगाभावेऽवाओ च्चिय धारणा तदंतम्मि । સવૃત્વ વાળા પુન મળિયા વાતરે વિ સર્જી ” ત્તિ | (વરોપાના, ૨૮૨–૨૮૬) કઈક અધિક સમયનું પણ હોય. એટલે વીજળીના ચમકારનું અપાયરૂપ પ્રત્યક્ષ જ્ઞાન અ૮૫ સમયવાળા અંતમુહૂર્તના પ્રમાણવાળું હોઈ શકે છે. [[ધારણ અપાયની કિંચિતકાળ અવિશ્રુતિ ] (૪૭) અંતિમ વિશેષધરૂપ અપાય જમ્યા પછી થોડીક પળ સુધી તેની ને તેની અનુવૃત્તિ ચાલુ રહે. તેને અવિશ્રુતિ રૂપ ધારણ કહેવામાં આવે છે. તેને પણ કાળ અંતમુહૂર્ત છે અને આ અવિશ્રુતિરૂપ ધારણું પરિપાકાંશ રૂપ છે. ધારણાના ત્રણ પ્રકાર છે. તેમાંથી અવિશ્રુતિની વાત ઉપર કરી. તે ઉપરાંત, આત્મામાં અવિશ્રુતિરૂપ ધારણાથી એક એવો સંસ્કાર (વાસના) ઉત્પન્ન થાય છે જે ભવિષ્યમાં સમૃતિને ઉત્પન્ન કરે છે. વાસના અને સ્મૃતિ અને સર્વત્ર વિશેષધ રૂપ હોય છે અને શાસ્ત્રકારોએ તે બન્નેને ધારણના પ્રકાર રૂપે જ ગણાવ્યા છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ પણ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે – પ્રથમ એકસામયિક નિશ્ચયનય અભિમત અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે કે જે માત્ર સામાન્યગ્રાહી હોય છે. ત્યાર પછી વસ્તુના વિશેષની ઈહા દ્વારા અપાય ઉત્પન્ન થાય છે. તે અપાય પણ (અગ્રિમ) ઈહા અને અપાયની અપેક્ષાએ ઉપચરિત અવગ્રહ રૂપ જ છે કારણ કે ભાવિ વિશેષગ્રાહી અપાયની અપેક્ષાએ તે તે સામાન્યને જ ગ્રહણ કરે છે. એવા એ અપાય પછી વિશેષગ્રાહી ઈહા અને અપાય પ્રવર્તે છે. આ રીતે સામાન્ય વિશેષની અપેક્ષાએ અંતિમ અપાયવિશેષ ઉત્પન્ન થાય છે. નિશ્ચયનયને અભિમત સામાન્યગ્રાહી આદ્ય અવગ્રહને છોડીને સર્વત્ર ઉત્તર વિષય પરિચ્છેદની બાબતમાં (પુનઃ પુનઃ) ઈહા અને અપાયની ધારા ચાલે છે જ્યાં સુધી વિશેષ જિજ્ઞાસા નિવૃત્ત ન થાય ત્યાં સુધી.) છતાં વ્યવહાર માટે તે બધા અપાય અવગ્રહ પણ કહેવાય છે. છેલ્લા અપાય પછી જે કાઈ પણ તરતમ વેગ ન હોય તે એ અપાય જ કહેવાય છે. તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy