SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્યવાદ _ 'घटः' इत्यपायोत्तरमपि यदा 'किमयं सौवर्णो मातॊ वा' इत्यादिविशेष जिज्ञासा प्रवर्तते, तदा पाश्चात्यापायस्य उत्तरविशेषावगमापेक्षया सामान्यालम्बनत्वात व्यावहारिकावग्रहत्वम् । ततः 'सौवर्ण एवायम्' इत्यादिरपायः । तत्रापि उत्तरोत्तरविशेष जिज्ञासायां पाश्चात्यस्य पाश्चात्यस्य व्यावहारिकावग्रहत्वं द्रष्टव्यम् । जिज्ञासानिवृत्तौ तु अन्त्यविशेषज्ञानमवाय एवोच्यते, नावग्रहः, उपचारकारणाभावात् । अयं फलांशः । कालमानं तु अस्यान्तर्मुहूर्तमेव । 'सौदामिनीसम्पात. जनितप्रत्यक्षस्य चिरमननुवृत्तेर्व्यभिचार 'इति चेत् ? न, अन्तर्मुहूर्तस्याऽसंख्यभेदत्वात् । મણિ જોવામાં આવે ત્યારે પેલા ઉપદેશથી ઉત્પન્ન થયેલ સંસ્કાર જેને જાગૃત થાય તેને આનું રૂપ એવું જ છે માટે આ પદ્વરાગ હેવો જોઈએ એવી ઈહા ઉત્પન્ન થાય છે. એમાં પદ્મરાગપણું આલોચિત થયું હોવાથી “આ પદ્મરાગ જ છે એવું અપાય જ્ઞાન થઈ શકે છે. પણ અહીં નયાયિકમતના અનુયાયિઓ એમ કહે છે કે “આ પદ્વરાગ છે એવો જે અપાય થાય છે તે સર્વ સામાન્ય અવગ્રહ, ઈહા આદિ જે કમ છે તે કમથી જ થાય છે. એમાં પૂર્વકાલીન ઉપદેશ ઉપયોગી નથી. તે તો માત્ર “આ મણિ પદ્યરાગપદથી વાગ્ય છે” એવી ઉપમિતિ પ્રમામાં જ ઉપયોગી થાય છે, પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનમાં નહિ. [ અપાયમાં સાપેક્ષ અવગ્રહરૂપતા ] આ ઘટ છે એવા અપાય પછી કયારેક ફરીથી “ઘડો સોનાને છે કે માટીને ?' એવી વિશેષ જિજ્ઞાસા રૂપ ઈહા પ્રગટે છે. આ ઈહાની અપેક્ષાએ પૂર્વકાલીન જે “આ ઘડો છે એ અપાય થયેલ તેને અર્થાવગ્રહ પણ કહી શકાય. કારણ કે વિશેષ જિજ્ઞાસા પછી થનારા વિશેષધની અપેક્ષાએ માત્ર ઘટને બેધ સામાન્ય અવલંબી છે. માટે. વ્યવહારથી તે અવગ્રહ રૂપ કહી શકાય છે. વિશેષ જિજ્ઞાસા પછી “આ સોનાને જ છે એ નૂતન અપાય ઉત્પન્ન થાય છે. હવે જે એના પછી પણ “આ ઘડે ૧૪ કેરેટના સોનાનો છે કે ૨૨ કેરેટના સોનાને છે' એવી વિશેષ જિજ્ઞાસા ઉપન થાય તો એની અપેક્ષાએ “આ સોનાનો ઘડે છે” એવો પેલે અપાય પણ વ્યાવહારિક અવગ્રહ બની શકે છે. સારાંશ, ઉત્તર ઉત્તર થનારી વિશેષ જિજ્ઞાસાની અપેક્ષાએ પૂર્વ પૂર્વને અપાય વ્યાવહારિક અર્થાવગ્રહ રૂપ જાણ. પણ જે અપાય પછી વિશેષ જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય તે અન્ય વિશેષજ્ઞાન રૂપ અપાય અવગ્રહ રૂ૫ નહિ કહેવાય પણ અપાય રૂપ જ કહેવાશે. કારણકે ત્યાં અવગ્રહ પણાનો ઉપચાર કરવા માટે ઉત્તરકાળમાં વિશેષ જિજ્ઞાસાને પ્રાદુર્ભાવ નથી. આ અપાય એ ફલાંશ છે. એનો કાળ અતમુહૂર્ત પ્રમાણ જાણે. શંકા ઃ અંતમુહૂર્ત એટલે તો બે ઘડીની અંદરનો ઘણો લાંબે કાળ થયો. જ્યારે આકાશમાં વીજળી ચમકે અને તેનું જે પ્રત્યક્ષ થાય તે તે ઘણુ અલપકાળમાં થઈ જાય છે. તો ત્યાં અપાયને અંતમું હતું કાળપ્રમાણ જણાવનારું વચન છેટું નહિ પડે? ઉત્તર : ના, કારણ કે અંતર્મુહૂર્ત કાળ બે ઘડીની અંદરનો હોવા છતાં અસંખ્ય સમયેવાળો હોવાથી અસંખ્ય પ્રકારનો છે. કોઈ અંતર્મુહૂર્ત અલ્પ સમયનું હોય, તે છે. વિક્રમ ઘટ: સૌર | ત | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy