SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્યવાદ પર ” (४५) न्यायाभियुक्ता अपि-"यथाऽभावलौकिकप्रत्ययस्तद्धर्मस्य प्रतियोगितावच्छेदकत्वमवगाहमान एव तद्धर्मविशिष्टस्य प्रतियोगित्वमवगाहते तथा ज्ञानलौकिकसाक्षात्कारोऽपि तद्धर्मस्य विशेष्यताद्यवच्छेदकत्वमवगाहमान एव तद्धर्मविशिष्टस्य विशेष्यतादिकमवगाहत' इति इदंत्वविशिष्टस्यैव विशेष्यत्वमवगाहेत' इदंत्वस्य विशेष्यतावच्छेदकत्वात्, न तु रजतत्वादिविशिष्टस्य, रजतत्वादेरतथात्वात् । इत्थं नियमस्तु लौकिके; तेनोपनयवशात् अलौकिकतादृशसाक्षात्कारेऽपि न क्षतिः” इति वदन्तो विनोपनयं प्राथमिकानुव्यवसायस्य प्रामाण्याऽग्राहकत्वमेव आहुः । यदेव च तेषा. मुपनयस्य' कृत्यं तदेव अस्माकमीहाया' इति कृतं प्रसङ्गेन । “જ્ઞાનમાં વસ્તુ જેવો જ થાકાર પરિણામ આવે વિલક્ષણ પ્રકારનો માનીએ તે પણ કઈ ક્ષતિ નથી. આ રીતે વસ્તુસદશઆકારરૂપ પ્રામાણ્ય માનીને પ્રાચીન આચાર્યોએ જે વિચારણું દર્શાવી છે કે “ભમસ્થળમાં જ્ઞાનમાં ૨જતઆકાર રજતમૂલક નહિ પણ અરજત મૂલક હોય છે. કારણ કે ત્યાં જેને શક્તિ આકાર છુપાઈ ગયો છે અને બનાવટી રજત આકાર ધારણ કર્યો છે એવી શુક્તિ જ ત્યાં વિષયભૂત છે. પ્રમાજ્ઞાનમાં ૨જતઆકાર રજતમૂલક હોય છે કારણ કે ત્યાં વાસ્તવિક રજત વિષયભૂત છે. એટલે વસ્તુ દેશ આકારરૂપ પ્રામાણ્ય અને વસ્તુવિસદશ આકારરૂપ અપ્રામાણ્ય ગ્રહ પરતઃ કે સ્વતઃ એ વિષયમાં એકાંત નહિ પણ અનેકાન્ત જ છે” તે વિચારણું ખરેખર સુંદર છે. ' ન્યિાયમતે ઉપનયથી સ્વત: પ્રામાણ્યગ્રહ વિચાર] " (૪૫) ન્યાયમતના માન્ય પુરૂષ એમ કહે છે કે લૌકિક સાક્ષાત્કાર સ્વરૂપ પ્રાથમિક અનુવ્યવસાય, ઉપનયના અભાવમાં પ્રામાણ્યને ગ્રહણ કરી શકતો નથી. અલૌકિક જ્ઞાનસાક્ષાત્કારમાં ઉપનયના પ્રભાવે રજતત્વવવિશેષ્યકત્વવિશિષ્ટત્વ રજતત્વપ્રકારકત્વરૂપ પ્રામાણ્યનું ગ્રહણ થઈ શકે છે, કારણ કે એમાં કેઈ નિયમ નડતા નથી. જે કંઈ નિયમ છે તે લૌકિક સાક્ષાત્કાર માટે છે. તે આ રીતે છે કે (થાઇમારૂ રિ ....) જેમ અભાવનું લૌકિકશાન ઘટવારિરૂપ તદ્દધર્મમાં પ્રતિગિતાવચ્છેદકતાનું અવગાહન કરીને જ તદુધર્મવિશિષ્ટ ઘટાદિમાં પ્રતિગિતાનું અવગાહન કરે છે. (અભાવનું સ્વતંત્ર જ્ઞાન થતું નથી પણ પ્રતિયોગિથી વિશેષિત અભાવનું જ જ્ઞાન થાય છે. એટલે અભાવવિષયક લૌકિક જ્ઞાન ઘટાદરૂપ પ્રતિયોગિમાં પ્રતિયોગિતાનું અવગાહન કર્યા વિના થઈ શકતું નથી. તેમજ ઘટાદિમાં પ્રતિયોગિતાનું અવગાહન પણ ઘટત્યાદિમાં પ્રતિયોગિતાવરછેદકતાનું અવગાહન કર્યા વિના થઈ શકતું નથી. એ જ રીતે જ્ઞાનને લૌકિક સાક્ષાત્કાર પણ તદ્દધર્મમાં વિશેષ્યતાવછેદકતાનું અવગાહન કરીને જ તદ્દધર્મવિશિષ્ટ (ફુવંસ્થવિશિષ્ટપુર્ત....વગેરે) પદાર્થમાં વિશેષ્યતાદિનું અવગાહન કરી શકે . છે. એટલે “ રબત્ત' આ જ્ઞાનના લૌકિક સાક્ષાત્કારમાં રૂદંત્ય વિશેષતાવરછેદકરૂપે ભાસતું હોવાથી ત્વવિશિષ્ટ પુરોવતિ પદાર્થનું જ વિશેષ્યરૂપે અવગાહન થશે, નહિ કે રજત-વવિશિષ્ટ પદાર્થનું. કારણ કે હું રવી જ્ઞાનમાં રજતત્વ પ્રકારરૂપ ભાસે છે પણ વિશેષતાવરછેદકરૂપે ભાસતું નથી. આ નિયમથી ફલિત એ થાય છે કે લૌકિક ૨. Trāsa ઢ . ૨. નાતે રુઢ ત રૂ. નય€ તા ૪. રૂંવાદ સાધ્યનિતિ કુતં ઉદા. साध्यमिति कृतं त । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy