SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જ્ઞાનબિન્દુ प्रत्ययं विना इत्युभयोरनभ्यासदशायां परतस्त्वमेव, अभ्यासदशायां तु क्षयोपशम 'विशेषसध्रीचीनया तादृशतादृशेहया तथातथोभयग्रहणे स्वतस्त्वमेव । अत एव प्रामाण्यान्तरस्यापि न दुर्ब्रहत्वम्, स्वोपयोगाऽपृथग्भूतेहोपनीतप्रकारस्यैव अपायेन ग्रहणात् । तादृशी च प्रामाण्यविषयता नवग्रहमात्रप्रयोज्यत्वेन लौकिकी, नापि पृथगुपयोगप्रयोज्यत्वेन अलौकिकी, किन्तु विलक्षणैवेति न किञ्चिदनुपपन्नं अनन्तधर्मात्मकवस्त्वभ्युपगमे । अत एव 'वस्तुसदृशो ज्ञाने ज्ञेयाकारपरिणाम' इति विलक्षणप्रामाण्याकारवादेऽपि न क्षतिः । एवं च भ्रमे अरजतनिमित्तो रजताकारः, संघृतशुक्त्याकारायाः समुपात्तरजताकारायाः शुतेरेव तत्रालम्बनत्वात्, प्रमायां तु रजतनिमित्त इत्या कारतथात्वस्य परतः स्वतोमहाभ्याम् "प्रामाण्याप्रामाण्ययोस्तदनेकान्तः" इति प्राचां वाचामपि विमर्शः कान्त एवेति द्रष्टव्यम् । એ નયથી વિચારાય છે. દ્રબ્યાર્થિ ક નયથી બધી જ વિષયતા અખંડ માનવામાં આવે છે અને પર્યાયમાર્થિક નયદ્રષ્ટિથી સખડ મનાય છે. એટલે ઉપરીક્ત રીતે સખંડ સાંસગિક વિષચતાશાલિ પ્રામાણ્યમાધ ભલે સ્વતઃ માનવામાં આવે પરંતુ તવદ્ વિશેષ્યકાવચ્છિન્ન તત્ત્પકારતારૂપ અખંડ વિષયતાશાલિસ પૂર્ણ પ્રામાણ્યના ભેાધ સવાદક પ્રતીતિ વિના અનભ્યાસ દશામાં શકય નથી. તેમજ તત્કૃઅભાવવદ્ વિશેષ્યકાવચ્છિન્ન તત્પુકારતારૂપ અખ’ડ વિષયતાશાલિ અપ્રામાણ્યના મેધ ખાધક પ્રતીતિ વિના અનભ્યાસદશામાં થઈ શકતા નથી. માટે અનભ્યાસદશામાં પ્રામાણ્ય અપ્રામાણ્ય બન્ને, જ્ઞપ્તિમાં ઉક્ત રીતે પુરતઃ માનવા પડશે. જયારે અભ્યાસદશામાં તે વિશિષ્ટપ્રકારના ક્ષાપશમની સહાયથી ઇહા પાતે જ એવી સમ ઉત્પન્ન થાય છે જેમાં સાયાખ્ય અખ’ડવિષયતાશાલિ પ્રામાણ્યઐાધ અંતભૂત છે અને તે ઈહા દ્વારા અપાયમાં પણ ઉપનીત–ઉપસ્થાપિત થાય છે માટે અભ્યાસદશામાં અપાયમાં પ્રામાણ્યનું સ્વતઃ ભાન થાય છે. એ જ રીતે અપ્રામાણ્ય વિષે પણ સમજી લેવુ.. [અન્ય પ્રકારનુ` પ્રામાણ્ય પણ દુગ્રહ નથી પૂર્વ પક્ષીએ શરૂઆતમાં એમ જે કહેલું કે એક વસ્તુમાં પ્રધાનપણે સામાન્ય વિશેષ ઉભય અવગાહિત્વપર્યાપ્તિઆધારતા ઇત્યાદિ રૂપ પ્રામાણ્ય અયેાગ્ય હાવાના કારણે દુહુ છે તે વાત પશુ ખરેાબર નથી. કારણ કે પટ્ઠક્ષયેાપશમના સહકારથી એક જ ઉપયાગમાં અપૃથભાગે અવસ્થિત ઇહામાં સામાન્ય વિશેષ, આદિ અનેકાન્તનું આલેાચન પણ અતભૂત હાવાથી અપાયમાં પણ તથાવિધપ્રામાણ્યનું ઉપનયન-સ્થાપન ઈહા દ્વારા થાય છે. એટલે અપાયમાં તેનું ગ્રહણ દુઃશકય નથી. જનમત મુજબ ઉક્ત પ્રકારની પ્રામાણ્યવિષયતા અવગ્રહમાત્રપ્રચાજય ન હેાવાથી તે લૌકિકી ન કહી શકાય, તેમજ અવગ્રહ, ઇહા અપાય વગેરે એક જ ઉપયાગ સ્વરૂપ હાવાથી અલૌકિક સન્તિક પ્રયુક્ત વિષયતા અર્થાત્ અલૌકિકી વિષયતા પણ ન કહી શકાય. પરંતુ લૌકિક, અલૌકિક ઉભયથી વિલક્ષણ પ્રકારની વિષયતા માનવામાં કાંઈ પણ અજુગતું નથી. કારણ કે જૈનમતમાં વસ્તુમાત્ર અને તધર્માત્મક મનાય છે અને એ જ કારણે, અર્થાત્ પ્રામાણ્યરૂપ વસ્તુ પણ અનંતધર્માત્મક હાવાથી પ્રામાણ્યના આકાર પણ ૨. વાસુકી મ ૧ | ૨. તારવતા ૨ | રૂ. અમ્બનવાત્ તિ રોષઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy