SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્યવાદ ૭ इति चेत् ? न, तत्रापि लक्षणादिनैव बोधः, 1 उक्तप्रतियोगितायास्तु 'घटो नास्ति' इत्यादावेव स्वरूपतः संसर्गत्वम् । उक्त च मिश्रः - अर्थापत्तौ नेह देवदत्त इत्यत्र प्रतियोगित्वं स्वरूप एव भासत इत्येवं समर्थनात् । (४४) वस्तुतोऽस्माकं सर्वापि विषयता द्रव्यार्थतोऽखण्डा, पर्यायार्थतश्च सखण्डेति सम्पूर्णमायविषयताशालिबोधो न संवादकप्रत्ययं विना, न वा तादृशाप्रामाण्यविषयताकबोधो बाधक આશ`કા :– જેમ કમ્પ્યુગ્રીવાદિમાન્ નાસ્તિ,” અથવા “વાચ્યું નાસ્તિ” આવા સ્થળામાં અન્વયિતાવચ્છેદક અનુક્રમે કમ્પ્યુગ્રીવાદિમત્ત્વ અને વાચ્ય છે જયારે પ્રતિચાશિના ઘટવાદિથી વચ્છિન્ન છે એટલે અન્વયિતાવòઢક અવચ્છિન્નપ્રતિયેાગિતા રૂપ સાધ અઘટિત હાવાથી તે સંબ`ધથી કમ્પ્યુગ્રીવાદિમાન્ કે વાચ્ય પદાર્થાંના અભાવ ભાસિત થાય તેમ નથી. છતાં પણ કમ્પ્યુગ્રીવાદિમન્ત્રાવાહિતાથી નિરૂપિત ઘટાવચ્છિન્નપ્રતિ ચાગિતા હૈાવાથી તકૃતઃ અવગાહિતા નિરૂપિત અવગાહિતા રૂપ (અખ`ડિત નહિં પણ) ખ’ડશવિલક્ષણ પ્રકારની વિષયતા, પ્રતિયેાગિતા રૂપ સંબંધમાં માની શકાય છે. એટલે એ સ*બધથી કમ્પ્યુગ્રીવાદિમાનના અભાવ ભાસિત થઈ શકે છે. તા હવે એ જ રીતે રજતભ્રમસ્થળે સ્વાશ્રયવિશેષ્યકાવચ્છિન્નપ્રકારતારૂપ સબંધમાં શઃ વિલક્ષણુ પ્રકારની સાંસગિČક વિષયતા સભવિત હૈાવાથી, તે સ'ખ'ધથી વ્યવસાયમાં રજતત્વના જ્ઞાનનું ઉત્પાદન થઈ શકે છે, તેથી અપ્રમા પણ પ્રમારૂપે ગૃહીત થવાનુ વચન મિથ્યા ઠરવાની સભાવના નથી. (અહી. ખ'ડથ: સાંસગિક વિષયતા એ રીતે કે રજતત્વમાં પ્રકારતા છે, તેમાં અવચ્છિન્નત્વ પણ છે, અને યદ્યપિ રજતાશ્રયવિશેષ્યકત્વ નથી છતાં પણ રજત-વાવાહિતાનિરૂપિતઅવગાહિતા રજત-વના આશ્રરૂપે ભાસતી શુક્તિમાં છે. તે રીતે તેમાં વિશેષ્યતા પણ હાવાથી સ્વાશ્રયવિશેષ્યકત્વનું પણ ખંડશે: સ`સગરૂપે ભાન થાય છે.) ઉત્તર :–“કમ્પ્યુગ્રીવાદિમાન્ નાસ્તિ” “વાચ્ય નાસ્તિ” ઇત્યાદિ સ્થળે લક્ષણા આદિ વૃત્તિ વડે કમ્પ્યુગ્રીવાદિમાન્ અને વાચ્ય પદ્મથી ઘટ વગેરેની જ ઉપસ્થિતિ થાય છે. એટલે ત્યાં ઘટાવચ્છિન્ન પ્રતિયેાગિતારૂપ સસગ હાવાથી કમ્બુગ્રીવાદિષ્ઠાન વગેરેના અભાવના બાધ થઈ શકે છે. લક્ષણા વગર અન્વયિતા અવચ્છેદક અવચ્છિન્નપ્રતિયેાગિતાને સ્વરૂપૂત સંસર્ગ માનીને કમ્પ્યુગ્રીવાર્ત્તિમાન પદાના અભાવના આધ થવા શકય નથી. કારણ કે લક્ષણાના અભાવમાં ‘ઘટે નાસ્તિ' ઇત્યાદિ સ્થળમાં જ તાશ પ્રતિચેાગિતાને સ્વરૂપતઃ સ‘સĆરૂપે સ્વીકારવામાં આવે છે. જયાં યિતાઅવફેદક અને પ્રતિયાગિતા અવચ્છેઢક ભિન્ન ભિન્ન હેાય ત્યાં પ્રતિયેાગિતા સ્વરૂપતઃ સંસગ રૂપે મનાતી નથી. મિશ્રએ પણ કહ્યુ` છે કે દેવદત્ત અહી નથી” એવા અર્થપત્તિધમાં ભાત્રીય પ્રતિચાગિતા સ્વરૂપથી જ ભાસે છે એ રીતે જ એનુ સમર્થાન કરાય છે.” [ અનભ્યાસદશામાં પ્રામાણ્ય કે અપ્રામાણ્યના ગ્રહ પુરત; ] (૪) મહેાપાધ્યાયજી કહે છે કે અમારા જનમતમાં બધી જ વિષયતા જુદા જુદા ૧. કોષઃ યુક્ત ત | . Jain Education International For Private & Personal Use Only S www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy