SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ च्छिन्नत्वस्य संसर्गतया भानोपगमे कान्येन प्रामाण्यस्य प्रकारत्वाऽसिद्धेः, अंशतः प्रकारतया भानं च स्वाश्रयविशेष्यकत्वावच्छिन्नप्रकार'तासम्बन्धेन रजतत्वस्य ज्ञानोपरि भानेऽपि सम्भवतीति तावदेव प्रामाण्यं स्यात् । 'अस्त्वेवं, ज्ञानग्राहकसामग्रथाः तथाप्रामाण्यग्रह एव सामर्थ्यात्, अत एव नाऽप्रामाण्यस्य स्वतस्त्वमिति चेत् १२ न, एवमभ्युपगमे 'अप्रमापि प्रमे ती १]त्येव गृह्यते' इत्यस्य व्याघातात् , तत्र रजतत्वस्य ज्ञानो पर्युक्तसम्बन्धाऽसम्भवात् । “कम्बुग्रीवादिमान्नास्ति' 'वाच्यं नास्ति' इत्यादावन्वयितावच्छेदकावच्छिन्नप्रतियोगिताया इव प्रकृते उक्तसम्बन्धस्य तत्तद्धगाहितानिरूपिता"धगाहितारूपा विलक्षणैव खण्डशः सांसर्गिकविषयतेति न दोष" માટે સક્રિય બને, નહિ ભાસેલાનું જ્ઞાન કરાવવા માટે સક્રિય ન હોય, એટલે અપ્રામાણ્યનું સ્વતઃ ગ્રહણ થવાની આપત્તિને અવકાશ જ નથી. [ મીમાંસકકૃત આપત્તિ નિવારણ પર બીજે દોષ ] ઉત્તર :- આ આશંકા બરાબર નથી. કારણ કે પ્રામાણ્યના અર્થ દેહમાં ત્રણ અવયવે છે, (૧) તદવ૬ વિશેષ્યકત્વ, (૨) અવચ્છિનત્વ, અને (૩) તતકારકત્વ. આમાંથી અવચ્છિન્નત્વરૂપ અવયવનું સંસર્ગરૂપે ભાન માનવામાં, ફક્ત બાકીના બે અવયવોનું જ પ્રકારરૂપે ભાન થશે, અર્થાત્ સંપૂર્ણ પ્રામાણ્યનું પ્રકારરૂપે ભાન નહિ થાય. અંશતઃ પ્રકારરૂપે ભાસેલા બે અવયવને પણ જે પ્રામાણ્ય રૂપે માની શકાય તે પછી સ્વાશ્રયવિશેષ્યકાવચ્છિન્ન પ્રકારના સંબંધથી વ્યવસાયમાં રજતત્વનું ભાન પણ સંભવિત હોવાથી પ્રામાણ્ય માત્ર રજતત્વરૂપ જ શેષ રહેશે. [ અહીં સ્વ એટલે રજતત્વ, તેનો આશ્રય રજત, તવિશેષ્યકત્વાવચ્છિન્નપ્રકારતા રજતત્વમાં છે. એટલે સ્વાશ્રયવિશેષ્યકત્વાવચ્છિન્ન પ્રકારતા (નિરૂપકત્વ) સંબંધથી વ્યવસાયમાં રજતવનું ભાન કરી શકાય છે. ] આશકા - જ્ઞાનગ્રાહક સામગ્રીની શક્તિ પણ માત્ર રજતત્વરૂ૫ શેષ રહેલા પ્રામાણ્યનું ગ્રહણ કરવા જેટલી જ હોવાથી એટલું જ પ્રામાણ્ય માની લો ને! એ રીતે પણ અપ્રામાણ્યનું સ્વતઃ ગ્રહણ થવાની આપત્તિ નિરવકાશ જ રહે છે કારણ કે ત્યાં વ્યવસાયમાં ૨જતત્વાભાવનું ગ્રહણ ન હોવાથી સ્વાભાવવવિશેષ્યકત્વાવછિન્નપ્રકારતાનું સંસર્ગ રૂપે ભાન શકય નથી એટલે એ સંબંધથી રજતવનું ભાન પણ અશકય છે. ઉત્તર:- આ વાત બરોબર નથી કારણ કે ઉક્તસંબંધના અભાવે અપ્રામાણ્યને ગ્રહ નહિ થવાનું જે માનશે તો પછી રજતભ્રમ સ્થળે સ્વાશ્રયવિશેષ્યકત્વાવચ્છિન્ન પ્રકારના રૂપ સંબંધ પણ ન હોવાથી તે સંબંધથી વ્યવસાયમાં રહેનારા રજતત્વનું ભાન પણ અનુવ્યવસાયમાં નહિ થાય. “ભલે ના થાય, શું વાંધે છે?' વધે એ છે કે તો પછી “અપ્રમાં પણ અમારૂપે જ ગૃહીત થાય છે” એ ભાવનું ચિંતામણિકારનું વચન મિથ્યા થશે. १. रताकन्वसम्बत। २. चेन्न तत्रैवम् अब। ३. ज्ञानोपयुक्त त । ४. इत्यादावपिन्व अ। ૬. પિતાવિદિ ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy