SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જ્ઞાનબિન્દુ न च एकसम्बन्धेन तद्वति सम्बन्धान्तरेण तत्प्रकारकज्ञान व्यावृत्तं तेन सम्बन्धेन तत्प्रकारकत्वमेव प्रामाण्यम् तच्च दुर्ग्रहम् इति वाच्यम्; व्यवसाये येन सम्बन्धेन रजतत्वादिकं प्रकारः तेन तद्वतोऽनुव्यवसाये भानात् संसर्गस्य तत्त्वेनैव भानात् । तत्प्रकारत्वं च वस्तुगत्या तत्सम्बन्धावच्छिन्नप्रकारताकत्वमिति प्रकारताकुक्षिप्रवेशेनैव वा तद्भानम् । अत एव - 'इ रजतमिति तादात्म्या रोपव्यावृत्तये मुख्य विशेष्यता प्रामाण्ये निवेशनीयेति मुख्यत्वस्य दुर्ब्रहत्व - : त्युक्तेरपि अनवकाशः, वस्तुगत्या मुख्यविशेष्यताया एव निवेशात् तादात्म्यारोपे आरोप्यांशे . समवायेन प्रामाण्यसत्त्वेऽपि अक्षतेश्च । ...... માનવુ આવશ્યક છે. કારણ કે એવા નિયમ છે કે યવસ્તુવિશેષ્યક (અર્થાત્ યધમ વિશિષ્ટવિશેષ્યક) અને યદ્ધ પ્રકારક જ્ઞાનત્વ અંગે જે પ્રામાણ્યના સશય થયા હાય તા એનાથી તદ્ધમ વિશિષ્ટ વસ્તુમાં જ તત્ત્પ્રકારક સંશય થાય. તાત્પર્ય એ છે કે પુરાવત્તિ' વસ્તુમાં રજતત્વને ગ્રહણ કરનારા જ્ઞાનમાં પ્રામાણ્યના સશય થયા પછી રજત આ છે કે નહિ' અથવા ‘દ્રવ્ય રજત છે કે નહિ' એવા સ‘શય પડતા નથી પણ ‘આ રજત છે કે નહિ' એવા જ સંશય પેદા થાય છે માટે, સશયમાં જે રૂપે ધી નું ભાન થાય છે તે રૂપે અર્થાત્ વરૂપે ધીનું ભાન માન્યા વિના છુટકા • નથી. નિષ્ક એ છે કે ઉપનયની કામગીરી બજાવનાર વ્યવસાયરૂપ જ્ઞાન વ અને જ્ઞતસ્વરૂપે પુરાવર્તિ વસ્તુસંધિ હાવાથી અનુવ્યવસાયમાં પણ પુરાવતિ વસ્તુનું ઉપનયના પ્રભાવે પુત્વ અને રત્નતત્વરૂપે ભાન ટાળી નહિ શકાય. તા હવે જ્યારે આ રીતે પુરાવર્તિત વિશેષ્યકત્વ અને જ્ઞતત્ત્વįિ પ્રકારકત્વ અનુવ્યવસાયમાં ભાસતા હોય તા પછી પ્રામાણ્ય રૂપે ખીજુ શું જાણવાનું બાકી રહ્યું? અર્થાત્ અનુવ્યવસાયમાં તાવિશેષ્યકત્વ અને તત્પુકારકત્વના ગ્રહ એ જ પ્રામાણ્યગ્રહ રૂપ છે. [જુએ શા॰ વા૦ સમુચ્ચય સ્ત. ૧૦નુ પૃષ્ઠ ૪૯-૫૦] [પ્રકારતાવચ્છેદક સસના જ્ઞાનની ઉપપત્તિ ] કોઈ એમ કહેતુ હાય કે—એક સ`ખંધથી તદ્વાન વસ્તુમાં દા. ત. સમવાય સબધથી ઘટત્વવાળા ઘટમાં, અન્ય સબધથી (સયાગ આ≠િ સંબ‘ધથી) ઘટવપ્રકારક જ્ઞાનમાં ન રહેતું હાય' તેવું જે સમવાય સંબધથી ઘટત્વપ્રકારકજ્ઞાનત્વ તે પ્રામાણ્ય છે. અનુવ્યવસાયમાં આવા પ્રામાણ્યના ગ્રહ શકય નથી. કારણ કે અન્ય સ`ખ"ધથી ઘટત્વાદિપ્રકારક જ્ઞાન કંઈ અનુવ્યવસાયમાં ભાસતું નથી કે જેથી ‘સમવાયથી ઘટત્વપ્રકારકત્વ'એ જ્ઞાનમાં નથી એવા બાધ અનુવ્યવસાયમાં થઈ શકે.” તે આમ કહેવુ ચેાગ્ય નથી. કારણ વ્યવસાયમાં જે સંબધથી રજતવાદિ પ્રકાર બન્યુ હાય તે જ સ'ખ'ધથી (નહિં કે અન્ય સ`ખ ધથી) અનુવ્યવસાયમાં રજતત્ત્વવત્તાનું ભાન થવાના નિયમ છે, તા પછી અન્ય સબધથી રજતત્વપ્રકારક જ્ઞાનમાં સમવાયથી રજતત્વપ્રકારકત્વ ન હાવાનું ભાન અનુવ્યવસાયમાં કેમ ન મનાય ? કારણ વ્યવસાયમાં પ્રકારતાવચ્છેદક રૂપે જો સમવાય આદિ સબધનુ ભાન હાય તા અનુવ્યવસાયમાં પણ પ્રકારતાવચ્છેદક ૬. જ્ઞાન જ્યા મુ | ૨. ૧ (૩) તત્ત્વે મુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy