SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન प्रामाण्याप्रामाण्ययोः स्वतस्त्वपरतस्त्वानेकान्ते ऊहापोहः (४०) ननु भवता सैद्धान्तिकमते उपयोगे-अवग्रहादिवृत्तिचतुष्टयव्याप्यत्वम् , एकत्र वस्तुनि प्राधान्येन सामान्यविशेषोभयावगाहित्वपर्याप्त्याधारत्वं वा; तार्किकमते च प्रमेयाव्यभि. चारित्व-प्रामाण्य अयोग्यत्वात् अभ्यासेनापि दुर्ग्रहम्, समर्थप्रवृत्यनौपयिकत्वेन अनुपादेयं च' । पौद्गलिकसम्यक्त्ववतां सम्यक्त्वदलिकान्वितोऽपायांशः प्रमाणम् , क्षायिकसम्यक्त्ववतां च केवलोऽपायांश इति तत्त्वार्थवृत्त्यादिव बनतात्पर्यपर्यालोचनायां तु सम्यक्त्वसमानाधिઅનુક્રમે અપેક્ષા કે તેના અભાવ દ્વારા પરતઃ અને સ્વતઃ એવી વ્યવસ્થા થઈ શકશે.” તે આમ કહેવું બરોબર નથી. કારણ કે પ્રામાણ્યની ઉત્પત્તિમાં ઇન્દ્રિયની ગુણવત્તા જ હેતુ છે નહિ કે તેને વિચાર. અર્થાત્ ઇન્દ્રિયની ગુણવત્તાને વિચાર નિરર્થક થઈ જશે. જો એમ કહો કે-“ઈહામાં ઈન્દ્રિયની ગુણવત્તાને વિચાર હોવા છતાં પણ એનાથી સ્વજન્ય અપાયજ્ઞાનમાં પ્રામાણ્યનો ગ્રહ થવાની કોઈ શક્યતા નથી, કારણ કે ઈહાના કાળમાં સ્વજન્યભાવિ અપાયજ્ઞાન ઉત્પન્ન જ થયું નથી. પછી તદ્દગત પ્રામાણ્યગ્રહ થવાને સંભવ જ રહેતો નથી.”– તે એ પણ બરાબર નથી. કારણ કે ભાવિજ્ઞાનના પ્રામા સ્થગ્રહ માટે ઈન્દ્રિયમાં ગુણવત્તાનો વિચાર એ જ પરિપૂર્ણ સામગ્રી છે. એટલે ભાવિજ્ઞાન ઉત્પન્ન થયું હોય કે ન થયું હોય, તે પણ ઈન્દ્રિયની ગુણવત્તાના વિચારથી ગર્ભિત ઈહા વડે પ્રામાણ્યનિશ્ચય ઉત્પન્ન થવામાં કોઈ બાધ નથી. ઉપરની ચર્ચાથી એ ફલિત થાય છે કે જે ઈહામાં ઈદ્રિયની ગુણવત્તાને વિચાર પણ ભળેલો જ હોય તે પછી અપાયજ્ઞાનથી અભિન્નરૂપે પ્રામાણ્ય નિશ્ચય પણ થઈ જવાથી સંવાદક જ્ઞાનની કોઈ અપેક્ષા રહેતી નથી એટલે કે સ્યાદ્વાદરત્નાકરમાં દર્શાવેલી સ્વતઃ પરતઃ વ્યવસ્થા સાથે વિરોધ ઊભો રહે છે. એટલા માટે ઈહામાં ઈન્દ્રિયની ગુણ વત્તાના વિચારને સમાવેશ હોય કે નહિ તે વિચારણીય છે. [ પ્રામાણ્ય સ્વરૂપ વિચાર! (૪૦) પ્રામાણ્ય અંગે પૂર્વપક્ષી તરફથી અહીં એક દીર્ઘ વિચાર પ્રસ્તુત કરવામાં આવે છે- તમારા સિદ્ધાંતિક મતે પ્રામાણ્યનું સ્વરૂપ (૧) ઉપગમાં અવગ્રહ આદિ ચારે વૃત્તિઓમાં વ્યાપીને રહેવાપણું છે. અર્થાત્ અવગ્રહ આદિ ચાર વૃત્તિમાં વ્યાપીને રહેલો જ્ઞાનાત્મક ઉપયોગ એ જ પ્રમાણભૂત મતિજ્ઞાન છે. (મતિજ્ઞાનના અવગ્રહ આદિ ચાર ભેદોની ચર્ચા ચાલુ હોવાથી અહી મતિજ્ઞાનના પ્રામાયને ઉલેખ પ્રસ્તુત કર્યો છે.) (૨) અથવા તે તમારા મતે પ્રામાણ્યનું લક્ષણ આવું પણ બની શકે કે એક જ વસ્તુમાં મુખ્યપણે સામાન્ય અવગાહિત્ય અને વિશેષ અવગાહિત્વ-પ્રતઉભય અવગાહિત્યની પર્યાપ્તિની આધારતા એ જ જ્ઞાનનું પ્રામાણ્ય છે. અર્થાત્ સામાન્યાવગાહિત્ય અને વિશેષાવગાહિત્ય બંને કેઈ એક જ જ્ઞાનમાં પર્યાપ્ત હોવા જોઈએ, નહિ કે જુદા જુદા બે જ્ઞાનમાં. તાત્પર્ય, જે જ્ઞાન એકાંતે સામાન્ય અવલંબી અથવા એકાંતે વિશેષ૬. રેવં વૌદ્ર ક અ ય | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy