SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન (३९) एवं सति स्वजन्यापाये सर्वत्र अर्थयाथात्म्यनिश्चयस्य ईहयैव जन्यमानत्वात् "तदुभयमुत्पत्तौ परत एव ज्ञप्तौ तु स्वतः परतश्च' (प्र. न. त. १।२१) इत्याकरसूत्र विरुध्येत । 'तदुभयम्=प्रामाण्यमप्रामाण्यं च 'परत एव' इति कारणगतगुणदोषापेक्षयेत्यर्थः । 'स्वतः परतश्च' इति संवादकबाधकज्ञानानपेक्षया जायमानत्व' स्वतस्त्वम् , तच्च अभ्यासदशायाम्, केवलक्षयोपशमस्यैव तत्र व्यापारात् , तदपेक्षया जायमानत्वं च परतस्त्वम्, तच्च अनभ्यासदशायाम् । अयं च विभागो विषयापेक्षया, स्वरूपे तु सर्वत्र स्वत एव प्रामाण्यनिश्चय, इत्यक्षरार्थ इति । ईहयैव हि सर्वत्र प्रामाण्यनिश्चयाभ्युपगमे किं संवादकप्रत्ययापेक्षया ?। न પણ એમને એમાં જ ઉત્પન્ન થઈ જાય છે–પ્રવર્તે છે અને એમાં કશું અજુગતું નથી. કેમ કે ફલપ્રાપ્તિ માટે થનારી પ્રવૃત્તિ પૂર્વે જે જ્ઞાનના પ્રામાણ્યમાં શંકા પડી જાય તે જે વિષયમાં પ્રવૃત્તિ થવાની છે તે વિષયમાં પણ ત્યાં તેના હેવા ન દેવાની શંકા પડી જાય છે, તે જ રીતે અપાય થવા પૂર્વે ઈન્દ્રિય પ્રવૃત્તિ સમયે ઈન્દ્રિય આદિ ગત ગુણદેષ વિશે જે શંકા પડે તો ભાવિ અપાયજ્ઞાન સંબંધી વિષયની પણ શંકા પહેલેથી જ પડી જશે અને એ શંકા ઈહામાં ને ઈહામાં ઈન્દ્રિયની ગુણવત્તાને વિચાર પ્રેર્યા વિના રહેશે નહિ. વસ્તુસ્થિતિ એ છે કે ઈન્દ્રિયની ગુણવત્તાને વિચાર દરેક ઈહામાં આ રીતે અન્તભૂત હોય છે, પણ અભ્યાસદશામાં આ બધે વિચાર એટલો ઝડપથી થઈ જાય છે કે જેનું કાળની સૂક્ષ્મતાને કારણે ભાન રહેતું નથી કે મને આવો વિચાર પ્રવર્તે. જ્યારે અનન્યસ્ત દશામાં, ઈન્દ્રિયની ગુણવત્તાના વિચારનું સ્પષ્ટ ભાન થાય છે કારણ કે એ વિચાર ઉત્પન્ન થવામાં ઠીક ઠીક સમય લાગ્યો હોય છે-આ રીતે શ્રી મલયગિરિ આચાર્ય વગેરે કહી ગયા છે. [ઈહાથી પ્રામાણ્યનિશ્ચય વિવાદાસ્પદ] (૩૯) ઉપાધ્યાયજી મહારાજનું કહેવું છે કે આ બધું વિચારણીય છે. (પરિચ્છેદના અંતે પૃ. ૪૪માં “ઈત્યાદિ વિચારણીયમ ” એ શબ્દપ્રયોગ ઉપર ધ્યાન દેવું.) વિચારણીય એટલા માટે કે ઈહાજન્ય સર્વ અપાયજ્ઞાનમાં અભિન્ન રૂપે જેવો અર્થ છે તેવાપણાને (પ્રામાણ્ય) નિશ્ચય પણ ઈન્દ્રિયગુણવત્તાવિચારગર્ભિત ઈહાથી જ ઉત્પન્ન થઈ જશે. ભલે થઈ જાય શું વાંધો છે? વધે એ છે કે સ્યાદવાદ રત્નાકરના “તમચમુત્વ પર હવ, જ્ઞપ્તી તુ જતા રત” આ સૂત્ર સાથે વિરોધ થશે. સૂત્રને શબ્દાર્થ આવે છે. તમામુ એટલે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય, તે ઉત્પત્તિમાં પરતઃ એટલે કે પરસાપેક્ષ અર્થાત્ કારણગત ગુણદોષ સાપેક્ષ જ હોય છે. કહેવું એમ છે કે જ્ઞાનમાં પ્રામાણ્યની સહત્પત્તિ કારણસામગ્રીગત ગુણથી થાય છે અને અપ્રામાણ્યની સહોત્પત્તિ કારણ સામગ્રીના દોષથી થાય છે. જ્ઞાનગત પ્રામાણ્ય કે અપ્રામાણ્યની કૃતિ (જ્ઞાન) સ્વતઃ અને પરતઃ એમ બન્ને રીતે થાય છે. સ્વતઃ એટલે સ્વમાત્ર સાપેક્ષ અર્થાત , પ્રામાણ્યબાધ માટે પિતાના સિવાય બીજા કેઈ સંવાદક જ્ઞાનની અપેક્ષા નહિ. તેમજ અપ્રામાણ્યના બેધ માટે ઉત્તરકાળમાં કઈ બાધક જ્ઞાનની અપેક્ષા નહિ. અભ્યાસદશામાં આવું બને છે. કારણ કે ત્યાં ફક્ત ક્ષોપશમને જ વ્યાપાર હોય છે. સંવાદક કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy